નીતા અંબાણી ફરે છે દુનિયાની સૌથી મોંઘી ગાડી માં,જેની કીમત અને ડ્રાઈવરનો પગાર જાણીને તમે પણ ચોકી જશો…….

Uncategorized

ભારતમાં એક સફળ બિઝનેશ વુમન તરિકે જો કોઈ વધારે મોટી ઓળખ ધરાવતું હોય તો તેમાં નામ પહેલું મુકેશ અંબાણીના ધર્મપત્ની નીતા અંબાણીનું આવે છે.સામાન્ય રીતે જોવામાં આવે તો અંબાણી પરિવાર હમેશા પોતાના વૈભવી જીવન માટે જાણીતો રહ્યો છે,તેમની ચર્ચાઓ દેશમાં જ નહિ પરંતુ સમગ્ર વિશ્વમાં થઇ રહી છે.જયારે મુકેશ અંબાણી પણ દેશના ધનિક વ્યક્તિમાં પહેલું નામ ધરાવે છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો નીતા અંબાણી આજના સમયમાં દરેક મહિલા માટે એક પ્રેરણારૂપ છે.જયારે ખાસ કરીને નીતા સોશિયલ મીડિયા પર પણ વધારે સક્રિય જોવા મળતી હોય છે.હાલમાં જોવામાં આવે તો નીતા અનેક કીમતી વસ્તુઓનો ઉપાયો કરતી હોય છે.જેમ કે તેમની પાસે રહેલી ઘડિયાળો હોય કે કાર દરેકમાં તે ઘણી આગળ પડતી રહી છે.

તમને જણાવી દઈએ કે સૌથી અમીર મુકેશ અંબાણી પાસે દુનિયાભરની સૌથી મોંઘીમાં મોંઘી કાર મોજુદ રહેલી છે.પરંતુ ઘણા ઓછા લોકો જણાતા હશે કે મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી પાસે કઈ કાર છે..તમને જણાવી દઈએ કે તેમની પાસે જે કાર છે તેની કીમત સૌથી મોંઘી માનવામાં આવે છે.

ખાસ કરીને નીતા અંબાણી પોતાના ફેશન સેન્સના માટે પણ જાણીતી છે અને તેમજ આ નીતા અંબાણી પોતાની સ્ટાઇલ અને ફેશનથી પોતાની 56 વર્ષની ઉમરમા પણ તે બોલિવુડની મોટી મોટી અભિનેત્રીઓને ટક્કર આપે છે.તમને જણાવી દઈએ કે નીતા અંબાણી પાસે ઓડી એ 9 ની માલિકી પણ ધરાવે છે.તમને જણાવી દઈએ કે આ કાર ભારતમાં પણ ઉપલબ્ધ નથી.

જયારે આ કારણે યુએસએથી આયાત કરવામાં આવી છે.આકારના કિંમતની વાત કરવામાં આવે તો આ કારની કિંમત લગભગ 90 કરોડ રૂપિયા છે અને ભારતમાં આવા પર તેમની કિંમત લગભગ સો કરોડ રૂપિયા થઈ ગઈ છે.એવું પણ કહેવામાં આવે છે કે આ ખાસ કારને ચલાવતા પોતાના ડ્રાઈવરને આશરે 24 લાખ રૂપિયા પ્રતિ વર્ષ સેલેરી આપે છે.

તમને જણાવી દઈએ કે અંબાણી પરિવાર પાસે મર્સિડીઝ બેન્ઝ એસ ક્લાસ છે.મર્સિડીઝની આ કાર અને સેફ કારની કિંમત લગભગ 10 કરોડ રૂપિયા છે.જયારે તે બધાના શિવાય બેટલે કોન્ટિનેન્ટલ ફ્લાઈંગ સ્પર પણ છે.જે 3.41 કરોડ રૂપિયાની છે.આવી તો તેમની પાસે એક મોટી કારોની લીસ્ટ છે.જેની કિમતો કરોડોમાં રહેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *