પ્રાઇવેટ હોસ્પીટલમાં નોકરી કરતી નર્સે તાપી નદીમાં લગાવી મોતની છલાંગ,કારણ જાણીને તમને પણ નવાઈ લાગશે….

Uncategorized

રાજ્યમાં પ્રેમ સબંધો સાથે જોડાયેલા અને અન્ય કેટલાક કિસ્સાઓ સમાચારમાં રોજ સામે આવતા જોવા મળતા હોય છે.પરંતુ તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા સમયથી આપઘાતની ઘટનાઓ પણ સતત વધતી જોવા મળી રહી છે.જયારે સુરત જેવા વિસ્તારની વાત કરવામાં આવે તો અહીના વિસ્તારમાંથી આજે ત્રીજી આપઘાતની ઘટના સામે આવી છે.

તમને જણાવી દઈએ કે આ શહેરની પાસેથી તાપી નદી પસર થઇ રહી છે,જયારે ઘણા લોકો પોતાના જીવન અંત લાવવા આનો આશરો લઇ રહ્યા હોય તેવું સામે આવ્યું છે.મળતી માહિતી મુજબ આજે એક યુવતીએ આપઘાત કરીને પોતાની જીવ ટૂંકાવ્યો હોય તેવું સામે આવ્યું છે.જે ઘટના આજે વધારે ચર્ચામાં પણ જોવા મળી રહી છે.

મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવે છે કે આ યુવતી ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી હતી,પરંતુ પારિવારિક ઝઘડાને લઇને તાપી નદીના પૂલ ઉપરથી નીચે છલાંગ મારીને આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે.તમને જણાવી દઈએ કે આ પહેલી ઘટના નથી,પરંતુ સુરતના વિસ્તારની આ ત્રીજી ઘટના સાબિત થઇ છે.

તમને જણાવી દઈએ કે ગઈ થોડા દિવસો પહેલા પણ એક યુવકે ત્યાના એક બ્રિજ પરથી આપઘાત માટે તાપી નદીમાં કુદયો હતો.જયારે આજે વધુ એક મહિલાની આ ઘટના સામે આવી ગઈ છે.એવું કહેવામાં આવે છે કે તે ઘણા સમયથી ત્યાની એક હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી હતી,પરંતુ પરિવારમાં કોઈ બાબતે ઝઘડો થયો હતો અને પોતે આવું પગલું ભરું હોવાનું જણાઈ રહ્યું છે.

જયારે આ ઘટનાની જાણ ત્યાના સ્થાનિક લોકોને થઇ ત્યારે તાત્કાલિક આ ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરી હતી,જયારે તે વિભાગનો કાફલો પપન ઘટનાસ્થળે આવી ગયો હતો.જયારે આવેલી ટીમે આ યુવતીને તાપી નદીમાં શોધખોળ પણ શરૂ કરી હતી,જયારે યુવતીનો પરિવાર પણ ત્યાં આવી ગયો હતો.

હાલમાં તો પરિવારમાં આક્રંદ સમાન દુખની લાગણી જોવા મળી રહી છે.જયારે તેમના રોવાના અવાજથી તાપીનો કિનારો ધ્રુજી ગયો હોય તેવું લાગી રહ્યું હતું.જયારે પોતાના પરિવાર પણ યુવતીના આ કામથી ચોંકી ઉઠ્યા હતા.જયારે આશરે બે ત્રણ દિશામાં યુવતીને શોધવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

પરંતુ ફાયર બ્રિગેડ જણાવી રહ્યું છે કે હાલમાં નદીમાં પાણીનું વહેણ વધારે હોવાથી યુવતીનો પતો લાગ્યો નથી,પરંતુ તેની હાલમાં પણ શોધ ચાલી રહી છે.જયારે લાશ મળ્યા પછી આગળની તપાસ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *