પ્રિયંકા ચોપડાએ કર્યો ખુલાસો: લગ્ન પહેલા આ ફેમસ ક્રિકેટરની દીવાની હતી પ્રિયંકા ચોપડા,નામ જાણીને તમે પણ થઇ જશો હેરાન……

Boliwood

બોલીવૂડમાં ઘણી એવી અભિનેત્રીઓ છે જે હમેશા પોતાના અભિનય માટે વધારે લોકપ્રિય થઇ છે.એટલું જ નહિ પરંતુ તેમની સુંદરતાના ચાહકો દેશ વિદેશમાં રહેલા છે.આવી સ્થિતિમાં જો બોલીવૂડની જાણીતી અને હોટ અભિનેત્રી પ્રિયંકા ચોપડાની વાત કરવામાં આવે તો તે આજે દેશમાં જ નહિ પરંતુ વિદેશમાં પણ લોકપ્રિયતા ધરાવતી થઇ ગઈ છે.

દરેક વ્યક્તિ જાણે છે કે અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ ઘણી ફિલ્મોમાં સારું એવું કામ કર્યું છે.આટલું જ નહિ પરંતુ લોકોએ પણ તેમને ઘણો પ્રેમ આપ્યો છે.આજે આ અભિનેત્રી બોલીવૂડ ઉપરાંત હવે હોલીવૂડમાં પણ જોવા મળી રહી છે.તેમને આજે જે સફળતા પ્રાપ્ત થઇ છે તેના પાછળ ઘણી મહેનત રહેલી છે.આટલું જ નહિ પરંતુ આ અભિનેત્રીએ ‘પાવર ઓફ વુમન’ નો બિરુદ પણ મળ્યું છે.

તમને જણાવી દઈએ કે જયારે અભિનેત્રી આ ઇવેન્ટમાં આવી હતી,ત્યારે પોતાના જીવનનો ખૂબ જ ચોંકાવનારો ખુલાસો પણ કર્યો હતો.તમને જણાવી દઈએ કે પ્રિયંકાએ પોતાના જીવનમાં કરેલા કેટલાક સંઘર્ષના દિવસો યાદ કાર્ય હતા.આટલું જ નહિ પરંતુ તેમની મહેનત અંગે પણ જણાવ્યું હતું.જેમાં એવું જણાવ્યું હતું કે પોતાની કારકીર્દિની શરૂઆત 18 કે 19 વર્ષની હતી ત્યારે થઇ હતી.

પ્રિયંકાએ વધુમાં એવું જણાવ્યું હતું જે આ સમયે ઘણી શરતો સાથે કામ કરવું પડતું હતું.આટલું જ નહિ પરંતુ કામના બદલે પગાર પણ ઘણો ઓછો મળતો હતો.વધુમાં એવું પણ જણાવ્યું હતું કે મહિલાઓ મનોરંજનના આ વ્યવસાયમાં બદલી શકાય તેવી છે.જે આજે પણ પોતાને યાદ છે.દરેક વ્યક્તિ જાણે છે કે ક્રિકેટ અને બોલિવૂડનો ખૂબ જૂનો સંબંધ છે.

જયારે ઘણા વર્ષોથી કેટલાક ક્રિકેટરનું નામ બોલિવૂડ અભિનેત્રી સાથે પણ સંકળાયેલું જોવા મળ્યું છે.જેમ કે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના અફેરના સમાચારો દરેક જગ્યાએ જોવા મળતા હતા.આવી જ રીતે જો અભિનેત્રી પ્રિયંકા ચોપરાની વાત કરવામાં આવે તો તે પણ એક ક્રિકેટરના પ્રેમમાં પાગલ થઇ ગઈ હતી.તેને ઘણો પસંદ કરવા લાગી હતી.

તમને જણાવી દઈએ કે પ્રિયંકાએ એવું જણાવ્યું હતું કે પોતે ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર બેટ્સમેન ગૌતમ ગંભીરને વધારે પસંદ કરતી હતી.આટલું જ નહિ પરંતુ તે હમેશા તેને પસંદ કરતી આવી છે.એક ટીવી શો દરમિયાન પ્રિયંકાએ એવું જણાવ્યું હતું કે ગૌતમ ગંભીરની બેટિંગ જોવા માટે તે સમય કાઢતી હતી.જયારે આજે પણ આ ખેલાડીને તે પસંદ કરી રહી છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો પ્રિયંકાએ વર્ષ 2000 માં મિસ વર્લ્ડનો ખિતાબ પ્રાપ્ત કર્યો હતો.જયારે 2003 માં ધ હીરો ફિલ્મથી કારકિર્દીની શરૂઆત કરી હતી.આ ફિલ્મમાં સની દેઓલ તેની સાથે જોવા મળ્યો હતો.આ પછી તો તેને ઘણી ફિલ્મોમાં મળવા લાગી હતી.અને તેમાં સારું કામ પણ કર્યું હતું.આ અભિનેત્રી હોટ અને સુંદરતાના દર્શન ફિલ્મ ‘ફેશન’ થી થઇ હતી.આ ફિલ્મ પછી તે ઘણી જ લોકપ્રિય બની ગઈ હતી.જે આજે હોલીવુડ પ્રોજેક્ટમાં કામ કરતી થઇ ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *