દીકરીના લગ્નમાં પિતા કર્યું એવું કામ કે જેના કારણે 90 પરિવાર થઇ ગયા ખુશ,કામ જાણીને તમે પણ થઇ જશો ખુશ……..

India

સામાન્ય રીતે જોવામાં આવે તો ભારતમાં ખાસ કરીને લગ્નોત્સવનો કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવવામાં આવે છે.આટલું જ નહિ પરંતુ આ લગ્ન પ્રસંગમાં ઘણા લોકો તો લાખોનો ખર્ચ પણ કરતા હોય તેવું જોવા મળતું હોય છે.દરેક વ્યક્તિ પોતાની આર્થિક સ્થિતિ મુજબ ખર્ચ કરવા માટે તૈયાર હોય છે.તમને જણાવી દઈએ કે ઘણા પરિવારમાં રહેલી પુત્રીના લગ્ન માટે પિતા પહેલાથી જ તૈયારી કરવા માટે જોડાઈ જાય છે.

તમને જણાવી દઈએ કે આજે પણ આવો ક લગ્ન સાથે જોડાયેલો એક કિસ્સો મહારાષ્ટ્રના એક વિસ્તારમાંથી સામે આવ્યો છે.જો તમે આ કિસ્સો જણસો તો તમે પણ ઘણા ચકિત થઇ જસો.એવું કહેવામાં આવે છે કે આ વિસ્તારમાં રહેતા એક ઉદ્યોગપતિ યુવકે તેમની પુત્રીના લગ્ન માટે જે લાખો રૂપિયા ભેગા કર્યા હતા.

પરંતુ એવું કહેવામાં આવે છે કે આ બધા પૈસા એક અદભૂત પ્રસંગમાં ખર્ચ કરવાને બદલે તેણે ખૂબ ઉમદા હેતુ માટે ખર્ચ કર્યા હોવાનું સામે આવ્યું છે.મળતા અહેવાલ મુજબ એવું કહેવામાં આવે છે કે આ પિતાએ તેની પુત્રીના લગ્ન માટે આશરે 70 થી 80 લાખ રૂપિયા ખર્ચ કરવાનું વિચાર્યું હતું,તેમનું સપનું હતું કે એકના એક પુત્રી માટે લગ્ન પ્રસંગ ધામધુમથી કરવા માંગતો હતો.

જયારે લગ્ન માટે પૈસા ખર્ચવાનું વિચાર્યું તો હતું,પરંતુ પાછળથી એક મિત્રની સલાહથી તેણે લગ્નમાં વધારે પૈસા ખર્ચ કરવાને બદલે ગરીબ લોકો માટે ઘર બનાવવાનું નક્કી કર્યું.જયારે તેની પુત્રીના લગ્ન પ્રસંગ સામાન્ય રીતે પૂર્ણ કર્યું હતું.એવુય કહેવામાં આવે છે કે આ યુવકે તેની 60 એકરમાંથી 2 એકરમાં બે ઘર મોટી વસાહત ઉભી કરી હતી.

જયારે પિતાએ આવું કામ કર્યું ત્યારે પુત્રીએ એવું જણાવ્યું કે પિતાએ આજે જે નિર્ણય કર્યો છે તેનાથી પોતે ઘણી ખુશ છે.આટલું જ નહિ પરંતુ પોતાના લગ્ન જીવનની મોટામાં મોટી આ એક શ્રેષ્ઠ ભેટ સાબિત થઇ છે.જયારે આ સમગ્ર ઘટના સોસીયલ મીડિયા પર વાયરલ થઇ ત્યારે લોકોએ પણ સારી એવી ટીપ્પણી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *