પતિએ પહેલી પત્ની માટે પત્નીને આપ્યો દગો,તો મહિલાએ ગુસ્સે થઈને કર્યું કંઇક એવું કે……..

Uncategorized

પ્રેમ એક એવી વસ્તુ છે જેમાં વ્યક્તિ પોતાની બધી મર્યાદાઓ તોડીને કઈ પણ કરવા માટે તૈયાર થઇ જતો હોય છે.પ્રેમ સાથે સંકળાયેલા ઘણા કિસ્સાઓ રોજ સોસીયલ મીડિયામાં વાયરલ થતા જોવા મળતા હોય છે.દરેક વ્યક્તિ જાણે છે કે પ્રેમ સબંધનો અંત ઘણો ખરાબ આવતો હોય છે.ઘણીવાર કેટલાક લોકોને પ્રેમના નામે છેતરવામાં આવે છે.

જયારે પ્રેમમાં છેતરપીંડી થઇ જાય છે ત્યારે ઘણા લોકો બદલો લેવાની વિચારી રાખે છે.આજે આવો જ પ્રેમ સાથે સંકળાયેલ એક કિસ્સો દિલ્હીના એક વિસ્તારમાંથી સામે આવ્યો છે.જેમાં એવું સામે આવ્યું છે કે એક પરિણીત મહિલાએ તેના જ પતિની હત્યા કરી હતી.જેમાં પ્રેમીએ હત્યા માટે સાથ આપ્યો હોવાનું જણાય છે.

અહેવાલો મુજબ એવું કહેવામાં આવે છે કે આ મહિલા આશરે 43 વર્ષ છે.જયારે તેમનો પતિ શાકભાજી વેચતો હતો.એવું કહેવામાં આવે છે કે આ વ્યક્તિએ બે લગ્ન કર્યા હતા,જેમાં પહેલી પત્ની તેના સાથે હતી ત્યારે સુખીથી રહેતો હતો.આશરે પ્રથમ પત્ની સાથે તેણે 12 વર્ષ પરણિત જીવન જીવ્યો.આ પછી તે અચાનક દિલ્હી રહેવા આવી ગયો હતો.

દિલ્હી આવેલા પતિને થોડા સમય પછી બીજી મહિલા સાથે પ્રેમ થઇ ગયો અને બંનેએ લગ્ન પણ કરી લીધા હતા.પરંતુ પહેલી પત્ની થોડા સમય પછી બાળકો સાથે દિલ્હી આવી.જયારે આ અંગે પતિને જાણ થઇ ત્યારે તે બીજી પત્નીને છોડીને પાછો પહેલી પત્ની જોડે રહેવા માટે આવી ગયો.આવી પ્રેમમાં મજાક કરવામાં આવી હોવાથી બીજી પત્ની ગુસ્સે થઈ હતી.

એવું કહેવામાં આવે છે કે બીજી પત્નીને એક બીજો પણ પ્રેમી હતો.જેમાં આ પતિનું મૃત્યુનું કાવતરું ઘડી લીધી હતું.આટલું જ નહિ પરંતુ પોલીસને પણ ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો.જેમાં પોલીસને એવી જાણ કરી હતી તેમનો પતિ ગુમ છે.ત્યારબાદ પોલીસને જાણ થઇ કે ગુમ થયેલ પતિની લાશ ઉત્તર-પશ્ચિમ દિલ્હીના એક ગામના સ્મશાનગૃહમાં મળી આવ્યો હતો.

આવી સ્થિતિમાં પોલીસ ઘટના સ્થળે ગઈ હતી અને તેની તપાસ કરી હતી.આટલું જ નહિ પરંતુ આ યુવકમાં શરીર પર ઈજાના ઘણા નિશાન પણ મળી આવ્યા હતા.પોલીસના જણાવ્યા મુજબ આ લાશ આશરે બે દિવસથી અહી સડવા માટે મુકાઇ હતી.પોલીસે તપાસ શરૂ કરતાં જ તેમને તેની પહેલી પત્નીની ખબર પડી.

પહેલી પત્નીની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે તેની બીજી પત્ની સાથે કોઈ બાબતે ઝઘડો થયો હતો.આ પછી પોલીસે ઘણાં સીસીટીવી ફૂટેજ શોધ્યાં અને બીજી પત્નીએ કરેલા દરેક કામ તેમાં જોવા મળી ગયા હતા.આ પછી બીજી પત્ની અને તેના પ્રેમીની સખત પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે આ ગુના અંગે કબૂલલાત કરી હતી.હાલમાં પોલીસે બંને વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ ચાલુ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *