દેવામાં ડૂબી ગયા છો, તો શનિવાર અને મંગળવારે સવારે ઉઠીને આ કામ કરો, દેવું ટૂંક જ સમયમાં પૂરું થઇ જશે…

Uncategorized

આજના સમયમાં દરેક વ્યક્તિ પોતાની ઘરની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે વધારે મહેનત કરતો રહે છે,આટલું જ નહિ પરંતુ શક્ય હોય તેમ વધારે આવક ઉભી કરવાની કોશિસ કરતો રહે છે.પરંતુ ઘણા એવા પણ લોકો છે જે વધારે મહેનત કરીને પણ સારી એવી આવક મેળવી શકતા નથી.આવી સ્થિતિમાં ઘણા લોકો તણાવમાં પોતાનું જીવન પસાર કરતા હોય છે.

પરંતુ કેટલાક એવા પણ લોકો છે જે હમેશા જરૂરિયાતો પૂર્ણ કરવા માટે સતત કોઈની પાસેથી પૈસાની માંગ કરતા હોય છે એટલે કે વ્યક્તિ અન્ય લોકો પાસેથી ઉછીના પૈસા લેતો હોય છે,પરંતુ જયારે તે પૈસાની યોગ્ય સમયે ચુકવણી થતી નથી ત્યારે તેમાં દિવસે દિવસે દેવું વધતું જોવા મળતું હોય છે.જયારે આવી સ્થિતિ ઉભી થઇ જાય છે ત્યારે વ્યક્તિ વધારે નિરાશ થઇ જાય કે.

આખરે દેવામાં વધારો થાય છે ત્યારે વ્યક્તિ પોતાના ઘરમાં રહેલ સોનું પણ વેચવા લાગી જાય છે,જયારે ઘણા લોકો તો પોતાની સંપતી પણ વેચી દેતા હોય છે.કારણ કે તે આ વધતા દેવામાંથી મુક્ત થવા માંગતા હોય છે આ સિવાય તેમની પાસે કોઈ પણ ઉપાય રહેતો નથી.સામાન્ય રીતે જોવામાં આવે તો ઘણા લોકો દેવાની જાળમાં ફસાઈ જતા હોય છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો ઘણા લોકો પોતાની આવક પર વધારે ધ્યાન આપતા નથી,પરંતુ સતત ખર્ચ કરતા રહે છે ત્યારે દેવાની સ્થિતિ ઉભી થવા લાગતી હોય છે.ખાસ કરીને વ્યક્તિ જયારે કોઈ લોન લે છે,અને તેની યોગ્ય સમયે ભરપાઈ કરવામાં મુશ્કેલી આવે ત્યારે સ્થિતિ ઘણી ખરાબ સાબિત થવા લાગે છે.પરંતુ આજે તમને દેવામાંથી મુક્તિ મેળવવા માટે કેટલાક ખાસ ઉપાયો જણાવી રહ્યા છીએ,જે તમને તણાવ જ નહિ પરંતુ દેવા મુક્ત કરશે….

એવું માનવામાં આવે છે કે ભાઇ પ્રદોષની ઉપાસના અને મંગળવારે ઉપવાસ કરવાથી વ્યક્તિ જલ્દીથી દેવાથી મુક્તિ મેળવી શકે છે.આ ઉપરાંત સૂર્યને પાણી પણ અર્પણ કરો.એવું માનવામાં આવે છે કે સૂર્યને પાણી અર્પણ કરવાથી તે ગ્રહ મજબૂત બને છે,જયારે શિવજી અને હનુમાનજીની પૂજા કરવાથી પણ ઘણા લાભ મળે છે.

તમને જણાવી દઈએ કે તમારે કેટલાક ઉપાયો રવિવારે પણ કરવા જોઈએ.એવું કહેવામાં આવે છે કે આ દિવસે મીઠાનું સેવન ન કરવું જોઈએ.પરંતુ આ દિવસે વૃદ્ધ અને બ્રાહ્મણને ભોજન આપવું જોઈએ.જયારે શક્ય હોય તો તમારે શિવ અને હનુમાનજીની પૂજા પણ કરવી જોઈએ,એવું માનવામાં આવે છે કે તેમની સેવા પૂજા કરવાથી દેવામાંથી મુક્તિ મળે છે.

એવું કહેવામાં આવે છે કે હનુમાનજી અને શિવજીની ઉપાસના કરવામાં આવે તો ચારે દિશાઓથી લાભ મળવા લાગે છે,આટલું જ નહિ પરંતુ ટૂંક સમયમાં દેવામાંથી મુક્તિ પણ મળી જાય છે.આ કરવા માટે તમારે મંદિરમાં જઈને શિવને દુર્વા ઘાસ ચડાવો.જયારે એવું કહેવામાં આવે છે કે આ દિવસે જલેબી પણ અર્પણ કરી શકાય છે.

ખાસ કરીને લાલ કપડામાં વર્તુળ બાંધીને દાન કરવાથી ફાયદો થાય છે.તેમજ લાલ દાળ અને લાલ કપડાંનું દાન કરવાથી ફાયદો થાય છે.જયારે ભૌમ પ્રદોષના દિવસે નારંગી સિંદૂર લગાવીને ભગવાન શિવની પૂજા કરવાથી પણ લાભ મળે છે.શિવની પૂજા કરીને તેમને નાળિયેર,લાડુ અર્પણ પણ કરી શકાય છે.જયારે પૂજા સમયે શિવના નામનો જાપ પણ કરવો જોઈએ.આ કરવાથી ઘણા ઓછા સમયમાં દેવામાંથી મુક્તિ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *