પરીઓથી પણ વધારે ખુબસુરત લાગે છે બોલીવૂડની આ 4 ફેમસ અભિનેત્રીઓ,એક તો લાગે છે એવી કે…….

Uncategorized

આજના સમયમાં દરેક વ્યક્તિ પોતાની સુંદરતા પણ વધારે ધ્યાન આપે છે.માટે એવું કહી શકાય છે કે વ્યક્તિની સુંદરતા સૌથી મહત્વની વસ્તુ માનવામાં આવે છે.આટલું જ નહિ પરંતુ આ સામાન્યથી લઈને મોટા બોલીવૂડ સ્ટાર્સ દરેક માટે એક સમાન હોય છે.જયારે બોલિવૂડ અને ટીવી ઇન્ડસ્ટ્રીની કેટલીક અભિનેત્રીઓની વાત કરવામાં આવે તો ઘણી એવી અભિનેત્રીઓ રહેલી છે જે હમેશા પોતાની સુંદરતા માટે વધારે જાણીતી રહી છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો કેટલીક એવી પણ અભિનેત્રીઓ છે જે પોતાની સુંદરતાથી વધારે સંતુષ્ટ ન થઇ હોવાથી આખરે સર્જરીનો પણ આશરો લીધો છે.જયારે અમુક અભિનેત્રીઓ હમેશા મેકઅપથી વધારે સુંદર દેખાતી હોય છે,પરંતુ ઘણા ઓછા લોકો તેમની કુદરતી સુંદરતાને જોઈ શકતા હોય છે.ભાગ્ય જ કોઈ અભિનેત્રી મેકઅપ વગર મીડિયાની સામે આવતી હોય છે.

તમને જણાવી દઈએ કે ફિલ્મી પડદે દેખાતી અભિનેત્રી વધારે સુંદર તો દેખાય છે,પરંતુ જયારે તમે આ અભિનેત્રીઓને મેક-અપ કર્યા વિના જોશો તો તેમને ઓળખવું મુશ્કેલ થઈ જશે.પરંતુ દરેક અભિનેત્રીઓ એક સમાન હોતી નથી,ઘણી અભિનેત્રીઓ મેકઅપ વિના પણ વધારે સુંદરતા ધરાવે છે.એવું કહેવામાં આવે છે કે બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં આવી ઘણી ઓછી અભિનેત્રીઓ રહેલી છે.પરંતુ આજે તમને આવી જ અભિનેત્રીઓનો પરિચય આપવા જઇ રહ્યા છીએ,જે મેક-અપ કર્યા વિના પણ વધારે હોટ દેખાઈ રહી છે…..

નોરા ફતેહી –

તમને જણાવી દઈએ આ એક એવી અભિનેત્રી છે જે આજે કરોડો યુવાનોના દિલોમાં રાજ કરી રહી છે.આટલું જ નહિ પરંતુ પોતાના અભિનયથી ઘણા ઓછા સમયમાં એક નવી ઓળખ બનાવી લીધી છે.નોરા ફતેહી ખાસ કરીને પોતાના ડાન્સ માટે વધારે જાણીતી રહી છે.તમને જણાવી દઈએ કે નોરાએ બોલિવૂડની કેટલીક જાણીતી ફિલ્મોમાં આઇટમ નંબર તરીકે અભિનય કર્યો છે.તાજેતરમાં તે સલમાન ખાનની ફિલ્મ ભારતમાં પણ જોવા મળી હતી.આ ઉપરાંત ઘણી ફિલ્મોમાં તે જોવા મળી છે.સામાન્ય રીતે જોવામાં આવે તો આજના સમયમાં નોરા દેખાવમાં ખૂબ જ સુંદર અને વધારે હોટ સાબિત થઇ રહી છે.તેની સુંદરતા મેકઅપ વગર પણ વધારે છે.

યામી ગૌતમ –

તમને જણાવી દઈએ કે યામી ગૌતમ બોલિવૂડની જાણીતી અભિનેત્રી રહી છે.યામીએ તેની બોલિવૂડ કેરિયરની શરૂઆત આયુષ્માન ખુરનાની ફિલ્મ વિકી ડોનરથી કરી હતી.આ પછી તે ઘણી ફિલ્મોમાં જોવા મળી હતી.આજે એક જાણીતી અભિનેત્રી માનવામાં આવે છે.ખાસ કરીને ઉરી ફિલ્મ પછી યામીનીનુ નામ વધારે જાણીતું રહ્યું છે.તમને જણાવી દઈએ કે યામી દેખાવમાં ખૂબ જ સુંદર છે અને તેના સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ છે.જયારે તેના ચહેરા પર મેકઅપ હોય કે નહિ પરંતુ તેની સુંદરતામાં કોઈ ફરક પડતો નથી.

તમન્નાહ ભાટિયા –

સામાન્ય રીતે જોવામાં આવે તો તમન્નાહ ભાટિયા સાઉથની જાણીતી અભિનેત્રી રહી છે,પરંતુ તેને ઘણી હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.આજે તેની લોકપ્રિયતા ઘણી વધારે રહી છે.તમને જણાવી દઈએ કે આ અભિનેત્રી બ્લોકબસ્ટર ફિલ્મ બાહુબલીમાં અવંતિકાના પ્રખ્યાત પાત્રમાં જોવા મળી હતી.આ પછી તો આ અભિનેત્રી વધારે મોંઘી અભિનેત્રી પણ બની ગઈ છે.આજે તેની સુંદરતા જોઇને દરેક અભિનેત્રી તેમના જેવી સુંદરતા પ્રાપ્ત કરવા માંગે છે.તેની સુંદરતા એટલી વધારે રહી છે કે તે ઘણીવાર મેકઅપ પણ કરતી નથી.

ઉર્વશી રૌતેલા –

તમને જણાવી દઈએ કે ઉર્વશીએ બોલિવૂડમાં ડેબ્યૂ સિંહ સાહબ ધ ગ્રેટ ફિલ્મથી કર્યું હતું.જયારે તે હમેશા પોતાની ફિલ્મો કરતા પોતાની સુંદરતા માટે વધારે જાણીતી રહી છે.એવું કહેવામાં આવે છે કે જયારે તે આશરે 17 વર્ષની હતી ત્યારે ફિલ્મોમાં કામ કરવા લાગી હતી.તમને જણાવી દઈએ કે ઉર્વશીનું નામ એવી બોલિવૂડ અભિનેત્રીઓમાં શામેલ છે જે દેખાવમાં ખૂબ જ સુંદર છે.આજે તેની સુંદરતા મેકઅપ કરતા પણ વધારે સારી રહી છે.તે છેલ્લે ફિલ્મ પાગલપંતીમાં પણ જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *