તમારા ચહેરાના સફેદ અને ચમકદાર બનાવી દેશે આ જબરદસ્ત નુસખો,જાણીને તમે પણ થઇ જશો હેરાન…..

Health

દરેક વ્યક્તિ પોતાની સુંદરતા વધારવા માટે અનેક કોસિસ કરે છે.આટલું જ નહિ પરંતુ યુવક હોય કે યુવતી તે અન્ય વ્યક્તિ કરતા વધારે સૌંદર્ય પ્રાપ્ત કરવા માંગતા હોય છે,જેમાં ખાસ કરીને મહિલાઓ આ બાબતે વધારે આગળ પડતી રહી છે,તે હમેશા સુંદરતાની બાબતમાં નાની નાની બાબતો પણ વધારે ધ્યાનમાં રાખતી હોય છે.

આજના સમયમાં હવે સુંદરતામાં વધારો કરવા માટે કેટલાક લોકો વધારે કરીને બજારના કેટલાક ઉત્પાદનો વાપરવા લાગ્યા છે.જે પહેલા આકર્ષક ચહેરો તો બનાવે છે,પરંતુ સાથે સાથે અમુક સમયે તે ત્વચાને નુકશાન પણ કરે છે.સામાન્ય રીતે જોવામાં આવે તો આ ખર્ચાળ ઉત્પાદનો વધારે સમય સુધી સુંદરતા આપી શકતા નથી.આવી સ્થિતિમાં વ્યક્તિ હમેશા નિરાશા જ રહે છે,જેના કારણે વધારે આવી વસ્તુઓ પણ વિશ્વાસ કરતા નથી.

આજકાલ દરેક યુવાનો વધારે સુંદરતા પ્રાપ્ત કરવા માટે છે.આટલું જ નહિ પરંતુ તેમનું આ એક મોટું સપનું પણ ઘણાવી શકાય છે.તમે પણ જોયું હશે કે છોકરો હોય કે છોકરી જયારે પણ સવારે ઉઠે છે ત્યારે પહેલા પોતાનો ચહેરો જોવાનું ભૂલતા નથી.હમેશા પોતાની સુંદરતા પર નજર રાખતા હોય છે.પરંતુ એવું પણ કહેવામાં આવે છે કે છોકરીઓ તેમના ચહેરા પ્રત્યે વધારે સંવેદનશીલ હોય છે.

ખાસ કરીને યુવતીઓ વધારે બ્યુટી ટીપ્સ,તમામ પ્રકારના ફેસ પેક્સ,બ્યુટી ક્રીમ ટોનર,મેકઅપ અપનાવે છે,આટલું જ નહિ પરંતુ અમુક સમયે તો છોકરીઓ બ્યૂટી પાર્લરમાં આશરે 3 થી 4 વખત પણ જતી રહે છે.જેથી તેમની ચહેરાની ગ્લો હમેશા સારી જોવા મળી શકે.તમને જણાવી દઈએ કે કેટલીક એવી પણ યુવતીઓ છે જે વધારે પૈસાનો આવો ખર્ચ કરવાને બદલે તે હમેશા કેટલાક ઘરેલું ઉપાય કરતી હોય છે.

ઘરેલું ઉપાયથી વધારે સુંદરતા પ્રાપ્ત થઇ શકે છે,જયારે તેની સામે તેની કોઈ ખરાબ અસર થતી જોવા મળતી નથી.આવી સ્થિતિમાં આજે તમને આવી જ એક વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જો તમે આનો એકવાર ઉપયોગ કરશો તો પછી તમે અન્ય તમામ બ્યુટી પ્રોડક્ટ્સને પણ ભૂલી જશો અને આ એકદમ ઘરેલું અને ખર્ચ પણ નથી.

તમને જણાવી દઈએ કે ઘરેલુ ફેસ પેક તમે તમારા ઘરે તૈયાર કરી શકો છો,આ ફેસ પેક બનાવવા માટે તમારે ફક્ત ત્રણ વસ્તુની જરૂર પડશે.જેમાં લીંબુ,ખાંડ અને એલોવેરા છે.સામાન્ય રીતે જોવામાં આવે તો વિટામિન સી લીંબુમાં વધારે જોવા મળે છે અને આ સાથે સાઇટ્રિક એસિડ પણ જોવા મળે છે જે ચહેરા પર ગ્લો લાવવામાં મદદ કરે છે.

જયારે એલોવેરાની વાત કરવામાં આવે તો તેમા અનેક ગુનો રહેલા છે જે સુંદરતાની સાથે અનેક બીજા પણ ઘણા લાભ આપે છે.એવું કહેવામાં આવે છે કે તેમાં ઘણી એવી કુદરતી ગુણધર્મો રહેલા છે જે ચહેરા પર નીકળતા ખીલને ઘણા ઓછા સમયમાં દૂ કરવાનું કામ કરે છે.આ સાથે ચહેરો વધારે નિસ્તેજ અને ચમકતો બને છે.જયારે ઘણા ગુણધર્મો ખાંડમાં પણ રહેલા છે.આ દરેક વસ્તુ કુદરતી સ્ક્રબ તરીકે કામ કરે છે.

ફેસપેક બનાવવાની રીત –

આતમને જણાવી દઈએ કે તમારે આ ફેસ પેક બનાવવા માટે તમારે પહેલા એલોવેરા લેવું જે સામાન્ય રીતે મળી આવતું હોય છે.જયારે ઘણા ઘરોમાં તેના કેટલાક પ્લાન્ટ પણ જોવા મળતા હોય છે.તમારે તેના પાંદડામાંથી ટોચનો સ્તર કાઢી તેમાં રહેલ જેલને સારી રીતે બહાર કાઢવું.આ પછી એલોવેરા જેલમાં થોડો લીંબુનો રસ ઉમેરવો અને સાથે ખાંડ પણ નાખવી.

આ રીતે સરળ અને અસરકારક ફેસ પેક તૈયાર થઇ જશે,જયારે આ તૈયાર થાય ત્યારે તેને ચહેરા પર ઓછામાં ઓછા 5 મિનિટ સુધી માલિશ કરો.આ પછી તેને 15 થી 20 મિનીટ રહેવા દો.જયારે તે સારી રીતે સુકાઈ જાય છે,ત્યારે તેને ઠંડા પાણીથી ધોઈ લો.તમને જણાવી દઈએ કે તમારે આ ઉપાય અઠવાડિયામાં 3 થી 4 વખત કરવો પડશે,આ કરવાથી તમારો ચહેરો ઘણા ઓછા સમયમાં સારો બની શકે છે.ચહેરામાં એક નવી ચમક જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *