તારક મહેતામાં ધરડા દેખાતા ચંપક ચાચાની પત્ની લાગે છે અભિનેત્રીઓથી પણ વધારે ખુબસુરત,તસ્વીરો જોઇને…….

Boliwood

બોલીવૂડમાં ઘણી હિન્દી કોમેડી ફિલ્મો છે જે દરેકને હાસ્ય પૂરું પાડે છે.પરંતુ તમને જણાવી દઈએ કે ફિલ્મો ઉપરાંત ઘણી ટીવી સીરીયલો પણ જે હમેશા દર્શકોને હાસ્ય પૂરું પાડે છે.આવી જ રીતે કોમેડી અને પારિવારિક સિરિયલ ‘તારક મહેતા કા ઊલ્તાહ ચશ્મા’ની વાત કરવામાં આવે તો આ ઘરે ઘરે લોકપ્રિયતા મેળવી ચુકેલી એકમાત્ર સીરીયલ માનવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા વર્ષોથી આ સિરિયલ સતત દર્શકોનું મનોરંજન કરે છે. સિરિયલે કોમેડીના ક્ષેત્રમાં એક અલગ ઓળખ બનાવી છે.આ સીરિયલનું દરેક પાત્ર પોતાનામાં અનોખું છે.આ શોમાં રહેલા દરેક કલાકારો પણ ઘણા લોકપ્રિય થઇ ગયા છે,જે હમેશા દર્શકોને હાસ્ય પૂરું પાડે છે.

દરેક વ્યક્તિ જાણે છે કે આ સિરિયલમાં જેઠા લાલ,દયા ભાભી ,ડોક્ટર હાથી,આત્મા રામ ભીડે, બબીતા,તારક મહેતા જેવા ઘણા જાણીતા પાત્રો જોવા મળે છે.આ દરેકમાં પણ એક અનોખું અને વધારે પ્રિય પાત્ર બાપુજીનું જોવા મળે છે.સીરિયલમાં બાપુજીનું નામ ચંપકલાલ જયંતીલાલ ગાડા છે.જયારે તેમને ચંપક ચાચા તરીકે ઓળખે છે.

ચંપક ચાચાની ભૂમિકા નિભાવનાર અભિનેતાનું નામ અમિત ભટ્ટ છે.ટીવી પર લોકપ્રિયતા મેળવી ચુકેલા અમિત વાસ્તવિક જીવનમાં ખૂબ જ યુવાન છે.તમને જાણીને આશ્ચર્ય થશે કે સિરીયલમાં વૃદ્ધ પાત્ર ભજવનાર અમિત ભટ્ટ વાસ્તવિક જીવનમાં ખૂબ જ જુવાન અને ઘણા સુંદર પણ છે.સિરિયલમાં ચંપક ચાચાની પત્ની ક્યારેય જોવા મળી નથી.

પરંતુ તમને જણાવી દઈએ કે અમિત ભટ્ટની રીઅલ લાઈફમાં પત્ની છે જે દેખાવમાં તો ઘણી સુંદર છે સાથે સાથે ઘણી હોટ પણ છે.ચંપક ચાચાની હોટ પત્નીને જોતાં તમારી આંખો પહોળી થઈ જશે.તમે ક્યારેય વિચાર્યું નહીં હોય કે અમિત ભટ્ટની પત્ની જે વૃદ્ધ ચંપક લાલનો રોલ કરે છે, તે આટલી હોટ અને ગ્લેમરસ હશે.

તમને જણાવી દઈએ કે તેમની પત્ની સુંદરતાની દ્રષ્ટિએ કોઈ અભિનેત્રીથી ઓછી નથી.આજે તમને અમિત ભટ્ટ ઉર્ફે ચંપક ચાચાની સુંદર પત્ની વિષે જણાવીશું.તેની વાસ્તવિક જીવનની પત્નીને ઘણા ઓછા લોકો જાણતા હશે.અમિત ભટ્ટની સુંદર પત્ની સુંદરતાથી એક મોડેલ અને અભિનેત્રી જેવી લાગે છે.તેમની પત્ની હમેશા લાઈટલાઈમથી દૂર રહેવું પસંદ કરે છે.

શોમાં વૃદ્ધનો રોલ કરનાર ચંપક ચાચા ફક્ત 43 વર્ષનો છે.જયારે વાસ્તવિક જીવનમાં તે બે જોડિયા બાળકના પિતા પણ છે.અમિતની પત્નીનું નામ ક્રુતિ ભટ્ટ છે.ટીવીની સાથે અમિત થિયેટરમાં પણ સક્રિય છે.તેઓ છેલ્લા 16 વર્ષથી થિયેટર સાથે સંકળાયેલા છે.અમિતે ઘણા હિન્દી અને ગુજરાતી નાટકમાં કામ કર્યું છે.

એવું કહેવામાં આવે છે કે આશારે 2008 માં શો ‘તારક મહેતા કા ઓલતાહ ચશ્મા’ શરૂ થયો હતો. આ સીરિયલના ડિરેક્ટર હર્ષદ જોશી છે.છેલ્લા ઘણા વર્ષોથી આ શો પ્રથમ નંબર પર રહ્યો છે અને લોકોનું મનોરંજન કરે છે.તમને જણાવી દઈએ કે ભારતીય ટેલિવિઝનના ઇતિહાસમાં આ પ્રકારની બીજી સિરિયલ છે,જે આટલા લાંબા સમયથી ચાલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *