પુત્રએ પરણીતાને કહ્યું હવે તારે મારી પુત્રી બનીને રહેવાનું છે જો તો આવું ના કરે તો ……

Uncategorized

રાજ્યમાં હવે વધતા ગુનાઓ અને મહિલાઓ સાથે થતા અડપલાના કેટલાક કિસ્સાઓ સતત વધવા લાગ્યા છે.આટલું જ નહિ પરંતુ મહિલાઓ સાથે માનશીક અને શારીરિક ત્રાસ આપવાના પણ કિસ્સાઓ રોજ સમાચારમાં સામે આવતા જોવા મળતા હોય છે.આવી સ્થિતિ હવે દિવસે દિવસે વધારે ગંભીર બનતી જોવા મળી રહી છે.

તમને જણાવી દઈએ કે આજે આવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે,જેમાં એવું કહેવામાં આવે છે એક વ્યક્તિએ એક પરિણીત મહિલાનું તેમના પુત્ર સાથે અપહરણ કર્યુ હતું.પરંતુ મહિલા થોડા સમયમાં તેમના પંજામાંથી બહાર નીકળી આવી હોવાનું સામે આવ્યું છે.મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવે છે કે આ સમગ્ર ઘટના દેવગઢના એક વિસ્તારમાં રહેતી પરિણીત મહિલા તેના પુત્ર સાથે બહારગામ જવા માટે રોડ પર ઉભી હતી.

પરંતુ આ સમયે તેમના ગામના બાજુમાં રહેતો એક યુવક મોટરસાઇકલ લઈને ત્યાં આવીને ઉભો રહ્યો હતો.અને કહેવા લાગ્યો કે ચાલ તારે જ્યાં જવું હોય ત્યાં લઇ જવું.હું તને મૂકી આવીશ એવું જણાવી તેને ગાડી ઉપર બેસાડીને એક અન્ય વિસ્તાર તરફ લઇ ગયો હતો.એવું કહેવામાં આવે છે કે આ મહિલાને જ્યાં જવાનું હતું ત્યાં નહિ પરંતુ અન્ય કોઈ સ્થાન પર લઇ ગયો હતો.

એવું કહેવામાં આવે છે કે આ યુવકે આ મહિલા અને તેમના પુત્રને આશરે 12 દિવસ સુધી એક મકાનમાં બંધ રાખ્યા હતા.આટલું જ નહિ પરંતુ તેની અવારનવાર દુષ્કર્મ પણ કર્યુ હતુ.પરંતુ આ દિવસો પછી ગમે તે રીતે મહિલા યુવાનના પંજામાંથી ભાગી નીકળી હતી.અને પછી ઘરે આવીને દરેક બાબત જણાવી હતી.

આ મહિલા એવું પણ જણાવી રહી છે કે આ યુવક બાજુના ગામનો હતો અને તે આશરે ૩૦ વર્ષીય હતો.તે એવું પણ જણાવ્યું હતું કે હું તને મારી પત્ની તરીકે રાખવા લઈ જવાનો છું અને જો તું નહીં આવે તો તને અને તારા છોકરાને મારી નાખીશ તેમ કહી ધાકધમકીઓ આપી હતી.અપહરણ કરી પરણિતા અને તેના પુત્રને અન્ય વિસ્તારમાં લઈ ગયો હતો.અને ત્યાં મહિલા સાથે ખરાબ કામ કરતો રહ્યો હતો.હાલમાં પોલીસમાં આ યુવક સામે ગુનો નોંધાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *