પતિને છોડીને બોબીદેઓલ સાથે રહી રહી છે આ ખુબસુરત અભિનેત્રી,નામ જાણીને તમારા પણ ઉડી જશે હોશ…

Boliwood

તમને જણાવી દઈએ કે બોલિવૂડ ઈન્ડસ્ટ્રી દેશની મોટી ઈન્ડસ્ટ્રી માનવામાં આવે છે.આટલું જ નહિ પરંતુ અહી ઘણા કલાકારો રહેલા છે,જે પોતાના અભિનયની સાથે અન્ય અનેક બાબતો સાથે ચર્ચામાં આવતા હોય છે.સામાન્ય રીતે જોવામાં આવે તો બોલીવુડ સાથે જોડાયેલા સમાચારો રોજ સામે આવતા જોવા મળતા હોય છે,જેમાં કેટલાક એવા પણ સમાચારો હોય છે,જે ઘણા સમય સુધી ચર્ચામાં રહેતા હોય છે.

ખાસ કરીને આ ફિલ્મી દુનિયામાં અભિનેતા અને અભિનેત્રીઓના પ્રેમના અને તેમના અંગત જીવનના કિસ્સાઓ વધારે સામે આવતા જોવા મળતા હોય છે,જયારે કેટલાક એવા પણ સ્ટાર્સ છે જે પોતાની ફિલ્મો કરતા પોતાના અંગત જીવનને લઈને મોટી મોટી હેડલાઈન્સ બનાવતા હોય છે.પરંતુ આ સ્ટાર્સ કમાણીની બાબતમાં પણ વધારે આગળ પડતા રહ્યા છે.જયારે તેમના કોઈ પણ સમાચાર કોઈને કોઈ રીતે સામે આવી જતા હોય છે.

આજે તમને આવા જ એક સમાચાર વિશે જણાવી રહ્યા છીએ,જે ઘણા ઓછા લોકો જાણે છે,પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી તે સતત ચર્ચામાં જોવા મળે છે.આટલું જ નહિ પરંતુ એવું પણ કહી શકાય છે કે અમુક સમયે તે ચોક્કસ રીતે વાયરલ પણ થઇ રહ્યા છે.આવી સ્થિતિમાં એક એવી અભિનેત્રી વિશે જણાવી રહ્યા છીએ,જે પોતાનું ઘર છોડીને જાણીતા અભિનેતા બોબી દેઓલના ઘરે રહેવા માટે આવી હતી.

હવે આના પાછળ કારણ શું હતું,તે તમને જણાવી રહ્યા છીએ.તમને જણાવી દઈએ કે આ અભિનેત્રી સામાન્ય નહિ પરંતુ બોલિવૂડના મોટા અભિનેતા અક્ષય કુમાર સાથેની એક ફિલ્મમાં પણ કામ કરતા જોવા મળી છે.જયારે આ બોલિવૂડ અભિનેત્રી ચિત્રાંગદા સિંહ છે.તેણે અક્ષય કુમાર સાથે ફિલ્મ ‘દેશી બોયઝ’માં જોવા મળી હતી.

પરંતુ આ દિવસોમાં પોતાના પતિને છોડીને બોબી દેઓલના ઘરે રહે છે.સામાન્ય રીતે જોવામાં આવે તો અભિનેત્રી ચિત્રાંગદા સિંહના પિતા નિરંજન સિંઘ ભારતીય સૈન્યમાં અધિકારી હતા.દિલ્હીમાં સ્નાતક થયા પછી ચિત્રાંગદા મોડેલિંગ તરફ આગળ વધી અને આ ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવવાનું વિચાર્યું.ચિત્રાંગદાએ તેની ફિલ્મી કારકીર્દિમાં ખૂબ જ સંઘર્ષ પણ કર્યો હતો.

હિન્દી સિનેમામાં તે પહેલીવાર 2003 માં આવેલી ફિલ્મ ‘હજારો ખુવાઈન એસી’ માં જોવા મળી હતી.આ પછી તેને ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું,પરંતુ તેને વધારે સફળતા પ્રાપ્ત થઇ ન હતી.આ પછી ચિત્રાંગદાએ અક્ષય કુમાર સાથે ફિલ્મમાં કામ કર્યું હતું,જેમાં તેમને ઘણી સફળતા મળી હતી.આ પછી તેમના અભિનયને લોકોએ પણ પસંદ કર્યો હતો.

આ ફિલ્મ પછી ચિત્રાંગદાને એક અલગ ઓળખ મળી.તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં તેની સાથે અક્ષય કુમાર,દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ પણ જોવા મળ્યા હતા.ચિત્રાંગદા દેખાવમાં ખૂબ જ સુંદર છે,જયારે તે લગ્ન જીવનમાં પણ જોડાઈ ગઈ છે.એવું કહેવામાં આવે છે કે તેને જોરાવર રંધાવા સાથે લગ્ન કર્યા છે અને તેમને એક પુત્ર પણ છે.

પરંતુ કેટલાક અંગત કારણોને લીધે આશરે 2014 માં આ દંપતીનો છૂટાછેડા લઇ લીધા હતા.આ પછી તે બોલીવુડ અભિનેતા બોબી દેઓલના ઘરે રહેવા માટે આવી હતી.જાણીતા અભિનેતા ધર્મેન્દ્રને તેના બાળકોના નામે ઘણા ફ્લેટ્સ બાંધવામાં આવ્યા છે અને જેમાં જે ચિત્રાંગદા રહે છે તે ઘર બોબીના નામે છે.

એવું કહેવામાં આવે છે કે તે સમયે આ અભિનેત્રી પાસે કોઈ ઘર ન હોવાથી ચિત્રાંગદા ભાડા પર રહેવા માટે આવી હતી.હાલમાં તે ઘણા સંઘર્ષ કરી રહી છે,જયારે એવું કહેવામાં આવે છે કે તે ઘણા ઓછા સમયમાં આગામી બે ફિલ્મોમાં જોવા મળી શકે છે.જેમની સાથે કેટલાક મોટા કલાકારો પણ જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *