થરાદમાં મોડી રાત્રે કજિયો થતા માતા પુત્રને તિક્ષ્ણ હથિયાર વડે ઘા ઝીંક્યા, પરિવારે મૃતદેહ સ્વીકારવાનો…

Uncategorized

દેશના દરેક રાજ્યોમાં ગુનાઓનું પ્રમાણ સતત વધતું જોવા મળી રહ્યું છે.સામાન્ય રીતે જોવામાં આવે તો ઘણા ખરાબ કિસ્સાઓ હત્યા સાથે પણ સંકળાયેલ હોય છે,પરંતુ ઘણા કિસ્સાઓની સચ્ચાઈ સામે આવતી નથી અને આ કિસ્સાઓ હમેશા માટે એક રહસ્ય બની રહે છે.સામાન્ય રીતે જોવામાં આવે તો આવા વધતા કિસ્સાઓ આવતા સમય માટે ગંભીર બની શકે છે.

ઘણા કાનૂની કાયદો હોવા છતાં ગુનાઓનું પ્રમાણ ઘટવાને બદલે વધતું જોવા મળી રહ્યું છે.તમને જણાવી દઈએ કે આજે રાજ્યમાંથી હત્યા સાથે સંકળાયેલ એક કિસ્સાઓ સામે આવ્યો છે.મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવે છે કે અહીના એક ગામમાં આશરે 35 વર્ષીય પરિણીત મહિલા અને તેના 13 વર્ષીય દીકરાની હત્યાની ઘટના સામે આવી છે.

હાલમાં તો આ ઘટના અગ્ને આખા ગામમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે,આટલું જ નહિ પરંતુ હત્યાનું કારણ અને આરોપી કોઈ હશે તે અંગેની ચર્ચાઓ થવા લાગી છે.એવું કહેવામાં આવે છે કે આ પરિવાર ખેતરમાં રહેતો હતો,જ્યાં માતા અને પુત્રને તીક્ષ્ણ હથિયારના ઘા મારી ઘાતક રીતે મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે.

આ સમગ્ર હત્યા અંગે હાલમાં તો કોઈ પણ આરોપીની જાણ થઇ નથી.જયારે બીજી બાજુ મૃતક યુવતીના ઘરના સભ્યો એવું જણાવી રહ્યા છે કે જ્યાં સુધી આરોપીની ધરપકડ ન થાય ત્યાં સુધી આ બંને લાશને પોતે સ્વીકારવા કરશે નહિ.હાલમાં તો એક બાજુ દુખની લાગણી જોવા મળી રહી છે તો બીજી બાજુ પરિવાર રોષે ભરાયો છે.

એવું કહેવામાં આવે છે કે હાલમાં તો પોલીસે આ અંગે વધારે તપાસ કરી રહી છે.જયારે લાશને પીએમ માટે પણ મોકલ્યો હતો.સામાન્ય રીતે જોવામાં આવે તો એક મહિલા ઉપરાંત એક માસુમ 13 વર્ષીય પુત્રની ગંભીર રીતે હત્યા કરી હોવાથી લોકોમાં વધારે રોષ જોવા મળ્યો છે.જયારે પોલીસે તપાસ કરી રહી છે આવી ઘટના પાછળ કોણ રહ્યું છે.

તમને જણાવી દઈએ કે હાલમાં તો આ માતાપુત્રની હત્યાનું કારણ રહસ્ય બની ગયું છે.પરંતુ પોલીસ પણ એવું જણાવી રહી કે ઘણા ઓછા સમયમાં આરોપીઓ તેમના હાથમાં આવી જશે.હાલમાં તો ગામના લોકોની નજર તે આરોપીનો પણ રહેલી છે.કે કોણ આવી હત્યા કરી છે અને શા માટે આવી ગંભીર હત્યા કરી હશે તે જાણવાની ઈચ્છા ધરાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *