દયા બેનથી શ્રીમતી સોઢી સુધી, તારક મહેતાની આ અભિનેત્રીઓ વાસ્તવિક જીવનમાં એક અલગ લુક ધરાવે છે, જુઓ ફોટોઝ ..

Boliwood

આજે તમને ટીવી જગતના જાણીતા અને કોમેડી શો તારક મહેતા કા ઓલતાહ ચશ્માંના કેટલાક પાત્રો વિશે જણાવી રહ્યા છીએ,જે હમેશા પોતાના અભિનય માટે જાણીતા રહ્યા છે.એટલું જ નહિ પરંતુ એવું કહેવામાં આવે છે કે તેમની નવી ઓળખ તેમને આ સીરીયલમાં કામ કરવાથી પ્રાપ્ત થઇ છે.સામાન્ય રીતે જોવામાં આવે તો આ શો ઘરે ઘરે લોકપ્રિયતા મેળવી ચુકેલો એકમાત્ર સફળ શો રહ્યો છે.

તમને જણાવી દઈએ કે આ સીરીયલમાં દયાબેનથી માંડીને બબીતા જેવી દરેક અભિનેત્રીઓ હમેશા પોતાના અભિનયથી વધારે જાણીતી રહી છે.સામાન્ય રીતે જોવામાં આવે તો આ શોમાં જોવા મળતા તેમના પાત્ર કરતા તેમનું અંગત જીવન પણ ઘણું અનોખું રહ્યું છે.દરેક વ્યક્તિ જાણે છે કે આ શો આશરે 13 વર્ષ કરતા પણ વધારે સમયથી ચાલતો આવ્યો છે.અને આજે પણ તે સક્રિય જોવા મળી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે આ શોના મુખ્ય પાત્રોની સાથે સાથે બીજા પણ પાત્રો ખૂબ જ જાણીતા રહ્યા છે.આટલું જ નહિ પરંતુ આજના સમયમાં તો તેમના ચાહકો તેમના અસલી નામથી બોલાવતા નથી.પરંતુ આ શોમાં જે નામ મળ્યું છે તે નામથી પ્રખ્યાત થઇ ગયા છે.અને આજ નામ તેમની એક નવી ઓળખ બની ગઈ છે.

તમને જણાવી દઈએ કે આ શોમાં કામ કરતી તમામ મહિલા અભિનેત્રીઓને પ્રેક્ષકોનો તરફથી અનેક પ્રેમ પ્રાપ્ત થયો છે.આવી સ્થિતિમાં આજે તમને આ અભિનેત્રીઓના તેમના અંગત જીવન અને અન્ય બાબતો જણાવી રહ્યા છીએ,જે ઘણા લોકો જણાતા માંગતા હોય છે…

દિશા વાકાણી –

દરેક વ્યક્તિ જાણે છે કે દિશા વાકાણી વર્ષોથી આ શોમાં દયા બેનનું પાત્ર ભજવી રહી હતી,પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી તે આ શોમાં ફરી જોવા મળી નથી.પરંતુ એવું કહી શકાય છે કે શોની સૌથી લોકપ્રિય અભિનેત્રી દિશા વાકાણી છે.આજે પણ તેમના તેમના ચાહકો તેમના પાત્રને જોવા માંગે છે.સામાન્ય રીતે જોવામાં આવે તો 2017 માં ગર્ભાવસ્થાને કારણે દિશાએ આ શોમાંથી બ્રેક લીધો હતો.તે પાછી આવી નથી.જયારે દર્શકો પણ તેમની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.તમને જણાવી દઈએ કે શોમાં તે હમેશા સાડી પહેરેલી જોવા મળતી હોય છે,પરંતુ દિશા વાસ્તવિક જીવનમાં વેસ્ટર્ન આઉટફિટમાં પણ રહે છે.આટલું જ નહિ પરંતુ તે એક હોટ અભિનેત્રી જેવી પણ જોવા મળી રહી છે.

સુનૈના ફોજદાર –

તમને જણાવી દઈએ કે આ શોમાં સુનાના ફોજદાર મુખ્ય પાત્ર તારક મહેતાની પત્ની અંજલિ મહેતાની ભૂમિકામાં જોવા મળતી હોય છે.પરંતુ આજ સુધી ઘણા લોકો તેમનું આ નામ જાણતા ન હતા.જયારે સુનાઇના તાજેતરમાં જ આ શોમાં પ્રવેશ મેળવ્યો છે,જે લોકો પણ ખુબ જ પસંદ કરી રહ્યા છે.અગાઉ નેહા મહેતા આ પાત્રમાં જોવા મળતી હતી.સામાન્ય રીતે જોવામાં આવે તો શોમાં સુનૈના સલવાર સૂટમાં જોવા મળતી હોય છે,પરંતુ વ્યક્તિગત જીવનમાં તે આધુનિક પોશાકમાં રહેવું વધારે પસંદ કરે છે.જયારે તેના કેટલાક હોટ ફોટો પણ સોશ્યલ મીડિયા પર વાયરલ થતા જોવા મળતા હોય છે.

મુનમુન દત્તા –

મુનમુન દત્તા આ શોની વધારે હોટ દેખાતી અભિનેત્રી રહી છે.આટલું જ નહિ પરંતુ ઘણા વર્ષોથી બબીતા​​જીના રૂપમાં શોમાં જોવા મળતી મૂનમૂન લાખો લોકોના દિલ પર રાજ કરી રહી છે.તમને જણાવી દઈએ કે તેના શોની જેમ મુનમૂન પણ અંગત જીવનમાં ખૂબ જ ગ્લેમરસ અને ફેશનેબલ છે.મુનમુન દત્તાએ પોતાની કારકિર્દીની શરૂઆત મોડેલિંગથી કરી હતી.તે હમેશા વેસ્ટર્ન અને બોલ્ડ ફોટાઓને લઈને ચર્ચામાં પણ જોવા મળતી હોય છે.

અંબિકા રંજનકર –

આ શોમાં અંબિકા રંજનકર કોમલ હાથીની ભૂમિકામાં જોવા મળી રહી છે.આ શોમાં અંબિકા ખૂબ જ ટ્રેડિશનલ અવતારમાં જોવા મળતી હોય છે.તેમના અભિનયને પણ લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.તમને જણાવી દઈએ કે તેમના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલમાં તમે કેવાર નજર કરશો તો તમને તેમના કેટલાક સુંદર કપડા સાથેના ફોટાઓ જોવા મળશે.તે દેખાવમાં પણ ઘણી સુંદર છે.

જેનિફર મિસ્ત્રી –

જેનિફર મિસ્ત્રી હમેશા આ શોમાં સુંદર જોવા મળતી હોય છે.તે મિસેજ સોઢીનું પાત્ર ભજવી રહી છે,પરંતુ તે તેના અંગત જીવનમાં તેના પાત્રથી સંપૂર્ણ અલગ જીવન શૈલી ધરાવે છે.જયારે તેમના ઇન્સ્ટાગ્રામ પર જોવામાં આવે તો ત્યાં અનેક તસવીરો શેર કરી છે.જેમાં તે આ શો કરતા પણ વધારે હોટ જોવા મળી રહી છે.આટલું જ નહિ પરંતુ તેમનો લૂક તો એલ મોર્ડન લુકમાં જોવા મળી રહ્યો છે.તેમના લાખો ચાહકો છે.

સોનાલિકા જોશી –

તમને જણાવી દઈએ કે આ શોમાં સોનલિકા જોશી માધવી ભીડેનું પાત્ર ભજવતા જોવા મળતી હોય છે.આટલું જ નહિ પરંતુ તે હમેશા આ શોમાં સાડીના સિમ્પલ લુકમાં જ જોવા મળતી હોય છે,પરંતુ તમને જણાવી દઈએ કે આ શોમાં જેવી તે સરળ દેખાય છે તેના કરતા પણ તે ઘણી સુંદર છે.તેના અંગત જીવનમાં તે આધુનિક કપડા પહેરવામાં કોઈ પણ સંકોચ રાખતી નથી.તેમના કેટલાક ફોટાઓ પણ સોસીયલ મીડિયા પર વાયરલ થતા જોવા મળતા હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *