પત્નીના પગ જોઇને જાણી શકાય છે કે તમારી પત્ની તમારા માટે કેટલી ભાગ્યશાળી છે…………

Uncategorized

ભારતીય સસ્કૃતિ અનુશાર લગ્ન સબંધો ઘણા જ પવિત્ર માનવામાં આવે છે.જયારે પતિ પત્ની આ સબંધો સારી રીતે સાચવી રાખવા અને આખા જીવન દરમિયાન એકબીજાની સાથે રહેવાના પણ ઘણા વચનો આપતા હોય છે.શાસ્ત્રો અનુસાર એવું કહેવામાં આવે છે કે એક સફળ વ્યક્તિની પાછળ એક સ્ત્રીનો વધારે સહકાર અને હોય છે.

દરેક વ્યક્તિ જાણે છે કે ક્યારે જીવનમાં કોઈ દુખ કે સુખ આવે છે ત્યારે પત્ની જ પતિ સાથે ખભો મિલાવીને ઉભી રહે છે.જયારે એવું પણ સાંભળવા મળે છે કે ઘણા લોકોનું જીવન લગ્ન પછી બદલાઈ જાય છે.તેમને દરેક સુખનો અનુભવ થવા લાગે છે.આ ઉપરાંત એવું પણ કહેવામાં આવે છે કે લગ્ન પછી દરેક સ્ત્રી પોતાની સાથે એક સૌભાગ્ય લઈને આવે છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો એક મહિલા ઘરને વધારે સારી રીતે સાચવે પણ છે અને તે ચાહેતો ઘરને ડુબાડી પણ શકે છે.તમને જણાવી દઈએ કે સમુદ્રશાસ્ત્રમાં સૌભાગ્યશાળી મહિલાઓના ઘણા ઉલ્લેખ કરવામાં આવ્યા છે.જેમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે પતિપત્નીને એકબીજાના પુરક કહેવાય છે.બંને એકબીજા વગર અધૂરા માનવામાં આવે છે.

આવી સ્થિતિમાં એવું કહી શકાય છે કે સ્ત્રી હોય કે પુરુષ તેના શરીરમાં એવા અમુક નિશાન હોય છે જે તેમના જીવનસાથી સાથે જોડાયેલ બાબતો અંગે સંકેતો પૂરા પાડે છે.આજે તમને સ્ત્રીના પગ રહેલા એક એવા સંકેત વિષે જણાવવા જી રહ્યા છીએ,જે હજારો મહિલાઓમાં એક મહિલામાં આવા સંકેતો જોવા મળે છે.જે તેમના પતિને બળવાન બનાવે છે.

– એવું કહેવામાં આવે છે કે કોઈ પણ સ્ત્રીના પગના તળિયામાં ચક્ર,ધ્વજ અને સ્વસ્તિક જેવું નિશાન બનેલું જોવા મળે છે તો તે સ્ત્રી સાથે લગ્ન કરનાર પુરુષને રાજ સુખ પ્રાપ્ત થાય છે.તે પુરુષ લગ્ન બાદ એક રાજાની જેમ પોતાનું જીવન જીવે છે.આટલું જ નહિ પરંતુ તેની પત્નીને પણ એક રાણી જેમ ઘરમાં રાખે છે.

– શાસ્ત્રો અનુશાર એવું કહેવામાં આવે છે કે કોઈ સ્ત્રીના પગના તળિયાના ઢોળાવ પરથી કોઈ રેખા તેના પગની આંગળીઓ તરફ જતી હોય તો તે સ્ત્રી પોતાના પતિ અને તેના પરિવાર પ્રત્યે સંપૂર્ણ સમર્પિત હોય છે.આ સ્ત્રીને પતિને જીવનમાં ઘણો સહકાર આપે છે.

– તમને જણાવી દઈએ કે કોઈ પણ સ્ત્રીના પગના તળિયા પર કમળ અથવા છત્ર જેવું નિશાન જોવા મળે છે તો તે એવા સંકેત માનવામાં આવે છે કે આ સ્ત્રીનો પતિ રાજનીતિના ક્ષેત્રમાં વધારે સફળતા પ્રાપ્ત કરે છે.આટલું જ નહિ પરંતુ તેને સમાજમાં માન સમ્માન પણ મળે છે.

– શાસ્ત્રો અનુશાર એવું કહેવામાં આવે છે કે જે સ્ત્રીના પગની એડી ગોળ,કોમળ અને આકર્ષક હોય છે તે સ્ત્રીને મોજશોખ અને દરેક ભૌતિક સુવિધાઓ સાથે જીવન પસાર કરે છે.જયારે આ મહિલા કોઈ વ્યક્તિ સાથે લગ્ન કરે છે ત્યારે તેનો પતિ હમેશા પૈસાની બાબતમાં ઘણો આગળ પડતો રહે છે.તેમને કોઈ વસ્તુની કમી રહેતી નથી.

– સમુદ્ર શાસ્ત્ર અનુસાર એવું કહેવામાં આવે છે કે જે સ્ત્રીના પગની મધ્ય અને અનામિકા આંગળી એક સમાન ન હોય તો તેને ખુબ શુભ સંકેત માનવામાં આવે છે અને આ સંકેતનો અર્થ એવ્ગો થાય છે કે તે સ્ત્રી સાથે લગ્ન કરનાર પુરુષને ક્યારેય જીવનમાં આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી.

– એવું કહેવામાં આવે છે કે જે સ્ત્રીઓના પગની સૌથી નાની આંગળીની પાસેની આંગળી અંગુઠા અને તેની પાસેની આંગળીથી નાની હોય તો તેનો અર્થ એ થાય છે કે તેના દાંપત્ય જીવનમાં ક્યારેય કોઈ મુશ્કેલી આવશે નહિ.તે હમેશા સારું જીવન પસાર કરશે.આટલુ જ નહિ પરંતુ આ સ્ત્રીઓ જેની સાથે લગ્ન કરે છે તે પુરુષને પોતાના જીવનમાં ઘણા ધનલાભ પણ પ્રાપ્ત કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *