દુલ્હાની સચ્ચાઈ જાણીને ચોકી ગઈ દુલ્હન અને ગૃહ પ્રવેશ પહેલા કર્યું એવું કે……

Uncategorized

દરેક યુવક અને યુવતી લગ્ન જીવનમાં જોડાવવા માંગતા હોય છે.જયારે ઘણા લગ્ન પરિવારના સાથ સહકારથી થતા હોય છે જયારે કેટલાક એવા પણ લગ્ન હોય છે જેમાં ઘરના કોઈ પણ સભ્યને જાણકારી પણ હોતી નથી અને યુવક અને યુવતી ભાગીને પ્રેમ લગ્ન કરી લેતા હોય છે.પરંતુ ઘણા પરિવાર આવા પ્રેમ લગ્નને પણ થોડા સમય પછી અપનાવી લેતા હોય છે.

તમને જણાવી દઈએ કે આજે આવો જ લગ્ન સાથે જોડાયેલો એક કિસ્સો બિહારના વિસ્તારમાંથી સામે આવ્યો છે.જેમાં એવું સામે આવ્યું છે કે એક પરિવારે લગ્ન કરીને આવેલા વરરાજા અને દુલ્હનનું સ્વાગત ચપ્પલ મારી મારીને ને કર્યું હતું.આટલું જ નહિ પરંતુ વરરાજાને તો જોરદાર માર મારવામાં આવ્યો હતો.

જયારે પરિવારે આવું કર્યું ત્યારે દુલ્હન પણ વરરાજાને પોતાનો પતિ ન હોવાનું જણાવી ત્યાં ભાગી ગઈ હતી.સામાન્ય રીતે જોવામાં આવે તો આ એક અજીબો ગરીબ કિસ્સો ઘણો ચર્ચામાં જોવા મળી રહ્યો છે.મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવે છે કે તે વિસ્તારમાં રહેતા એક યુવકે ત્યાની એક યુવતી સાથે પરિવારથી છુપાઇને લગ્ન કરી લીધા હતા.

જયારે લગ્ન પછી યુવક યુવતીને લઈને ઘરે આવ્યો ત્યારે ઘરે મોટો હોબાળો મચી ગયો હતો.કારણ કે આ યુવક પહેલીથી જ પરિણીત હતો.આટલું જ નહિ પરંતુ તે એક બાળકનો પિતા પણ છે.જયારે ઘરમાં પત્ની રહે છે અને તેની સામે બીજી પત્ની લઈને આવે છે ત્યારે ઘરના લોકો બધા ગુસ્સે થઇ ગયા છે બંનેને જોરદાર માર મારવા લાગ્યા હતા.

એવું કહેવામાં આવે છે કે જયારે પતિ બીજા લગ્ન કરીને ઘરે આવ્યો ત્યારે પહેલી પત્ની ગુસ્સે થઈ ગઈ અને તેના ભાઈઓને બોલાવીને ભારે માર માર્યો હતો.જયારે બીજી પત્નીની પણ જોરદાર પીડાઈ કરી હતી.આવી સ્થિતિમાં બીજી પત્નીએ તો આની માફી પણ માંગી હતી કારણ કે તે આની સચ્ચાઈ જાણતી ન હોવાનું કહેતી હતી.જયારે આ સમગ્ર બાતની જાણ થઇ ત્યારે નવી પત્ની તરત જ તેની સાથે પતિ પત્નીના સબંધોનો અંત ઘણાવી ત્યાંથી ઘરે જતી રહી હતી.

આટલું જ નહિ પરંતુ બીજી પત્નીએ પણ પતિ સાથે રહેવાનો સ્પષ્ટ ઇનકાર કરી માંગમાં સિંદૂર લૂછી નાખીને મંગલસૂત્ર તોડી ફેંકી દીધું હતું.તમને જણાવી દઈએ કે જયારે આ ઝગડો થયો ત્યાં રહેલા કેટલાક લોકોએ આમનો વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ પણ કરી નાખ્યો હતો.હાલમાં લોકો આ યુવાંકે સારી ખરાબ સંભળાવી રહ્યા છે.આખરે નવી પત્ની ભાગી ગઈ ત્યારે બીજી પહેલી પત્ની સામે માફી માંગી બાળક સાથે પાછો રહેવા માટે આજીજી કરી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *