પરિવારએ પ્રેમ લગ્ન કરવાની ના પાડી તો પ્રેમી પહોંચી ગયા પોલીસ સ્ટેશન,તો પોલીસએ કર્યું એવું કે……

Uncategorized

દરેક વ્યક્તિ જાણે છે કે લગ્ન ત્યારે સંપૂર્ણ રીતે સફળ થાય છે જયારે યુવક અને યુવતીના પરિવાર લગ્ન માટે રાજી થાય અને યુવક અને યુવતી પણ એકબીજાને પસંદ કરતા હોય.પરંતુ આજના સમયમાં તો ઘણા કપલો પ્રેમ લગ્ન કરવાનું પસંદ કરતા હોય છે.આવી સ્થિતિમાં ઘણા પરિવાર પ્રેમ લગ્નનો વિરોધ કરતા હોય છે.જેથી કપલ પોતાની મરજી મુજબ લગ્ન જીવનમાં જોડાઈ જતા હોય છે.

આજે આવો જ એક પ્રેમ લગ્ન સાથે જોડાયેલો કિસ્સો સામે આવ્યો છે,જેમાં એવું સામે આવ્યું છે કે પરિવારના સભ્યોએ પ્રેમ લગ્નની સંમતિ ન આપી ત્યારે આ પ્રેમી યુગલ પોલીસ મથકે આવીને પોલીસની મદદ માંગી હતી.આવી સ્થિતિમાં પોલીસે પણ પરિવારના સભ્યોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.આટલું જ નહિ પરંતુ આ લગ્ન કરાવા માટે પોલીસે જવાબદારી પણ લીધી હતી.

એવું કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ અધિકારીઓને સમજાવ્યા બાદ પરિવારના સભ્યો આ લગ્ન માટે રાજી થયા હતા.જેમાં પોલીસે લગ્ન કરાવ્યા હતા.તમને જણાવી દઈએ કે આ કિસ્સો બિહારના એક જિલ્લામાંથી સામે આવ્યો છે.જેમાં આ લગ્ન પોલીસે એક ત્યાના મંદિરમાં કરાવ્યા હતા.આટલું જ નહિ પરંતુ તેમના લગ્ન સંપૂર્ણ ધાર્મિક વિધિઓ સાથે કરાવ્યા હતા.

તમને જણાવી દઈએ કે આ પોલીસના દરેક અધિકારીઓએ આ કપલ જોડીને કેટલીક ભેટો પણ આપી હતી.એક પોલીસ અધિકારીએ એવું જણાવ્યું હતું કે એક ત્યાના વિસ્તારમાં રહેતા યુવક અને યુવતી એક બીજાના પ્રેમમાં પડ્યા હતા.તેમના આ સંબંધો એક વર્ષથી ચાલી રહ્યા હતા.પરંતુ કોરોના ચાલતો હોવાથી તે લગ્ન માટે તૈયારી કરી શક્યા ન હતા.પરંતુ આ જોડીએ એકબીજા સાથે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી.

પરંતુ આ લગ્ન માટે તેમનો પરિવાર રાજી ન હતો.આવી સ્થિતિમાં કુમારી અને કુમારે પોલીસની મદદ લેવાનું વિચાર્યું.આ પછી આ મહિલાએ પોલીસ સ્ટેશન પહોંચી હતી અને પોલીસને આખી વાત જણાવી હતી.જેથી પોલીસે પણ પરિવારને સારી રીતે સમાજવ્યા હતા.પોલીસના કહેવા પર બંનેના પરિવારજનો લગ્ન માટે રાજી થયા હતા.

જયારે આ લગ્ન કોરોનાકાળમાં કેવી રીતે કરવા તેની પણ તૈયારી કરી હતી.એવું કહેવામાં આવે છે કે આ બંને જોડીએ પોલીસ સ્ટેશનમાં બનેલા એક મંદિરમાં લગ્ન કર્યા હતા.આ પ્રસંગે તેમના પરિવારના સભ્યોએ પણ ભાગ લીધો હતો અને તેઓએ વરરાજાને પણ આશીર્વાદ આપ્યા હતા.જયારે આ લગ્ન જોઇને પણ બંને પરિવાર ખુશ થઇ ગયો હતો.તમને જણાવી દઈએ કે આ ઘટના હાલમાં ખુબ જ વાયરલ પણ થઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *