ધોબી પત્નીને ભગાડી ગયો તો પતિએ કર્યું એવું કે જાણીને તમને પણ નવાઈ લાગશે………..

Uncategorized

આજના સમયમાં પ્રેમ સાથે સંકળાયેલા ઘણા કિસ્સાઓમાં વધારો થવા લાગ્યો છે.જયારે કેટલાક એવા પણ કિસ્સાઓ સામે આવતા હોય છે જે ચર્ચાનો વિષય બની રહે છે.સામાન્ય રીતે જોવામાં આવે તો લગ્ન જીવન પછી પણ ઘણી મહિલાઓ અન્ય વ્યક્તિ સાથે પ્રેમ સબંધો ધરાવતી હોય છે,પરંતુ દરેક વ્યક્તિ જાણે છે કે આ પ્રેમ જીવનનો અંત ઘણો ખરાબ પણ આવતો હોય છે.

તમને જણાવી દઈએ કે આજે આવો જ પ્રેમનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે.જેમાં એવું સામે આવ્યું છે કે ધોબી એક યુવકની પત્નીને પ્રેમમાં ભગાડી ગયો હતો.પરંતુ પતિને જાણ થઇ ત્યારે પતિએ પત્નીના પ્રેમીની ઇસ્ત્રીની લારી લઈને ભાગી આવ્યો હતો.આવી સ્થિતિમાં સવારે કપડાં લેવા લોકો લાઈનમાં ઉભા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો.

આ શહેરના વિસ્તારમાં બનેલી ઘટના ઘણી જ વિચિત્ર અને વધારે ચર્ચામાં આવી રહી છે.એવું કહેવામાં આવે છે કે ગત દિવોસમાં લારી- ગલ્લા પાસે લોકટોળાં એકત્ર થયાં હતાં.જયારે ત્યાં ઉભેલા લોકો એવું જણાવી રહ્યા હતા,કે અહી એક ધોબીની ઇસ્ત્રીની લારી હતી,પરંતુ હાલમાં તે લારી ગાયબ થઇ છે.આવી સ્થિતિમાં આ લારી ગાયબ થઈ છતાં ત્યાં ઇસ્ત્રી કરવા માટે કપડાં આપનાર લોકો ચિંતામાં આવી ગયા હતા.

જયારે બીજી બાજુ લોકોને એવું પણ જાણવા મળ્યું કે આ લારી ચલાવતા ધોબી યુવકની પત્ની કોરોનાકાળમાં અન્ય કોઈ વ્યક્તિ સાથે ઘરેથી ભાગી ગઈ હતી.ત્યારબાદ યુવક એકલો રહેતો હતો. પરંતુ તે ઘણા સમયથી અન્ય એક પરિણીત મહિલાના પ્રેમમાં આવી ગયો હતો.જયારે ગત દિવસોમાં તે આ યુવતી સાથે ફરાર પણ થઇ ગયો હતો.

પરંતુ આ સમગ્ર બાબત પતિને થઇ ત્યારે આ સ્થાને આવી ગયો હતો.જોકે એ વ્યક્તિ ત્યાં હાજર ન હોવાનું જાણવા મળ્યું હતું.જેમાં ઇસ્ત્રીની લારી ધરાવતો યુવક પત્નીને લઈને ભાગી નીકળ્યો હતો.આવી સ્થિતિમાં તે ગુસ્સમાં આવીને તેની લારી લઈ ગયો હતો.આટલું જ નહિ પરંતુ ઘણા લોકોના કપડા પણ તેમાં હતા,જયારે લોકો પોતાના કપડા પાછા માંગતા હતા.તો પણ તે આપવા માટે તૈયાર ન હતો.જેથી ભારે હોબાળો મચી ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *