દીકરાના કારણે આ માં કોઠા પર દરરરોજ વેચતી રહી આબરૂ,કારણ જાણીને તમારી આંખમાંથી આવી જશે આંસુ……

Uncategorized

સામાન્ય રીતે જોવામાં આવે તો પતિ પત્ની વચ્ચે નાના મોટા અનેક ઝગડાઓ થતા રહે છે.જયારે આ બાબત દરેક દંપતી સાથે થતી જોવા મળતી હોય છે.જેથી આ એક સામાન્ય બાબત પણ કહી શકાય છે.અને આજના આ યુગમાં આવી બાબતોમાં વધારે થઇ રહી છે.પરંતુ કેટલાક એવા પણ ઝગડાઓ હોય છે જેમાં પતિપત્ની વચ્ચે અંતર આવી જતું હોય છે.

આજે આવી એક ઘટના સામે આવી છે,જે ઘણી વિચિત્ર પણ છે.એવું કહેવામાં આવે છે કે એક મહિલા પુત્રને લઈને પોતાના પતિના ઘરેથી ભાગી ગઈ હતી.જયારે ઘરેથી ભાગી તે પછી તેને ઘણા દુખ સહન કરવા પડ્યા હતા.પરંતુ પત્ની ફરીથી તેના પતિ સાથે રહેવા માંગતી ન હતી.તે પોતાના માતાપિતા સાથે જ રહેવા માંગતી હતી.

આવી સ્થિતિમાં પોતાના 4 વર્ષના પુત્ર સાથે માતાપિતાના ઘરે જવા માટે ટ્રેનમાં બેસી ગઈ હતી.પરંતુ અચાનક ત્યાના રસ્તામાં લોકોની એક ટોળકી તેમની નજીક આવીને બેસી ગઈ હતી.જયારે મહિલા એકલી હોવાથી આ લોકો મહિલા સામે ખરાબ ઈશારા કરવા લાગ્યા હતા.આટલું જ નહિ પરંતુ આ મહિલાની લાચારી જોઇને મદદ કરવાની વાત કરી તેને પોતાની જાળમાં ફસાવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.

આવી સ્થિતિમાં તે મહિલા આ લોકોના ખરાબ વિચારો સમજી શકી ન હતી.અને મદદ લેવા માટે પણ તૈયાર થઇ ગઈ હતી.આ મહિલાને તે લોકોએ એવો વિશ્વાસ અપાવ્યો કે તે સારું કામ આપાવસે.પરંતુ મહિલાએ જાણ ન હતી કે આ લોકો તેનો ખરાબ ઉપાયો કરવા માંગે છે.જ્યારે તે સ્ત્રી તેમની સાથે અન્ય સ્થળે પહોંચી ત્યારે તેને જાણ થઇ કે તેની સાથે મોટી છેતરપીંડી થઇ ગઈ છે.

તમને જણાવી દઈએ કે મહિલાને જ્યાં કામ માટે લાવવામાં આવી હતી તે વિસ્તાર રેડ લાઇટ વિસ્તાર તરીકે જાણીતો હતો.હવે દરેક વ્યક્તિ જાણે છે કે આવામાં સંકળાયા પછી તેમાંથી બહાર આવવું ઘણું મુસ્કેલ હોય છે.જયારે મહિલાએ ત્યાંથી ભાગી જવાનું વિચાર ત્યારે તે લોકોએ તેમના 4 વર્ષના પુત્ર પોતાની સાથે લઇ લીધો હતો.

હવે દરેક વ્યક્તિ જાણે છે કે માતા પોતાના સંતાનને ઘણો પ્રેમ કરતી હોય છે.એક બાળકના માટે આ મહિલા અંતે પોતાનું શરીર વેચવા લાગી હતી.તમને જણાવી દઈએ કે આ ઘણા દિવસો સુધી ચાલતું રહ્યું.જયારે ઘણીવાર તે લોકો મહિલા પર વિડિઓ કોલ કરીને પોતાના બાળકને બતાવતા રહેતા હતા.જયારે બાળકની ખુશી માટે આ મહિલાએ ભયંકર અને પીડાદાયક સંજોગોનો સામનો કરવો પડી રહ્યો હતો.

એક દિવસ એક જ વ્યક્તિ એ જ રેડ લાઇટ એરિયાથી જઈ રહ્યો હતો,જે તે મહિલાનો પરિવારનો કોઈ સભ્ય હતો.આ જોઇને તે વ્યક્તિ પણ આશ્ચર્યચકિત થઈ ગયો હતો.અને આખરે આ સમગ્ર ઘટના અંગે તે વ્યક્તિ પરિવારમાં જાણ કરી હતી.જયારે પરિવારે આખરે મહિલાને પરત લાવવા માટે પોલીસની મદદ લીધી હતી.આખરે પોલીસે આ સ્થળે દરોડો પાડ્યો અને મહિલાને ત્યાંથી સલામત બહાર કાઢી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *