પ્રિયંકા ચોપડાએ કર્યો ચોકાવનારો ખૂલાસો પ્રિયંકા ચોપડા પોતાને માને છે ખરાબ પત્ની કારણ જાણીને તમે પણ ચોકી જશો…….

Boliwood

બોલીવુડમાં ઘણી એવી અભિનેત્રીઓ છે જે હમેશા કોઈને કોઈ કારણે ચર્ચામાં જોવા મળતી હોય છે.આટલું જ નહિ પરંતુ તેમની લોકપ્રિયતા પણ ઘણી વધારે રહી છે.જયારે બોલીવૂડ જોડીની વાત કરવામાં આવે તો તેમાં એક સુંદર જોડી પ્રિયંકા ચોપરા અને નિક જોનાસની છે.એવું કહેવામાં આવે છે કે આ જોડી બોલીવૂડની ચર્ચિત અને સુંદર જોડી માનવામાં આવે છે.

જયારે આ બંને લગ્નજીવનમાં બંધાયા હતા ત્યારે ઘણી મોટી હેડલાઈન્સ બનાવી હતી.અને આજે પણ ચર્ચામાં જોવા મળે છે.ઘણીવાર આ બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી પણ જોવા મળે છે.જયારે પ્રિયંકા આજે દેશ વિદેશમાં પોતાની એક અલગ ઓળખ બનાવી ચુકી છે.જયારે થોડા સમય પહેલા પોતે એક બૂક પણ બહાર પાડી હતી.

તમને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરા એક ટોક શોમાં ગઈ હતી,જ્યાં તેણે તેના સંબંધો વિશે ઘણી વાતો જણાવી હતી,આ ટોક શોમાં પ્રિયંકા ચોપડા વિશે તેના પતિને ઘણા સવાલો પૂછવામાં આવ્યા હતા.જેમાં એવું પૂછ્યું હતું.તેના પતિ માટે કોઈ દિવસ રસોઇ કરી?આની સામે પ્રિયંકાએ એવું કહ્યું હતું કે નિક જોનાસ તેમની માતાની રસોઈ વધારે પસંદ કરે છે.

જયારે વધુમાં એવું પણ કહ્યું હતું કે હું ઘણી સારી પત્ની નથી.તે ખાલી ઇંડા અને ટોસ્ટ બનાવતા સીખી છે.આ સિવાય પ્રિયંકા ચોપડાએ શોમાં એવું પણ કહ્યું હતું કે,”હું રસોઈ બનાવી શકતી નથી. જ્યારે નિકે પ્રપોઝ કર્યો હતો ત્યારે જ આ અંગેની વાત તેમણે જણાવી હતી.ત્યારે તેમણે કહ્યું હતું કે તેમની મમ્મી ખાવાનું સારું બનાવે છે.

તમને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપડા અને નિક જોનાસના લગ્ન ગયા રાજસ્થાનમાં થયા હતા. પ્રિયંકા ચોપડાએ કહ્યું કે લગ્ન પછી જીવન ખૂબ જ અલગ થઈ જાય છે.તમને જણાવી દઈએ કે જોનાસ બ્રધર્સના મ્યુઝિક વીડિયોમાં પ્રિયંકા ચોપરા નિક સાથે જોવા મળી છે.જોનાસ બ્રધર્સ 6 વર્ષ પછી પાછા ફર્યા છે.

સોશિયલ મીડિયા પર નિક અને પ્રિયંકાના આ વીડિયોની ખુબ જ પ્રસંશા કરવામાં આવી હતી.હકીકતમાં આ બંનેની જોડી ખૂબ સુંદર છે,તેમની વચ્ચે પ્રેમ પણ ઘણો વધારે રહ્યો છે.કેટલાક અહેવાલો મુજબ એવું કહેવામાં આવે છે કે પ્રિયંકા ઘણા ઓછા સમયમાં હોલીવૂડની કેટલીક ફિલ્મોમાં જોવા મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *