દહેજમાં મળેલા 11 લાખ રૂપિયા જોઇને ચોકી ગયો દુલ્હનો પિતા,પછી થયું કંઇક એવુ કે…..

India

દેશના ઘણા રાજ્યોમાં આજે પણ લગ્ન સાથે જોડાયેલ દહેજ પ્રથા જોવા મળી રહી છે.ખાસ કરીને આવી પ્રથા આજના સમયમાં પણ ઘણા ગામડાઓમાં જોવા મળે છે.આવી સ્થિતિમાં આજના સમયમાં પણ દહેજ સાથે સંકળાયેલ ઘણા કિસ્સાઓ સામે આવતા જોવા મળતા હોય છે.આજે આવો જ એક કિસ્સો રાજસ્થાનના એક વિસ્તારમાંથી સામે આવ્યો છે.

મળતા અહેવાલ મુજબ એવું કહેવામાં આવે છે કે આ વિસ્તારમાં રહેતા એક પરિવારના પુત્રની સગાઇ તેમના બાજુના ગામે રહેતી યુવતી સાથે થઇ હતી.પરંતુ પુત્રની સગાઈ દરમિયાન પિતાએ જે કામ કર્યું હતું,તે જોઇને ત્યાના લોકો વિચાર કરવા લાગી ગયા હતા.તેમને સપનામાં પણ આવું કામ જોયું ન હતું.

એવું કહેવામાં આવે છે કે આ પિતાએ પુત્રના લગ્નની ગોઠવણી ત્યાના બાજુના ગ્રામમાં રહેતી યુવતી સાથે નક્કી કર્યા હતા.જેમાં તાજેતમાં જ સગાઇ માટે કાર્યકર્મ ઉભો કરવામાં આવ્યો હતો.આ દરમિયાન બાળકીના પિતાએ પુત્રને 11 લાખ 101 રૂપિયા અને ગીતા આપી હતી.કારણ કે આજે પણ આવા ગામોમાં દહેજ પ્રથા ચાલી રહી છે.

જયારે યુવતીના પિતાએ આટલી મોટી રકમ આપી ત્યારે ત્યાં હજાર બધા લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા.પરંતુ આટલી મોટી રકમ યુવકના પિતાએ તરત જ કોઈ પણ વિચારણા કર્યા વિના તે છોકરીના પિતાને પાછી આપી હતી.સામાન્ય રીતે જોવામાં આવે તો આટલી મોટી રકમ જોઇને કોઈનો પણ વિચાર બગડી શકે છે,પરંતુ આમનો આવો સારો વિચાર જોઇને ત્યાના લોકો તેમની પ્રસંશા કરવા લાગ્યા હતા.

તમને જણાવી દઈએ કે સગાઈ કાર્યક્રમ દરમિયાન દુલ્હન બાજુ તરફથી કપડાં અને પૈસા આપવામાં આવ્યા હતા.જેમાં કન્યાના પિતાએ 11 લાખ 101 રૂપિયાની મોટી રકમ મોટી થાળીમાં મૂકીને વરરાજાને આપી હતી.પરંતુ આ દહેજ ના લેવો યુવકના પિતાએ નિર્ણય કર્યો હતો.જેમાં 11 લાખની રકમ પરત આપીને દહેજ પ્રણાલી સામે કડક સંદેશ આપ્યો હતો.

પિતાના આવા કામથી તેમના પરિવારના અન્ય સભ્યોએ પણ આ નિર્ણયમાં તેમનો સાથ આપ્યો હતો.આવી સ્થિતિમાં સમાજના અન્ય લોકોએ પણ દહેજ પ્રણાલીનો વિરોધ કરવા આગળ આવવું જોઈએ.જેથી ગરીબ પરિવારની પુત્રી તેની યોગ્યતા અનુસાર યુવકને પસંદ કરી શકે.અને પરિવારમાં કોઈ મોટી આર્થિક સ્થિતિની તંગી પણ ઉભી ન થાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *