તાવ,શરદી અને માથાના દુખાવાથી લઈને શરીરની કોઈ પણ બીમારીને દુર કરવા માટે કરો આ ઉપાય……………..

Health

જયારે પણ ઋતુમાં બદલાવ થાય છે ત્યારે તેની અસર સ્વાસ્થ્ય પર થતી જોવા મળતી હોય છે.ઘણા લોકોને બદલાતી ઋતુ સાથે શરદી,ઉધરસ અને તાવ જેવી સામાન્ય સમસ્યાઓ થવા લાગે છે.આવી સ્થિતિમાં વ્યક્તિ પોતાનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે કેટલાક ઉપાયો કરે છે.કેટલાક લોકોને શરીરમાં કમજોરી,ગળામાં બળતરા,માથું દુખવું,જેવી ઘણી સમસ્યાઓ થતી હોય છે.

જયારે આવું થાય છે ત્યારે કામ કરવામાં કોઈ મન લાગતું નથી.એટલું જ નહિ પરંતુ બીજી ઘણી સમસ્યાઓ પણ થતી રહે છે.આવી સ્થિતિમાં તબીબી સારવાર ચોક્કસ રીતે લેવી પડતી હોય છે.પરંતુ આજે તમને એક એવો ઘરેલું ઉપાય જણાવી રહ્યા છીએ,જે આ દરેક સમસ્યામાં લાભકારક સાબિત થઇ શકે છે.

તમારે ખાલી એક પીણું તૈયાર કરવું પડે,અને તેનું યોગ્ય સેવન કરવું પડશે.જો તમે આનું સેવન કરશો તો તમને ઘણી સમસ્યાથી મુક્તિ મળશે.આ ખાસ અમૃત બનાવવા માટે એક ગ્લાસ જેટલું પાણી લેવાનું રહેશે.આ પછી તેમાં ત્રણ ચમચી વરિયાળી લેવાની છે.તેને એક મિનિટ સુધી ગરમ કરવી અને તેમાં ૩ કડી ઈલાયચી ઉમેરવી.

આ પછી તેમાં તમારે એક ચમચી સૂકા ધાણા નાખવાના રહેશે.આ પછી એક ચમચી દરેલી સાકર પણ જરૂરી મુજબ નાખવાની રહેશે.આ દરેક વસ્તુ ભેગી કરીને પાંચ મિનિટ સુધી ઉકાળ દો.ત્યારબાદ આ પીણાંને તમારે નીચે ઉતારી તેને ગાળી લેવાનું રહેશે.તમને જણાવી દઈએ કે આ તૈયાર થયેલા પીણાને સવારે એક કપ જેટલું સેવન કરવું.

જો તમે અનુ સેવન કરશો તો તમારું પેટ સાફ નથી રહેતું તો તેમાં પણ તમને તાત્કાલિક ફાયદો જોવા મળશે.આ ઉપરાંત જે લોકોનો મોઢામાં કોઈ સ્વાદ આવતો નથી,તેમના માટે ઘણું ઉપયોગી સાબિત થશે.ખાસ કરીને તે લોકોએ પણ દિવસમાં બે વખતે આ પીણું પીવું જોઈએ.જેમને માથાનો દુખાવો થઇ રહ્યો છે.

આનું સેવન કરવાથી શરદી,ઉધરસ જેવી સમસ્યાથી પમ મુક્તિ મળશે.આટલું જ નહિ પરંતુ બીજા ઘણા લાભ પણ આપશે.પરંતુ તમારે ધ્યાનમાં રાખવું કે આ પાણી થોડું નવસેકું હોવું જોઈએ.જો તમને વધારે કોઈ તકલીફ છે તો આ પાણીનું સેવન કરતા પહેલા જરૂરી ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ.નહિ તો તમને લાભને બદલે નુકશાન પણ થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *