પરિણીતી ચોપડાએ કર્યો ચોકાવનારો ખૂલાસો : ખુદ થી 18 વર્ષ મોટા આ પરણેલા સુપરસ્ટાર સાથે કરવા માંગે છે લગ્ન…

Boliwood

દરેક વ્યક્તિ જાણે છે કે પ્રેમ જીવનની એક સુંદર લાગણી છે,જે જીવનમાં અનેક આનંદ ભરે છે.જયારે એવું પણ કહેવામાં આવે છે કે પ્રેમમાં લોકો ઉંમર અને ધર્મો જોતા પણ નથી.આવી જ રીતે બોલીવુડમાં પ્રેમની વાત કરવામાં આવે તો અહી પણ આવું જ જોવા મળતું હોય છે.પરંતુ અહી પ્રેમનો અંત ક્યારે આવે તે કોઈ નક્કી હોતું નથી.

સામાન્ય રીતે જોવામાં આવે તો પ્રેમ ઘણીવાર એક તરફી પણ જોવા મળતો હોય છે.આજે આવી એક જાણીતી અભિનેત્રીના પ્રેમ વિષે જણાવી રહ્યા છીએ.તમને જણાવી દઈએ કે આ અભિનેત્રી પોતાની ઉમરથી 18 વર્ષીય અને પરિણીત અભિનેતાના પ્રેમમાં પાગલ છે.આટલું જ નહિ પરંતુ જો ચાન્સ મળે તો લગ્ન કરવા માટે પણ તૈયાર છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે જે અભિનેત્રીની વાત કરી રહ્યા છીએ તે પ્રિયંકાની વહાલી બહેન પરિણીતી ચોપડા છે.પરિણિતી બોલિવૂડની ખૂબ જ સુંદર અભિનેત્રી છે.આટલું જજ નહિ પરંતુ પોતાના સુંદર અને સ્ટાઇલિશ લૂકથી કરોડો લોકો પર રાજ કરી રહી છે.એવું કહેવામાં આવે છે કે પરિણીતીએ ઘણા ઓછા સમયમાં બોલિવૂડમાં પોતાની લોકપ્રિયતા મેળવી હતી.

પરંતુ કરોડો લોકો જેને પ્રેમ કરે છે તે પરિણીતી ચોપડાનું દિલ બીજા માટે ધડકી રહ્યું છે.આટલું જ નહિ પરંતુ આ પરિણીતી આ અભિનેતાને ઘણો પ્રેમ પણ કરે છે.સામાન્ય રીતે જોવામાં આવે તો ઉમરમાં તે તેના કરતા 18 વર્ષ મોટો છે.પરંતુ આવું હોવા છતાં તે લગ્ન કરવા માટે પણ તૈયાર છે.અને આ અભિનેતા બોલિવૂડનો સુપરસ્ટાર સૈફ અલી ખાન છે.

તમને પણ જાણીને નવાઈ લાગશે કે પરિણીતી પોતાના કરતા 18 વર્ષ મોટી ઉમર ધરાવતા સેફાલી ખાન સાથે પ્રેમમાં પાગલ થઇ છે.દરેક વ્યક્તિ જાણે છે કે સૈફના લગ્ન જીવન જીવી રહ્યો છે.આટલું જ નહિ પરંતુ તે બીજા લગ્નમાં પણ બે પુત્રોનો પિતા છે.તે પોતાની પત્ની કરીના કપૂર સાથે રહે છે.જયારે આવું હોવા છતાં પરિણીતી સૈફને ઘણો પ્રેમ કરી રહી છે.

એવું કહેવામાં આવે છે કે પરિણીતી બાળપણથી સૈફ અલી ખાન સાથે લગ્ન કરવાના સપના જોતી હતી.પરંતુ તેમના સાથે લગ્ન કરવાનું સપનું તેમના માટે એક સપનું જ રહ્યું છે.તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ એક શો દરમિયાન તે સૈફની પત્ની કરીનાને મળ્યો હતો જ્યાં તેણે આ માટે કરીના કપૂર સાથે વાત કરી હતી અને કહ્યું હતું કે તે સૈફ સાથે લગ્ન કરવા માંગે છે.

પરંતું એવું પણ કહેવામાં આવે છે કે પરિણીતીએ કરેલી આ વાત એક મજાક હતી.પરંતુ સચ્ચાઈ પણ તેમાં રહેલી હતી.તે આજે પણ આ અભિનેતાને ઘણો પસંદ કરી રહી છે.પરંતુ તે લગ્ન જીવનમાં જોડાઈ ગયો છે,તેથી હવે તેમના પ્રેમનો મામલો આગળ વધી શકે તેમ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *