તારક મહેતાના બાપુજીની પત્ની ખૂબ જ સુંદર છે, તમને જોઈને આશ્ચર્ય થશે…

Boliwood

ટીવીની દુનિયાના ઘણા ટીવી શો છે જે ઘણા સફળ રહ્યા છે.આટલું જ નહિ પરંતુ તે ધર્યા કરતા પણ વધારે સારી સફળતા પ્રાપ્ત કરી ચુક્યા છે.આવી સ્થિતિમાં જો જાણીતા અને લોકપ્રિય કોમેડી શો તારક મહેતા કા ઉલતાહ ચશ્માની વાત કરવામાં આવે તો તે આજે ઘરે ઘરે લોકપ્રિયતા મેળવી ચુકેલો એકમાત્ર ટીવી શો માનવામાં આવે છે.

જયારે આ શોમાં જોવા મળતા દરેક પાત્રો પણ ઘણા અનોખા રહ્યા છે.જે આજે દરેક લોકોના હૃદયમાં એક વિશેષ સ્થાન પ્રાપ્ત કરી લીધું છે.આવી સ્થિતિમાં જો બાપુજીની ભૂમિકા નિભાવનારા અમિત ભટ્ટની વાત કરવામાં આવે તો તે પોતાના જોરદાર પ્રદર્શનથી આ શોને ઘણી સફળતા પ્રાપ્ત કરાવી છે.આટલું નહિ પરંતુ લાખો લોકો તેમના ચાહકો બની ગયા છે.

પરંતુ ઘણા ઓછા લોકો જાણતા હશે કે બાપુજી જેઠાલાલ કરતા નાના છે.હકીકતમાં બાપુજીનું સીરિયલમાં નામ ચંપકલાલ ગાડા છે,જે બાપુજીની ભૂમિકા ભજવનાર વ્યક્તિનું નામ અમિત ભટ્ટ છે.સામાન્ય રીતે જોવામાં આવે તો તેમનો અભિનય ઘણો ઉત્સાહી જોવા મળતો હોય છે.આવી સ્થિતિમાં ઘણા લોકો તેમના અંગત જીવન વિશે જાણવા માંગતા હોય છે.

તમને જણાવી દઈએ કે ટીવી શોમાં બાપુજીનો રોલ કરનાર અમિત ભટ્ટ વાસ્તવિક જીવનમાં ઘણા રોમેન્ટિક પ્રકારના વ્યક્તિ છે.જયારે તે શોમાં જ બાપુજી દેખાય છે,પરંતુ હકીકતમાં તે 48 વર્ષના છે.એટલે કે તે હાલમાં ઘણા યુવાન છે.અને તે વિવાહિત જીવન પણ જીવી રહ્યા છે.જેમને 2 જોડિયા બાળકો પણ છે.તે પોતાના પરિવાર સાથે વૈભવી જીવન છે.

જયારે અમિત ભટ્ટની પત્નીનું નામ કૃતિ ભટ્ટ છે,જે દેખાવમાં ખૂબ જ સુંદર છે.અને આ બંને વચ્ચે પણ ઘણો પ્રેમ છે.આટલું જ નહિ પરંતુ ઘણીવાર તે બને સાથે પણ જોવા મળતા હોય છે.જયારે તેમની જોડી પણ ઘણી સુંદર દેખાતી હોય છે.તેમની પત્ની બોલીવૂડ અભિનેત્રી જેવી દેખાઈ રહી છે.પરંતુ તે મીડિયા સામે આવવું વધારે પસંદ કરતી નથી.

એવું કહેવામાં આવે છે કે અમિત ભટ્ટે કારકીર્દિની નાની ઉંમરે વૃદ્ધ વ્યક્તિનું પાત્ર ભજવ્યું છે.જે લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.સૌથી ખાસ વાત તો એવી છે કે સિરિયલમાં જેઠાલાલના બાબુજી તરીકે તે જોવા મળે છે,પરંતુ તમને જણાવી દઈએ કે જેઠાલાલ કરતા પણ અમિત ઉમરે ઘણા નાના છે.જયારે આ સીરીયલમાં કામ કરતા પહેલા અમિત ભટ્ટએ ઘણી સિરીયલોમાં કામ પણ કર્યું છે.

આ સીરીયલમાં તે આશરે સતત 13 વર્ષથી કામ કરતા આવ્યા છે.આટલું જ નહિ પરંતુ તેમના એક જ પાત્રને જોઇને લોકો પણ હવે તમને બાપુજી તરીકે ઓળખે છે.તમને જણાવી દઈએ કે આ બાપુજી એક એપિસોડ માટે આશરે 70 થી 80 હજાર રૂપિયા લે છે,લોકો પણ તેમની ભૂમિકાને ખૂબ પસંદ કરે છે.જયારે આજે તે પોતાના પરિવાર સાથે વૈભવી જીવન જીવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *