તારક મહેતાના ટપ્પુની પ્રેમિકા લાગે છે ખુબ જ ખુબસુરત,ફોટા જોઇને તમે પણ ચોકી જશો…

Uncategorized

બોલીવૂડ અને ટીવી બંને એવા ઉધોગો છે જેમાં અનેક કલાકારો રહેલા છે.આટલું જ નહિ પરંતુ આ દરેક કલાકારો હમેશા પોતાના અભિનય ઉપરાંત પોતાના અંગત જીવનને લઈને વધારે ચર્ચામાં આવતા હોય છે.આવી સ્થિતિમાં એવું કહી શકાય છે કે આ બંને સ્ક્રીનની દુનિયા ઘણી ગ્લેમરથી ભરેલી છે.જ્યાં એકથી એક ચડિયાતા કલાકારો રહેલા છે.

આજે પણ આ ગ્લેમરની દુનિયામાં જોડાવા માટે લાખો લોકો સપના જોવે છે.આટલું જ નહિ પરંતુ તેના માટે મહેનત કરતા પણ જોવા મળે છે.જયારે આવી જ રીતે ઘણા કલાકારો પણ છે જે આજે વધારે જાણીતા રહ્યા છે.સામાન્ય રીતે જોવામાં આવે તો આ દરેક કલાકારોના કોઈને કોઈ સમાચાર રોજ સામે આવતા જોવા મળતા હોય છે.

તમને જણાવી દઈએ કે મીડિયામાં મોટાભાગની વાતો ખૂબ જ પ્રખ્યાત લોકો વિશે વધારે થતી જોવા મળે છે.જેમાં ખાસ કરીને અંગત જીવન વિશે વધારે લોકો જાણવા પણ માંગતા હોય છે.આવી જ રીતે જો તારક મહેતા કા ઉલ્તાહ ચશ્મામાં જોવા મળતા કેટલાક કલાકારોની વાત કરવામાં આવે તો તે દરેક પોતાના કામની સાથે કોઈને કોઈ બાબતે ચોક્કસ રીતે ચર્ચામાં આવે છે.

જયારે આ શોમાં એક બાળ કલાકાર પણ હતો,જેને લોકોએ ખબૂ પ્રેમ આપ્યો હતો.આ સિરીયલ છેલ્લા ઘણા સમયથી આવી રહી છે અને લોકો તેને જોયા પછી પણ કંટાળતા નથી.જયારે આ શો આજે પણ લોકોને વધારે મનોરંજન પૂરું પાડી રહ્યો છે.જોકે આ સીરિયલમાં ઘણાં ફની કલાકારો પણ રહેલા છે.જે હમેશા લોકોને હસાવતા રહે છે.

પરંતુ આજે તમને આ સિરિયલના ભવ્ય ગાંધી વિશે જણાવવા જઈ રહ્યા છીએ.તમને જણાવી દઈએ કે હવે ભવ્યા આ સિરિયલનો ભાગ નથી રહ્યો,પરંતુ આ ટીવી શોમાં ટપ્પું તરીકે વધારે જાણીતો રહ્યો હતો.હવે તે ગુજરાતી ફિલ્મમાં ઘણા ઓછા સમયમાં જોવા મળી શકે છે.તમને જણાવી દઈએ કે તારક મહેતા કા ઓલતાહ ચશ્મામાં ભવ્ય ગાંધી તપ્પુના જોરદાર અભિનયથી લોકોને હાસ્ય ઉભું કરાવતો હતો.

જેમાં તે જેઠાલાલના પુત્રની ભૂમિકામાં જોવા મળ્યો હતો.પરંતુ આજે તેમના અંગત જીવન પર નજર કરવામાં આવે તો તપ્પુ પહેલા જેવો રહ્યો નથી,તે ઘણો મોટો થઇ ગયો છે.આટલું જ નહિ પરંતુ તેમની પાસે આજે એક ગર્લફ્રેન્ડ પણ છે જે ઘણા ઓછા લોકો જાણે છે.પરંતુ તમને જણાવી દઈએ કે ટપ્પુની ગર્લફ્રેન્ડ ખૂબ જ હોટ અને સુંદર છે.

તમને જણાવી દઈએ કે ટપ્પુની ગર્લફ્રેન્ડ બીજું કોઈ નહીં પણ દિગંગા સૂર્યવંશી છે.તે એટલી સુંદર છે કે તે કોઈ પણ બોલીવુડ અભિનેત્રી સાથે સ્પર્ધા કરી શકે છે.તેણે 2002 માં સીરિયલ ‘ક્યા હસત ક્યા હકીકત’થી ટીવીમાં ડેબ્યૂ કર્યું હતું.પરંતુ દિગંગાને 2015 ના ટીવી શો ‘એક વીર કી અરદાસ વીરા’થી માન્યતા વધારે મળી હતી.

જયારે ખાસ કરીને તે દિગંગના બિગ બોસની સ્પર્ધક પણ રહી ચૂકી છે.જેમાં તે વધારે લોકપ્રિય પણ બની હતી.એવું કહેવામાં આવે છે કે દિગંગનાએ એક એવોર્ડ શો દરમિયાન ભવ્યા ગાંધી સાથે મુલાકાત કરી હતી.જેમાં તે પહેલા મિત્રો બન્યા હતા,પરંતુ ઘણા ઓછા સમયમાં તે બંને પ્રેમમાં પાગલ થવા લાગ્યા હતા.આજે તેમના પ્રેમની ચર્ચાઓ પણ બહાર આવી ગઈ છે,જયારે તેમની જોડીને પણ લોકો ખબૂ પસંદ કરવા લાગ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *