પેરીસની છોકરીને થઇ ગયો હતો ભારતીય યુવાન સાથે પ્રેમ તો કરી દીધા લગ્ન અને હવે કરે છે આવું કામ……

Uncategorized

સામાન્ય રીતે જોવામાં આવે તો ભારત એક એવો દેશ છે જે અન્ય દેશો કરતો ઘણો અલગ છે.ભારત હમેશા પોતાની સંસ્કૃતિ અને પરંપરા માટે દેશમાં જ નહિ પરંતુ સમગ્ર વિશ્વમાં જાણીતો છે.જયારે દેશના લોકોની જીવન શૈલી પણ ઘણી અલગ અલગ જોવા મળી રહી છે.એવું કહેવામાં આવે છે કે ભારત વિશ્વની સૌથી જૂની સંસ્કૃતિનો દેશ રહ્યો છે.

ભારતમાં ઘણા એવા સ્થાનો છે જે હમેશા પોતાની એક લગ ઓળખ ધરાવે છે.તેમની વિવધતા ઘણી અલગ રહી છે.આવી સ્થિતિમાં એવું પણ કહી શકાય છે કે ભારતીય લોકો તેમની સંસ્કૃતિ માટે ખૂબ જ સમર્પિત છે અને સામાજિક સંબંધો જાળવવા માટે સારી શિષ્ટાચાર જાણે છે.આના કારણે વિદેશી લોકો હમેશા આપણા દેશમાં આવતા હોય છે,અને જલ્દી લોકો સાથે ભળી પણ જતા હોય છે.

ઘણીવાર એવું પણ જોવા મળ્યું છે કે ઘણી એવી વિદેશી મહિલાઓ ભારતીય યુવાનો સાથે પ્રેમમાં પડી જતી હોય છે.તમને જણાવી દઈએ કે આજે તમને આવી એક પ્રેમની વાત જણાવી રહ્યા છીએ,જે ઘણી પ્રેમાળ તો છે પરંતુ સાથે સાથે ઘણી અલગ પણ છે.દરેક વ્યક્તિ જાણે છે કે પ્રેમમાં કોઈ ઉમર કે રૂપરંગ જોવામાં આવતા નથી.

આટલું જ નહિ પરંતુ એવું પણ કહેવામાં આવે છે કે પ્રેમમાં કોઈ દેશની સરહદ પણ વચ્ચે આવતી નથી.આવું જ આજથી સાત વર્ષ પહેલાં પેરિસમાં રહેતી મારી નામની યુવતી સાથે પણ થયું હતું.એવું કહેવામાં આવે છે કે તે સમયે પહેલીવાર ભારતમાં આવી હતી.પરંતુ આ 33 વર્ષની મારીએ ભારતમાં આવી એક વ્યક્તિને પોતાનું દિલ આપી દીધું હતું.

એવું કહેવામાં આવે છે કે આજે આ વિદેશી મહિલા એક ગામમાં સાદું પોતાનું જીવન જીવી રહી છે.આટલું જ નહિ પરંતુ તે મહિલા આજે ભારતીય સંસ્કૃતિમાં સંપૂર્ણ રંગીન થઈ ગઈ છે.એવું પણ કહેવામાં આવે છે કે તે આજે ઘણી ખરી હિન્દી ભાષા પણ બોલતી થઇ ગઈ છે.જયારે અહી રહીને તે વિદેશી કપડા નહિ પરંતુ એક ભારતીય મહિલા જેવા કપડા પણ પહેરી રહી છે.

ખાસ કરીને જયારે કોઈ તહેવાર અથવા પૂજા હોય ત્યારે તે સાડીમાં જોવા મળતી હોય છે.આ મહિલા એવું જણાવી રહી છે કે ભારતીય વલણો અનુસાર સાડી પહેરવાનું પસંદ કરે છે અને તેના બાળકો અન્ય બાળકો સાથે પરંપરાગત રમતો પણ રમે છે.જે પોતે મૂળ પેરિસ શહેરની છે અને વ્યવસાયે શિક્ષક છે.જયારે તેમના પિતા ડોક્ટર છે અને માતા શિક્ષક છે.

આ શિક્ષક મહિલા આજે પણ ઓનલાઇન દ્વારા ફ્રેન્ચ બાળકોને અભ્યાસ કરાવી રહી છે.આ મહિલાએ ભારતના એક સામાન્ય વ્યક્તિ સાથે પ્રેમ લગ્ન કરી લીધા હતા.જયારે હાલમાં તે બે બાળકોની માતા બની છે.જયારે તે હાલમાં પોતાના માટે એક નવું ઘર બનાવી રહી છે.જેમાં પોતે મદદ કરતી પણ જોવા મળી છે.તે પતિને ઘણો સાથ આપે છે.

આટલું જ નહિ પરંતુ તે પોતાના બાળકોની વિશેષ કાળજી પણ લઇ રહી છે.એવું કહેવામાં આવે છે કે તે ભારતમાં આવીને ભારતીય રસોઈ પોતે બનાવી રહી છે.અને પરિવારને પણ જમાડી રહી છે.જયારે કોઈ સમસ્યા ઉભી થાય ત્યારે તે પોતાના પિતાને ફ્રાન્સમાં સંપર્ક કરીને જણાવતી હોય છે,અને હમેશા તેમની સલાહ પણ લેતી રહે છે.આજે તેમનો પ્રેમ ઘણો વધારે છે.જયારે મહિલા પણ પોતાના પતિને ખુબ જ પ્રેમ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *