તું મારી નહિ તો કોઈની નહિ કહીને પ્રેમીએ ચચીના સાથે કર્યું કંઇક એવું કે જાણીને ઉડી જશે હોશ……..

India

આજના સમયમાં ગુનાઓનું પ્રમાણ દિવસે દિવસે વધતું જોવા મળી રહ્યું છે.જયારે કેટલાક ગુનાઓ પ્રેમની આડમાં પણ થતા હોય તેવું સામે આવતું હોય છે.સામાન્ય રીતે જોવામાં આવે તો હત્યા પાછળ અનેક કારણો હોય છે,પરંતુ ઘણીવાર તેની સચ્ચાઈ બધાથી છુપાયેલી રહે તો અમુક સમયે તેની સચ્ચાઈ બધાની સામે આવતી હોય છે.

આજે હત્યા સાથે સંકળાયેલ એક કિસ્સો ફરરૂખાબાદના એક વિસ્તારમાંથી સામે આવ્યો છે.જેમાં એવું સામે આવ્યું છે કે તે વિસ્તારમાં રહેતી મહિલાને ગોળી મારીને હત્યા કરવાના કેસમાં પોલીસે જેઠ અને નાંદદના પુત્રો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.જયારે મહિલાના ભાઈએ એવો આરોપ લગાવ્યો છે કે ગેરકાયદેસર સંબંધમાં હત્યા કરી હોવાનું જણાવ્યું છે.

તમને જણાવી દઈએ કે હાલમાં પોલીસ મુખ્ય આરોપી જેઠ અને તેમના પુત્રની કસ્ટડીમાં પૂછપરછ કરી રહી છે.મળતા અહેવાલ મુજબ એવું કહેવામાં આવે છે કે ગત્ત દિવસે આ વિસ્તારમાં રહેતી 30 વર્ષીય પત્નીને તેના બે ભત્રીજાઓએ સાંજે તેના ઘરે ઘૂસીને ગોળી મારીને હત્યા કરી હતી.જયારે ફાયરિંગનો અવાજ થયો ત્યારે યુવતીની ભાભી અને અન્ય સભ્યો ત્યાં આવી ગયા હતા.

આ ઘટના પછી પોલીસને જાણ કરવામાં આવી હતી.જયારે આ દરમિયાન મહિલાના સાસરિયાઓ મૃતદેહને બસો મીટર દૂર ગંગાઘાટ લઈ ગયા હતા.પોલીસ આવે ત્યાં સુધીમાં શરીર 80 ટકાથી વધુ બળીને ખાખ થઈ ગયું હતું.જયારે આ કિસ્સામાં એવું સામે આવ્યું છે કે કાકી અને ભત્રીજાની હત્યામાં ગેરકાયદેસર સંબંધો હતા.

જયારે બીજી બાજુ યુવતીના ભાઈએ સાસરીના સભ્યો વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.એવું કહેવામાં આવે છે કે આ યુવતીના લગ્ન આશરે 2011થયા હતા.જયારે થોડા દિવસો પહેલા યુવતી તેના ભત્રીજા સાથે દિલ્હી ગઈ હતી,પરંતુ ત્યાં તેમની વચ્ચે કોઈ વાતને લઈને તણાવ થયો હતો.આવી સ્થિતિમાં મહિલાએ ભત્રીજા સાથે કોઈ સબંધ ન રાખવા જણાવ્યું હતું.

આ કારણે ગત દિવસે ગુસ્સે થયેલો ભત્રીજો કાકી પાસે ગયો હતો અને કહ્યું કે જો તમે મારા નહીં થઇ શકો તો જીવી પણ નહિ શકો એમ કહીને ગોળી મારી હતી.આ પછી તે છટકી ગયો હતો.હાલમાં પોલીસે આરોપીને કસ્ટડીમાં લીધો છે.અને આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે.જયારે આરોપીઓને મદદ કરનારાઓને પણ સજા થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *