પાકિસ્તાન નજીક આવેલા ચેકપોસ્ટ પર તાલિબાન આતંકીઓને લોટરી લાગી, અબજો રૂપિયા મળતા…

Uncategorized

દરેક વ્યક્તિ જાણે છે કે ભાગ્ય કોનું ક્યારે બદલાઈ જશે તે કોઈ જાણતું નથી.આટલું જ નહિ પરંતુ જયારે વ્યકિતનું ભાગ્ય બદલાય છે ત્યારે તેમની પાસે ખુશીનો કોઈ પાર રહેતો નથી.તમને જણાવી દઈએ કે તમે પણ પૈસાને લઈને ઘણા કિસ્સાઓ જોયા હશે,જેમાં અમુક સમયે કમનશીબે એટલા પૈસા મળી આવતા હોય છે,જેમની ચર્ચાઓ પણ સોસીયલ મીડિયા પર થવા લગતી હોય છે.

આજે આવો જ એક અનોખો કિસ્સો પાકિસ્તાનના આજુબાજુના એક વિસ્તારમાંથી સામે આવ્યો છે,જેમાં મળતી માહિતી મુજબ એવું સામે આવ્યું છે કે અફઘાનિસ્તાનના ત્યાના એક પ્રાંતના વિસ્તારમાં બનેલી સીમા ચોકી પર કબ્જો ત્યાના તાલિબાન આતંકીઓએ કર્યો હતો.પરંતુ તેમની કિસ્મત એટલું સારું હતું કે તેમને ત્યાંથી અબજ રૂપિયાનો ખજાનો હાથ લાગી ગયો હતો.

કેટલાક અહેવાલો મુજબ એવું કહેવામાં આવે છે કે આ પૈસા અફઘાન સેના છોડીને ભાગી ગઈ હતી.જયારે હવે તેના પર તાલિબાન આતંકીઓનો કબ્જો લઇ લીધો છે.જયારે આટલા પૈસા મળ્યા હોવાનું પણ એક તાલિબાને પોતાના એક નિવેદનમાં જણાવ્યું છે.જયારે એક પાકિસ્તાની ટીવી ચેનલ મારફતે આ ઘટના સામે આવી છે.

ઘણા સમયથી અફઘાનિસ્તાન અને અમેરિકન સૈનિકો વચ્ચે અમુક સમયે આતંકી ભીષણ હુમલા થતા આવ્યા છે.જયારે એવું પણ દાવો કરવામાં આવે છે કે દેશના 85 ટકા વિસ્તાર પર હવે તાલિબાનનું શાસન થઇ રહ્યું છે.પરંતુ ગત દિવસે તાલિબાને ત્યાની એક સરહદ ચોકી પર કબ્જો કરવા માટે હુમલો કર્યો હતો.

સામાન્ય રીતે જોવામાં આવે તો દરેક તાલિબાનની હમેશા એવી કોશિષ કરે છે દેશોને અડીને આવેલ તમામ સરહદ ચોકીઓ પર કબ્જો કરવો.જેથી સરહદ વેપારથી થનાર કમાણી પર વધારે કબ્જો કરી શકાય.તાલિબાનના એક વ્યક્તિએ એવું પણ જણાવ્યું હતું કે ત્યાના આવેલ મહત્વપૂર્ણ રસ્તા પર કબ્જો કરી લેવામાં આવ્યો છે.પરંતુ આ સાથે તેમને કેટલાક રૂપિયા પણ મળી આવ્યા છે.

આવી સ્થિતિમાં અફઘાનિસ્તાનના રક્ષા મંત્રાલયે એવું જણાવી રહ્યું છે કે તેઓ આ તાજા ઘટનાક્રમની તપાસ કરી રહ્યા છે.તાલિબાને અહીં અફઘાન સરકારનો ઝંડો ઉતારીને તેની જગ્યાએ પોતાના સફેદ ઝંડા લગાવી દીધા છે.પાકિસ્તાની નિષ્ણાતોનો દાવો છે કે અફઘાન સુરક્ષાબળોએ તસ્કરો પાસેથી રિશ્વત લઇને 3 અબજ રૂપિયા જમા કર્યા છે.હાલમાં આ અંગે વધારે તપાસ થઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *