પતિએ કરાવી હતી નસબંધી તો પત્નીએ કર્યું એવું કે બાથરૂમ જોઇને પતિ પણ ચોકી ગયો…..

Uncategorized

દરેક વ્યક્તિ જાણે છે કે આજના સમયમાં પ્રેમ સબંધો હવે વધતા જોવા મળી રહ્યા છે.આટલું જ નહિ પરંતુ પરિણીત યુવક કે યુવતી પણ અન્ય વ્યક્તિ સાથે પ્રેમ સબંધો ધરાવતા થઇ ગયા છે.પરંતુ દરેક વ્યક્તિ જાણે છે કે આવા પ્રેમનો અંત ઘણો ખરાબ પણ આવતો જોવા મળતો હોય છે.આજે આવો જ એક વિચિત્ર પ્રેમ કિસ્સો સામે આવ્યો છે.

મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવી રહ્યું છે કે પતિને પત્નીની જે વાતની જાણ થઇ તે જાણીને તે ઘણો ઉદાસ થઇ ગયો હતો,કારણ કે પત્નીએ પોતાની મહિલા મિત્ર અને તેના પતિ સાથે આડા સંબંધો બાંધ્યા હતા.આટલું જ નહિ પરંતુ આ વાતની જાણ ત્યારે થઇ જયારે પતિને બાથરૂમમાંથી પ્રેગ્નેશી ટેસ્ટ કિટ મળી આવી હતી.

તમને જણાવી દઈએ કે આ કીટ મળવાનો મતલબ પ્રેમ સબંધો હોતા નથી,પરંતુ અહી તમને જણાવી દઈએ કે પતિ થોડા જ સમય પહેલા નશબંધી કરાવી ચૂક્યો હતો.આવી સ્થિતિમાં આવી વસ્તુ મળવાથી તે વધારે શંકા કરવા લાગ્યો હતો.જયારે મીડિયા અહેવાલ મુજબ એવું કહેવામાં આવે છે કે પતિની ઉંમર 40 વર્ષ છે જ્યારે તેની પત્નીની ઉમર 38 વર્ષ છે.

પતિએ વધુમાં એવું પણ જણાવ્યું હતું કે તેની પત્ની સાથે તેના સારા સંબંધો હતો.તે તેની પત્ની ઉપર ખુબ જ વિશ્વાસ પણ કરતો હતો.પરંતુ તેની જે સચ્ચાઈ જાણવા મળી તે પછી પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.કર્ણન કે પત્નીએ ખુદ કબૂલ્યું હતું કે તે તેના મહિલા દોસ્ત અને તેના પતિ સાથે શરીર સંબંધ બાંધી ચૂકી છે.

જયારે આ વ્યક્તિએ વધુમાં એવું પણ જણાવ્યું હતું કે તેની પત્ની વારંવાર એવું પણ જણાવતી હતી કે તે હમેશા મહિલાઓ સાથે સંબંધ બાંધવા માંગે છે.પરંતુ તે સમયે તેને એવું લાગતું હતું કે તે એક કલ્પના માત્ર જ છે.પરંતુ આ એક સચ્ચાઈ હતી.જયારે તેમની પત્ની હમેશા સાઇકલિંગના બહાને વધારે સમય ઘરથી બહાર રહેતી હતી.

આવી સ્થિતિમાં પતિ એવું જણાવી રહ્યો છે કે તેને જીવનમાં મોટો દગો મળ્યો છે.કારણ કે એક મહિલાતો ઠીક પરંતુ તેના પતિ સાથે પણ સબંધો બાંધી ચુકી છે.જયારે પત્નીએ પણ આ દરેક બાબત કબૂલી હતી.આવી સ્થિતિમાં હવે તે પતિ અને પત્નીવચ્ચે તકરાર ઉભી થઇ છે.જયારે પતિ નારાશ થઇ ગયો છે,અને તેનો વિશ્વાસ તોડ્યો હોવાનું જણાવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *