પેટની કમરની ચરબી ઓછી કરવા માટે રોજ એક ચમચી ફાકી દો આ વસ્તુ,એક અઠવાડિયામાં ઓછી થઇ જશે ચરબી..

Uncategorized

આજના સમયમાં દરેક વ્યક્તિની રહેણીકરણી અને ખાવાપીવાની બાબતો ઘણી બદલાઈ ગઈ છે.આવી સ્થિતિમાં શરીરમાં ઘણી બીમારીઓ ઉભી થવા લાગી છે.તમને જણાવી દઈએ કે આજે જો કોઈ વ્યક્તિ વધારે પરેશાન હોય તો તે પોતાનો વધતો વજન છે.વધતો વજન આજના સમયમાં દરેકની મોટી એક સમસ્યા બની ગઈ છે.

એવું કહેવામાં આવે છે કે જયારે યોગ્ય આહાર પણ વધારે ધ્યાન આપવામાં ન આવે ત્યારે જાડાપણું ઉભું થાય છે,જેની સાથે અનેક બીજી પણ સમસ્યાઓ ઉભી થવા લાગે છે.આજે મોટાભાગના લોકો તેમના વધતા વજનથી પરેશાન છે,વ્યસ્ત જીવન અને યોગ્ય ખોરાક ન લેવાને લીધે આ સમસ્યા મહિલાઓ અને પુરુષો ઉપરાંત બાળકોમાં પણ જોવા મળી રહી છે.

તમને જણાવી દઈએ કે જે વ્યક્તિ વધારે આહાર પણ ધ્યાન આપતો નથી અને એક જગ્યાએ લાંબા સમય સુધી કામ કરવા માટે બેસે છે અને ખાસ કરીને કોઈ પણ તણાવને લીધે આવી સ્થિતિ ઉભી થાય છે.આજના સમયમાં વજન ઓછુ કરવા માટે લોકો ઘણા પૈસાનો ખર્ચ પણ કરી નાખે છે,પરંતુ ચોક્કસ પરિણામ જોવા મળતું નથી.

જયારે વજન વધે છે ત્યારે પેટ બહાર આવતું જોવા મળતું હોય છે.જયારે કમરની બાજુમાં વધારે ચરબી નીકળી આવે છે.આવી સ્થિતિમાં આજે તમને એક ઘરેલું ઉપાય જણાવી રહ્યા છીએ,જેની જબરદસ્ત અસર તમને જોવા મળશે.જો તમે આ ઉપાય અપનાવશો તો તમારો વજન ઘણા ઓછા સમયમાં ઘટતો જોવા મળશે…

– આ માટે તમારે એક વાસણમાં 50 ગ્રામ અજમો,50 ગ્રામ જીરું અને 50 ગ્રામ અળસી લેવી પડશે.આ ઉપરાંત તેમાં કલોન્જી 25 ગ્રામ ઉમેરો અને ત્યારબાદ આ બધી ચીજોને સૂકી કઢાઈમાં નાખો અને ધીમા આંચ પર થોડીવાર માટે સેકી લેવી.જયારે આમાંથી સુગંધવા આવવા લાગે ત્યારે તેને ગેસ પરથી ઉતારી લેવી.

આ પછી તેમાં 50 ગ્રામ વરિયાળી ઉમેરવી.અને ત્યારબાદ આ મિશ્રણને પીસીને પાવડર તૈયાર કરવો.અને તેને હવાયુક્ત કોઈ પણ ડબ્બીમાં ભરી દેવો.તમને જણાવી દઈએ કે હવે આ પાઉડરનો ઉપયોગ કરવા માટે એક ગ્લાસ નવશેકું પાણી લેવું અને તેમાં એક ચપટી પાવડર ઉમેરવો.આ સાથે તેમાં અડધી ચમચી સંચળ મીઠું પણ ઉમેરી શકો છો.

આ પીણાને ચાની જેમ સેવન કરો.તમને જયારે પણ સમય મળે ત્યારે આનું યોગ્ય સેવન કરો.પરંતુ રાત્રિભોજનના એક કલાક પછી આનું સેવન કરવું તે ધ્યાનમાં રાખવું.આ ઉપરાંત તમે સવારે પણ આનું સેવન કરી શકો છો.આ ઉપયોગ તમારે થોડા દિવસો સુધી કરતા રહેવું પડશે.અને તમને થોડા દિવસોમાં તમારો વજન ઘટતો જોવા મળશે.અને આની કોઈ ખરાબ અસર પણ થશે નહિ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *