પહેલા એક કમરામાં 9 લોકો રહેતાં હતા તેમ છતાં આટલી મહેનત કરીને આવી રીતે બની ગયા એશિયાના સૌથી મોટા કરોડપતિ…….

Uncategorized

એશિયાના સૌથી ધનિક લોકોની યાદીમાં પહેલું નામ મુકેશ અંબાણીનું આવે છે.તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણી દેશમાં જ નહિ પરંતુ સમગ્ર વિશ્વાસમાં એક સારી ઓળખ ધરાવે છે.આટલું જ નહિ પરંતુ તેમનો વ્યવસાય સમગ્ર દેશોમાં પણ ફેલાયલો જોવા મળી રહ્યો છે.મુકેશ અંબાણી આજે મોટા વ્યવસાયિક અને પુષ્કળ સંપત્તિના માલિક છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો મુકેશ અંબાણી ભારતીય ઉદ્યોગપતિ છે,જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના અધ્યક્ષ છે.તે વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં સામેલ થાય છે.તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણીની પ્રતિભા અને સફળતાને ફક્ત તે જ માન્યતા મળી શકે છે કે તેમની કંપની હાલમાં બજાર મૂલ્ય દ્વારા ભારતની શ્રેષ્ઠ કંપનીઓમાં શામેલ છે.

મુકેશ અંબાણી આજે ભલે કરોડો અબજોના માલિક છે પરંતુ તેમનું જીવન પણ ઘણા ઉતાર-ચડાવ આવ્યા છે.મુકેશ અંબાણી પણ જીવનમાં ઘણા સંઘર્ષો સામે લડી ચુક્યા છે.આજે ભલે મુકેશ અંબાણીના જીવનમાં બધી વૈભવી સુખ સુવિધાઓ છે પરંતુ એક સમય એવો પણ હતો જયારે મુકેશ અંબાણી 9 લોકો સાથે એક રૂમમાં રહેતા હતા.તેમનું જીવન પણ સામાન્ય લોકો જેવું હતું.

એવું પણ કહેવામાં આવે છે કે મુકેશ અંબાણીએ પોતાના જીવનમાં આજે જે પણ હાંશલ કર્યું છે તે પોતાની મહેનતનું પરિણામ છે.એવું પણ કહી શકાય છે આ વ્યક્તિએ પોતાનું ભાગ્ય પોતે જ મજબુત બનાવ્યું છે.જયારે તે સમયે તેમનો પરિવાર આખરે 9 સભ્યો સાથે એક નાના ઘરમાં જીવન જીવતો હતો.

જયારે હાલમાં મુકેશ અંબાણી એક દિવસમાં લગભગ 34,676 કરોડ રૂપિયાનો નફો પ્રાપ્ત કરી રહ્યો છે.તમને જણાવી દઈએ કે ભૂતકાળમાં તેમની કંપનીના શેરમાં પણ અનેક ઘણો વધારો થયો હતો.જયારે એક અહેવાલ મુજબ તે સમયે મુકેશ અંબાણીએ એક દિવસમાં આશરે 79.7979 અબજ ડોલરનો નફો કર્યો હતો.

આ સતત વધતી આવક સાથે તેમની સંપતી હાલમાં 81 અબજ થઈ ગઈ છે.હાલમાં તે એશિયાના સૌથી ધનિક વ્યક્તિ માનવામાં આવે છે,જયારે સમગ્ર વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં 13 મા સ્થાને આવી ગયા છે.હવે તમે પણ અનુમાન લગાવી શકો છો કે તેમનું ભાગ્ય કેવું મજબુત હશે.તમને જણાવી દઈએ કે આજે તે પોતાના પરિવાર સાથે વૈભવી જીવન જીવે છે.

પરંતુ એક એવો પણ સમય હતો ત્યારે તે ખૂબ જ સરળ જીવન જીવતા હતા.જયારે તેમણે એકવાર એવું પણ જણાવ્યું હતું કે તેમનું નાનપણમાં ઘણું સરળ રહ્યું હતું.આટલું જ નહિ પરંતુ તેના માતાપિતા અને ભાઈ-બહેનો સાથે એક જ રૂમમાં વિતાવેલા દિવસો પણ ઘણા મહાન હતા.જયારે ઘણીવાર તેમના પિતાની નારાજગીનો પણ સામનો તેમને કરવો પડ્યો છે.

એક ઇન્ટરવ્યુમાં મુકેશે આવું જણાવ્યું હતું કે જયારે પોતે નાના હતા ત્યારે તેમના ઘરે કેટલાક અતિથી આવ્યા હતા.આ સમયે તે ઘણી મસ્તી કરતા હોવાથી આવેલા મહેમાનો પણ ઘણા હાંસી ઉડાવતા હતા.આ સમયે ધીરુભાઇએ મુકેશ અને અનિલ અંબાણીને જોરદાર ઠપકો પણ આપ્યો હતો.આવી તો ઘણી સ્થિતિમાંથી તેમનું બાળપણ પસાર થયું હતું.

પરંતુ આજે તેમના પાંચ સભ્યો માટે ‘એન્ટિલિયા’ નામના 27 માળની બિલ્ડિંગમાં રહે છે.જે આજે અબજોની કિમતનું હોવાનું કહેવાય છે.હવે આવું વૈભવી જીવન તો કોઈ ભાગ્ય વ્યક્તિને જ મળી શકે છે.મુકેશ અંબાણી હમેશા પોતાના પરિવાર સાથે જોવા મળતો હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *