પોલીસ સ્ટેશન જઈને પત્નીએ પોલીસને કહ્યું પતિ ખરાબ વિડીયો બતાવે છે પછી મારા સાથે કરે છે એવું કે……….

India

મહિલાઓ પર અનેક રીતે ત્રાસ આપવામાં આવતા હોય તેવા કિસ્સાઓ રોજ સમાચારમાં જોવા મળતા હોય છે.સામાન્ય રીતે જોવામાં આવે તો મહિલાઓ સાથે શારીરિક અને માનશીક શોષણ વધારે થતું હોય તેવું વધારે જોવા મળતું હોય છે.જયારે અમુક સમયે તો પોતાના જ લોકો મહિલાઓ સાથે ન કરવાનું કામ કરતા હોય છે.અને અંતે સમગ્ર કિસ્સો પોલીસ સુધી આગળ વધતો જોવા મળતો હોય છે.

આજે આવો એક કિસ્સો ઉત્તર પ્રદેશના એક જિલ્લામાંથી સામે આવ્યો છે જેમાં એક મહિલાએ તેના પતિ સામે ગંભીર આરોપો લાગ્યો છે અને પોલીસમાં તેની સામે કેસ દાખલ કર્યો છે.જયારે મહિલાની ગંભીરતા જાણીને પોલીસએ પણ મહિલાની મદદ માટે જોડાઈ ગઈ છે.આ પીડિત મહિલાએ એવું જણાવ્યું છે કે પતિએ તેના પર અકુદરતી બળાત્કાર ગુજાર્યો હતો.

પતિએ કરેલા આવા ખરાબ કામથી પોતે ઘણી દુ:ખ હોવાનું પણ પોલીસને જણાવ્યું હતું.ફરિયાદમાં એવું પણ જણાવ્યું છે કે પતિએ તેને અશ્લીલ વીડિયો બતાવીને રાત્રે અકુદરતી બળાત્કાર ગુજાર્યો હતો.જયારે આ પ્રથમ વખત ન હતું,પરંતુ આ કામ ઘણીવાર કરતો હતો.આવી સ્થિતિમાં જયારે વિરોધ પણ કર્યો હતો.પરંતુ તે આવું કામ કરતા અચકાતો ન હતો.

ઘણીવાર પતિ આ મહિલાને માર પણ મારતો હતો.જયારે મહિલાએ પતિ પર આરોપ લગાવ્યો હતો.જયારે પતિની સાથે સાસરી પક્ષના લોકો પણ અનેક રીતે પરેશાન કરતા હોવાનું જણાવ્યું છે.આખરે આ મહિલા આવા ત્રાસથી કંટાળીને માતાપિતાના ઘરે આવી ગઈ હતી.હાલમાં મહિલાએ પોલીસની મદદ માંગી છે.આટલું જ નહિ પરંતુ ઉપરી પોલીસ અધિકારીને પણ અરજી મોકલી આપી છે.

મળતા અહેવાલ મુજબ એવું કહેવામાં આવે છે કે આ યુવતી લગ્ન તેના બાજુના વિસ્તારમાં રહેતા એક યુવક સાથે આશરે બે વર્ષ પહેલા લગ્ન થયા હતા.જયારે પતિ એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે.મહિલા એવું જણાવી રહી છે કે તેમના પતિને નસીલા પદાર્થોની લત લાગી હોવાનું કહી રહી છે.જે લગ્નના થોડા મહિનાઓ પછી તેની સાથે ખરાબ વર્તન કરવા લાગ્યા હતા.

જયારે દારૂના નશામાં હોય ત્યારે શારિરીક સબંધો બાંધવા માટે વાંધાજનક વીડિયો બતાવીને ન કરવાનું કામ કરતા હતા.મહિલાએ એવું પણ જણાવી રહી છે કે ઘણીવાર પતિના અન્ય સભ્યોને આ અંગે વાત કરી હતી,પરંતુ આ વાત સાંભળીને તેને માર માર્યો હતો.જયારે પતિનું અન્ય મહિલા સાથે અફેર હોવાનું પણ જાણવા મળ્યું હતું.આખરે પતિ અને અન્ય સભ્યોના અનેક ત્રાસથી કંટાળીને કાર્યવાહી કરવાની અરજી પોલીસમાં મોકલાવી હતી.પોલીસે હાલમાં આ કેસની તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *