તારક મહેતાના ઉલટા ચશ્મામાં કીરદારોના હમસફર વિષે,જેઓ કરે છે આવા કામ અને કમાય છે કરોડો રૂપિયા……

Boliwood

જેવી રીતે ફિલ્મો વર્ષોથી લોકોને સારું એવું મનોરંજન કરતી આવી છે તેવી જ રીતે કેટલીક ટીવી સીરીયલો પણ છે જે લોકો વધારે પસંદ કરતા આવ્યા છે.એવું કહી શકાય છે કે આજે ફિલ્મો કરતા ટીવી સીરીયલો અને કેટલાક એવા જાણીતા શો ઘરે ઘરે લોકપ્રિય બની ગયા છે.આજના સમયમાં સામાન્ય રીતે જોવામાં આવે તો કેટલીક પારિવારિક સીરીયલો પણ આવે છે જે ઘરના દરેક સભ્યો સાથે મળી જોવાનું પસંદ કરી રહ્યા છે.

આવી સ્થિતિમાં આજે તમને આવી જ એક સિરિયલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ,જે સાસુ-વહુની લડત પર અથવા પ્રેમ પર આધારિત નથી,પરંતુ તેની તે શોની કહાની હમેશા અલગ જોવા મળે છે,પરંતુ ખાસ કરીને તેની સાથે હાસ્ય વધારે જોવા મળે છે.તમને જણાવી દઈએ કે આ શો તારક મહેતા કા ઉલ્તાહ ચશ્મા છે જે એક કોમેડી શો પણ કહી શકાય છે.

તમને જણાવી દઈએ કે આ ટીવી શો આશરે ઘણા વર્ષોથી ચાલતો આવ્યો છે અને આજે પણ ચાલી રહ્યો છે,જયારે તેની લોકપ્રિયતા આજ સુધી વધારે રહી છે.એવું કહેવામાં આવે છે કે આ એકમાત્ર એવો શો છે કે જે લોકોને સૌથી વધુ જોવાનું પસંદ છે.જયારે આ શોની વિશેષતા એ છે કે તેમાં કામ કરતા દરેક કલાકારો ઘણા અનોખા રહ્યા છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે આટલા વર્ષોનો શો હોવા છતાં પણ લોકો વધારે પસંદ કરી રહ્યા છે,જયારે આ શોના દરેક કલાકારો પણ વર્ષોથી આ શો સાથે જોડાયેલા જોવા મળ્યા છે.જયારે આ કલાકારોને પણ એક નવી ઓળખ આ શો મારફતે પ્રાપ્ત થઇ છે.તમને જણાવી દઈએ કે આ શો વિશે દરેક વ્યક્તિ જાણે છે,પરંતુ શોના જાણીતા કલાકારોના વાસ્તવિક જીવન વિશે ઘણા ઓછા લોકો જાણતા હશે,જે આજે તમને જણાવી રહ્યા છીએ….

જેઠાલાલ એટલે કે દિલીપ જોશી –

સામાન્ય રીતે જોવામાં આવે તો આ શોની મુખ્ય ભૂમિકા દિલીપ જોશી એટલે કે જેઠાલાલ પર આધાર રહેલી છે,જયારે આ એવા કલાકાર રહેલા છે જે હમેશા શોને વધારે રંગીન બનાવી રહ્યા છે.એવું કહેવામાં આવે છે કે જેઠાલાલ જ આ શોનું જીવન બની ગયા છે.આટલું જ નહિ પરંતુ શોની સફળતા માટે મોટાભાગનો શ્રેય જેઠાલાલને જાય છે.જયારે તેમની અંગત જીવનની વાત કરવામાં આવે તો દિલીપની રીઅલ લાઈફ પત્નીનું નામ જયમાલા છે.તે એક સારું લગ્ન જીવન જીવી રહ્યા છે.જયારે તેમને બે બાળકો પણ છે.એવું કહેવામાં આવે છે કે દિલીપ એક દિવસમાં આશરે 50000 ની કમાણી કરે છે,જયારે વધારે કમાણી કરનાર કલાકાર પણ માનવામાં આવે છે.

દયા ગડ્ડા એટલે કે દિશા વાકાણી –

તારક મહેતામાં સૌથી વધારે હાસ્ય જો કોઈ આપી રહ્યું હોય તો તે દયાબહેન છે,પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી તે આ શોનો હિસ્સો રહ્યા નથી,આવી સ્થિતિમાં ઘણીવાર તેમના ચાહકો તેમની વાપસીને લઈને સાવલા પૂછતા હોય છે.તમને જણાવી દઈએ કે દયાનું અસલી નામ દિશા વાકાણી છે. દિશાને નાનપણથી જ અભિનયનો શોખ હતો,જયારે તે પહેલા જ આ શો સાથે જોડાયા હતા.જયારે આ શો મારફતે આશરે 1 દિવસ સહારે 40000 રૂપિયાની કમાણી કરતી એકમાત્ર કલાકાર રહી છે.

તારક મહેતા એટલે કે શૈલેષ લોઢા –

દરેક વ્યક્તિ જાણે છે કે આ સિરીયલમાં જેઠાલાલના શ્રેષ્ઠ મિત્રની ભૂમિકામાં શૈલેષ લોઢા જોવા મળે છે,જે આ શોમાં તારક મહેતા તરીકે ઓળખ ધરાવે છે.તમને જણાવી દઈએ કે શૈલેષ માત્ર એક સારા કલાકાર જ નહીં પરંતુ એક ખૂબ સારા લેખક પણ છે.જે સીરીયલમાં પણ જોવા મળી રહ્યા છે.એવું કહેવામાં આવે છે કે તેમણે તેમના જીવનમાં ઘણા પુસ્તકો લખ્યા છે.જયારે તે સારી રીતે કોમેડી પણ કરી શકે છે.જયારે તેમની આવકની વાત કરવામાં આવે તો આ શોથી એક દિવસમાં 32000 રૂપિયા લઇ રહ્યા છે.

ટપ્પુ એટલે કે ભવ્ય ગાંધી –

સામાન્ય રીતે જોવામાં આવે તો તારક મહેતા કે ઓલ્તાહ ચશ્મામાં ટપ્પુ વધારે હાસ્ય આપતો જોવા મળતો હોય છે,આટલું જ નહિ પરંતુ કેટલાક તેના પણ અલગ કિસ્સાઓ જોવા મળતા હોય છે,જયારે તે પણ ઘણા સમયથી આ શો સાથે જોડાયેલો હતો,પરંતુ ઠોસ વર્ષો પહેલા આ શોથી બહાર થઇ ગયા છે.તમને જણાવી દઈએ કે શોમાં 11 વર્ષીય ટપ્પુની ભૂમિકા ભજવનાર ભવ્ય ગાંધી ઘણી લોકપ્રિયતા મેળવી રહ્યો છે,પરંતુ તમને ખબર નહિ હોય કે તે એક દિવસ માટે આશરે 10000 થી પણ વધારે રૂપિયા લઇ રહ્યો હતો.

ચંપકલાલ એટલે કે અમિત ભટ્ટ –

તમને જણાવી દઈએ કે ગોકુલધામમાં એકમાત્ર બાપુજી એટલે કે અમિત ભટ્ટ જયારે શોમાં તે ચંપકલાલ તરીકે ઓળખાય છે.તે હમેશા દરેકને સાચા રસ્તા પર ચાલવાની ભલામણ કરતા જોવા મળે છે.જયારે હાલમાં અમિત ભટ્ટ 40 વર્ષના છે,પરંતુ એક વૃદ્ધની ભૂમિકા કરી રહ્યા છે,એવું કહેવામાં આવે છે તે જેઠાલાલથી પણ ઘણા નાના છે.જયારે આશરે છેલ્લા 16 વર્ષથી થિયેટરમાં કામ કરતા આવ્યા છે,પરંતુ જ્યારથી આ શોનો ભાગ બનાવ્ય છે ત્યાંથી તેમની એક નવી ઓળખ બની છે.જયારે હાલમાં તે એક દિવસ કામ કરવા માટે તારક મહેતા કરતા પણ વધારે આવક મેળવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *