દુલ્હને એક જ રાતમાં દુલ્હા સાથે કર્યું એવું કે પહોંચી ગયો હોસ્પીટલમાં,દુલ્હાએ કીધું આ તો ખુબ જ બેશરમ છે…..

Uncategorized

દરેક વ્યક્તિ જાણે છે કે ભારતીય સમાજમાં લગ્ન સંબંધો ઘણા મહત્વના રહ્યા છે.આટલું જ નહિ પરંતુ લગ્ન જીવનમાં જોડાવા માટે યુવક કે યુવતી ઘણી ઈચ્છા ધરાવતા હોય છે.એવું કહેવામાં આવે છે જેની સાથે એકવાર લગ્ન થાય છે ત્યારે તેની સાથે આખું જીવન પસાર કરવું પડે છે.આ માટે દરેક યુવક-યુવતી અને તેનો પરિવાર પણ હમેશા લગ્ન પેહલા એકબીજાની ઘણી તપાસ કરતા હોય છે,શક્ય હોય તેમ એકબીજા વિષે જાણવાની કોશિસ કરતા હોય છે.

ઘણીવાર યુવક કે યુવતીની અમુક બાબતો જાણવા મળતી નથી.જેના કારણે જેતે યુવક યુવતી છેતરાઈ જાય છે.અને અંતે લગ્ન જીવનમાં તકરાર ઉભી થઇ જાય છે.આજે આવો એક કિસ્સો ઉત્તર પ્રદેશમાંથી સામે આવ્યો છે.જેમાં તે વિસ્તારના રહેવાસી યુવકના લગ્ન ખૂબ ધામધુમથી કરવામાં આવ્યા હતા.એટલું જ નહિ પરંતુ પરિવાર પણ ઘણો ખુશ હતો.

પરંતુ લગ્નની પહેલી રાતે એટલે કે સુહાગરાતે દુલ્હને વરરાજાને સીધો હોસ્પિટલમાં પોહચાડી દીધો હતો.આટલું જ નહિ પરંતુ આખો પરિવાર યુવકને લઈને હોસ્પિટલમાં પહોંચ્યો હતો.એવું કહેવામાં આવે છે કે વરરાજાના પરિવારજનો આ લગ્નથી ખૂબ જ ખુશ હતા.લગ્ન સમયે બંને પરિવારના બધા સંબંધો ઘણા સારા હતા.

આવી સ્થિતિમાં બંને પરિવારે એકબીજા પર કોઈ શંકા કરી ન હતી.અને યોગ્ય સમયે લગ્ન કરાવ્યા હતા.લગ્ન પછી દુલ્હન ઘરે આવી ત્યારે પરિવારે તેમનું સ્વાગત કર્યું હતું.દુલ્હનનું રિસેપ્શન પણ ખૂબ જોરદાર કરવામાં આવ્યું હતું.આવી સ્થિતિમાં કન્યાના મનમાં અનેક લાલચ ઉભી થઇ હતી.એવું કહેવામાં આવે છે કે લગ્ન પછી કન્યાએ ઘરના બધા લોકોને મીઠાઈઓ આપી હતી.

પરંતુ આ મીઠાઈમાં દવા ઉમેરવામાં આવી હતી,જેથી તેને ખાધા પછી લોકો બેભાન થઈ ગયા હતા.અને કન્યા જે કામ માટે આવી હતી તે કરીને ફરાર થઇ ગઈ હતી.તમને જણાવી દઈએ કે દુલ્હને બધાને બેભાન કર્યા પછી ઘરમાંથી તમામ ઝવેરાત લઇને ભાગી ગઈ હતી જયારે લગ્નના બીજા જ દિવસ સુધી વરરાજાનો આખો પરિવાર હોસ્પિટલમાં દાખલ રહ્યો હતો.

હકીકતમાં કન્યાએ રાત્રે તેના હાથથી મીઠાઈઓ ખવડાવી હતી અને ત્યારબાદ બધા બેભાન થઇ ગયા હતા.પરંતુ જયારે સવારે ઘરમાંથી કોઈ બહાર આવતું ન જોવા મળ્યું ત્યારે બાજુના લોકોએ લોકોએ દરવાજો ખોલ્યો હતો.ત્યારે બધા લોકો બેભાન હતા.આ સમયે બધાને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.હાલમાં પરિવારે આ મામલે પોલીસમા ફરિયાદ કરી છે,જેમાં પોલીસે તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *