તારક મહેતાના ભીડેની પત્ની લાગે છે ખુબ જ ખુબસુરત,માધવી ભાભીને પણ ટક્કર આપે તેવી દેખાય છે……

Boliwood

ફિલ્મો જેવી રીતે લોકોને વર્ષોથી મનોરંજન કરી રહી છે,તેવી જ રીતે ટીવીના પણ કેટલાક શો અને સીરીયલો વર્ષોથી લોકોને સારું એવું મનોરંજન કરતી આવી છે.આવી સ્થિતિમાં લોકો પણ સતત ટીવી શોને વધારે પ્રેમ આપતા આવ્યા છે,જયારે કેટલાક એવા પણ શો છે જે આજે ઘરે ઘરે લોકપ્રિય બની ગયા છે,જયારે લોકો પણ તે શો મારફતે ઘણુંખરું મનોરંજન મેળવી રહ્યા છે.

આવી જ રીતે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની વાત કરવામાં આવે તો તે આજના સમયનો વધારે લોકપ્રિય શો રહ્યો છે.જયારે લોકો પણ સતત આ શોને પસંદ કરતા આવ્યા છે.સામાન્ય રીતે જોવામાં આવે તો આ શો ખાસ કરીને લોકોને એક હાસ્ય સાથે મનોરંજન કરતો આવ્યો છે.એવું પણ કહી શકાય છે કે સમયથી દર્શકોનો પ્રિય શો માત્ર આ જ રહ્યો છે.

તમને જણાવી દઈએ કે આ શો ખાસ કરીને તેમાં રહેલા કલાકારોને લીધે વધારે લોકપ્રિય બન્યો છે.જયારે આ શોમાં રહેલા દરેક કલાકારો પણ ઘણા અનોખા રહ્યા છે.આ શોમાં ખાસ કરીને અનેક કલાકારો પણ હમેશા સખત મહેનત કરીને પણ લોકોના ચહેરા પર હાસ્ય લાવવાનું કામ કરી રહ્યા છે.જયારે હાસ્ય કલાકારમાં દરે કલાકારો આગળ પડતા રહ્યા છે,આજે આ દરેક કલાકારો આ શોના આધારે જાણીતા પણ રહ્યા છે.

આવી સ્થિતિમાં આત્મારામ તુકારામ ભીડે એટલે કે ભીંડી માસ્ટરની વાત કરવામાં આવે તો તે પણ ઘણા જાણીતા રહ્યા છે,તે હમેશા કોઈને કોઈ બાબતે પરેશાન જોવા મળતા હોય છે.તમને જણાવી દઈએ કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં અભિનય કરીને આ કલાકારે પણ પોતાની એક અલગ ઓળખ બનાવી છે.આજે લાખો લોકો તેમના અભિનયને પસંદ કરી રહ્યા છે.

 

તમને જણાવી દઈએ કે જાણીતા આ શોના અભિનેતા મંદાર ચાંદવડકર શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં લેડી ફિંગર માસ્ટર આત્મારામ તુકારામ ભીડેની ભૂમિકા નિભાવી રહ્યા છે,જયારે તેમની પત્ની માધવી ભાભી પણ સાથે જોવા મળતી હોય છે.જયારે ઓન-સ્ક્રીનમાં તેમની જોડી પણ ઘણી સારી રહી છે.તે હમેશા એકબીજાને અમુક બાબતો સમજાવતા જોવા મળે છે.

પરંતુ આજે તમને મંદાર ચાંદવાડકરની રીઅલ પત્ની વિશે જણાવી રહ્યા છીએ,જે આજે પણ ઘણા ઓછા લોકો જાણે છે.જયારે તેમની સુંદરતાની વાત કરવામાં આવે તો માધવી કરતા પણ વધારે સુંદર રહી છે.તમને જણાવી દઈએ કે અભિનેતા મંદાર ચાંદવાડકરની રીઅલ પત્નીનું નામ સ્નેહલ છે,જે મધ્યપ્રદેશના ઇન્દોર શહેરની છે.

એવું કહેવામાં આવે છે કે જેવી રીતે ભીડે અભિનયમાં જોડાયો છે તેવી જ રીતે તેમની પત્ની પણ અભિનયમાં વધારે રસ ધરાવતી હતી,પરંતુ લગ્ન પછી સ્નેહલે આ કામ હમેશા માટે છોડી દીધું છે.હાલમાં તો તે પરિવાર સાથે જીવન પસાર કરવું વધારે પસંદ કરી રહી છે.તમને જણાવી દઈએ કે મંદીર ચાંદવાડકર અને સ્નેહલના લગ્ન મરાઠી રિવાજો સાથે થયા હતા.

જયારે તેમના લગ્નની ઘણી તસવીરો આજે પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતી જોવા મળે છે.કારણ કે સ્નેહલહમેશા સોશિયલ મીડિયા પર વધારે એક્ટિવ જોવા મળતી હોય છે,આટલું જ નહિ પરંતુ તે અમુક સમય પછી પોતાની સુંદરતાની અમુક તસવીરો શેર કરતી જોવા મળે છે,જયારે અમુક સમયે પતિ સાથેની પણ ગ્લેમરસ તસવીરો શેર કરે છે,જે ઘણીવાર વાયરલ થતી હોય છે.

સ્નેહલ તેના પતિ મંદાર ચાંદવાડકર સાથે પણ તારક મહેતા શોના સેટને આવરી લે છે અને બાકીની કાસ્ટની સાથે તે સારી રીતે રહે છે.તમને જણાવી દઈએ કે સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર સ્નેહલએ પતિ અને બાળકો સાથેની એક સુંદર તસવીર શેર કરી હતી,જે ઘણી વાયરલ પણ થઇ હતી.જેમાં લોકોનો પ્રેમ પણ મળતો જોવા મળ્યો હતો.જયારે સ્નેહલ આજે પણ એક અભિનેત્રી જેવી દેખાઈ રહી છે.

મંદીર ચાંદવડકર અને સ્નેહલ પણ પુત્રના માતાપિતા પણ છે.જયારે તેમના પુત્રનું નામ પાર્થ છે,જે દેખાવમાં ખૂબ જ સુંદર છે અને તે જ મંદીર ચાંદવડકર ઘણીવાર પત્ની અને પુત્ર સાથે ફરવા જાય છે.જે તમે પણ અમુક તસવીરોમાં જોઈ શકો છો.સોશિયલ મીડિયામાં તેમની પત્ની વધારે જાણીતી રહી છે.જયારે સ્નેહલ અને મંદાર ચાંદવાડકરની જોડી પણ લોકો ખુબ પસંદ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *