પ્રિયંકા અને પરિણીતી કરતા વધારે ખુબસુરત છે તેમની આ ચચેરી બહેન,તેને જોઇને તમે પણ થઇ જશો તેના દીવાના……..

Uncategorized

બોલિવૂડ સુદર અભિનેત્રીઓથી ભરેલું છે.જ્યાં એકથી એક વધારે ચડિયાતી અભિનેત્રીઓ રહેલી છે જે હમેશા પોતાની સુંદરતાનો જાદુ હમેશા લોકો પર વરસાવતી હોય છે અને કરોડો લોકોને પોતાના દીવાના બનાવી રહી છે.આટલું જ નહિ પરંતુ પોતાના અભિનય અને પોતાના વૈભવી જીવન માટે પણ અમુક સમયે ચર્ચામાં આવતી રહે છે.એવું પણ કહી શકાય છે કે આ ફિલ્મી અભિનેત્રીઓ હમેશા કોઈને કોઈ બાબતે ચર્ચામાં તો જોવા મળતી હોય છે.

આવી જ રીતે જો જાણીતી અભિનેત્રી પ્રિયંકા ચોપડાની વાત કરવામાં આવે તો તે આજે દેશમાં જ નહિ પરંતુ વિશ્વમાં પોતાની એક નવી ઓળખ બનાવી ચુકી છે.એક એવો સમય હતો જયારે તે બોલિવૂડમાં કામ કરીને લોકપ્રિયતા મેળવી રહી હતી,પરંતુ લગ્ન જીવન પછી તે હોલીવુડની ફિલ્મોમાં પણ કામ કરીને સારું નામ કમાઈ રહી છે.

એવું કહેવામાં આવે છે કે અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ બોલિવૂડની ફિલ્મ ધ હીરો લવ સ્ટોરીથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.અને આજે અનેક સફળતા પ્રાપ્ત કરી ચુકી છે.પ્રિયંકા ચોપડા આજે બોલિવૂડની સૌથી વધુ કમાણી કરનારી અભિનેત્રીઓમાંની એક માનવામાં આવે છે.એવું કહેવામાં આવે છે કે માત્ર 18 વર્ષની ઉંમરે મિસ વર્લ્ડ પણ બની હતી.

પરંતુ આજે તમને પ્રિયંકા ચોપડા વિશે નહીં પરંતુ તેમની એક કઝિન બહેન વિશે જણાવી રહ્યા છીએ,જે આજે પ્રિયંકા કરતા વધારે હોટ અને વધારે સુંદર જોવા મળી રહી છે.તમને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપડાની એક કઝીન પણ છે,જેનું નામ મન્નારા ચોપડા છે તે 1991 માં હરિયાણામાં જન્મી હતી,જયારે તેણે સ્કૂલનું શિક્ષણ નવી દિલ્હી અને પછી ઘણી ડિગ્રી પણ હાસંલ કરી છે.

મન્નારા ચોપરા દેખાવમાં ખૂબ જ સુંદર છે.તેમની સુંદરતા એટલી બધી હોટ છે કે લોકો તેમના ફોટા જોઇને પોતાની નજર પણ હટાવી શકતા નથી.સામાન્ય રીતે જોવામાં આવે તો આ અભિનેત્રીની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં યાત્રા બહુ મોટી નથી,પરંતુ તેણે અમુક ફિલ્મોમાં કામ કર્યું છે.એવું કહેવામાં આવે છે કે તેણે 2014 માં અનુભવ સિંહાની ફિલ્મ જીદ થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.

જયારે આ ફિલ્મમાં તેમના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.કરણવીર શર્માએ તેની સાથે ‘જીદ’માં મુખ્ય ભૂમિકા ભજવી હતી,આ ફિલ્મ માટે તેણે ઘણી રાહ જોવી પડી હતી.આ ફિલ્મની પ્રેસ કોન્ફરન્સમાં પ્રિયંકા ચોપડાએ મન્નારા ચોપડાને પ્રોત્સાહિત કરવા કહ્યું હતું કે મનારા મુક્ત છે, તેણે જોઈતી ફિલ્મોની પસંદગી કરવી જોઈએ.

સુંદરતાની દ્રષ્ટિએ મન્નારા ચોપડા તેની બહેન પ્રિયંકા ચોપરાથી ઓછી નથી,તે પોતાના રંગ અને કુશળતાથી બોલિવૂડની મોટી અભિનેત્રી માનવામાં આવે છે.હિંદી ફિલ્મો ઉપરાંત તેણે કેટલીક સાઉથની ફિલ્મોમાં પણ કામ કર્યું છે.મન્નારાએ પણ એક લોકપ્રિય જાહેરાતથી ધ્યાન દોર્યું હતું.ગયા વર્ષે તે કન્નડ ફિલ્મ ‘રોઝ’ માં પણ જોવા મળી હતી.જયારે તેણે અત્યાર સુધી 5 ફિલ્મો કરી છે.અને દરેકમાં સારી સફળતા મેળવી છે.

મન્નારા ચોપરાનું એવું માનવું છે કે જે લોકો ફિલ્મ ઉદ્યોગમાં સખત મહેનત કરે છે તેમને સંઘર્ષનો સામનો કરવો પડતો નથી.તેથી જ તે તેની સફળતાનો શ્રેય પ્રિયંકા ચોપડાને નહીં પણ તેની ક્ષમતાને આપે છે.જોકે તેણે એક વાત સ્વીકારી છે કે તે કોઈ પણ ફિલ્મ સાઇન કરતા પહેલા નિશ્ચિતપણે તેની બહેન પ્રિયંકા ચોપરાની સલાહ લેતી હોય છે.

તમને જણાવી દઈએ કે હાલમાં તેમના ઇન્સ્ટાગ્રામ પર હજારો ફોલોઅર્સ રોજ વધતા જોવા મળતા હોય છે.આટલું જ નહિ પરંતુ આ અભિનેત્રી હમેશા પોતાના કેટલાક હોટ ફોટા શેર કરતી રહે છે. જેથી તે પોતાના ફોટાઓને લઈને ચર્ચામાં જોવા અડતી હોય છે,જયારે તેમના ચ્ચકો હમેશા તેમના નવા ફોટાઓની આતુરતાથી રાહ જોતા હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *