પ્રેમમાં અંધ બનેલા પિતરાઈ ભાઈ-બહેને કર્યું કંઇક એવું કે જેને જાણીને ઉડી જશે હોશ…………

India

દેશમાં એક બાજુ કોરોનાની મહામારી ચાલી રહી છે જેના કરણે ઘણા રાજ્યોના અમુક વિસ્તારીમાં લોકડાઉનની સ્થિતિ જોવા મળી રહી છે.જયારે બીજી બાજુ રાજ્યોના ઘણા વિસ્તારોમાં લગ્ન પ્રસંગો યોજાઈ રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે.સામાન્ય રીતે જોવામાં આવે તો લગ્ન સાથે જોડાયેલા ઘણા કિસ્સાઓ રોજ સમાચારમાં જોવા મળતા હોય છે.

આવી જ રીતે આજે પણ લગ્ન સાથે જોડાયેલો એક કિસ્સો જમુઈ જિલ્લાના એક વિસ્તારમાંથી સામે આવતો જોવા મળ્યો છે.આ કિસ્સામાં પિતરાઈ ભાઈ અને બહેને એક એવું કામ કર્યું કે જેનાથી પારિવારિકના દરેક સભ્યોને નીચું જોવાનો વારો આવી ગયો છે.આટલું જ નહિ પરંતુ સમાજમાં તેમની કોઈ પ્રતિષ્ઠા રહી નથી.કારણ કે આ ભાઈ બહેન પોતે પ્રેમમાં પડ્યા હતા અને લગ્ન કરવા માટે તૈયાર હતા.

તમને જણાવી દઈએ કે આ બંનેએ જે મર્યાદા ઓળંગી જે તે ઘણી જ સરમ જનક છે.એવું કહેવામાં આવે છે કે આ ભાઈ બહેનના બીજા યુવક અને યુવતી સાથે લગ્ન નક્કી થઈ ગયા હતા.આટલું જ નહિ પરંતુ લગ્નની તારીખ પણ નક્કી થઇ હતી,જેમાં તિલક વિધિ પણ થઈ ગઈ હતી.પરંતુ બંને પિતરાઈ એક બીજાને પ્રેમ કરતા હતા.જેથી પોતે પોતાના પસંદગી મંગેતર સાથે લગ્ન કરવા માટે તૈયાર ન હતા.

એકબાજુ લગ્નની તૈયારી ચાલી રહી હતી.આવી સ્થિતિમાં બંનેએ પોતાના પ્રેમનો અંત સમજી ઘરેથી ભાગી જવાનો નિર્ણય કર્યો હતો.અંતે બંને ઘરેથી ભાગી પણ ગયા હતા.પરંતુ ત્યાના આજુબાજુના વિસ્તારમાં કોરોનાને કારણે લૉકડાઉન ચાલી રહ્યું હતું,જેના કારણે પોલીસે તેમને જડપી લીધા હતા અને પોલીસ સ્ટેશન ભેગા કરી દીધા હતા.

મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવે છે કે લગ્ન કરનાર યુવક અને યુવતી પિતરાઈ ભાઈ-બહેન છે.એટલે કે યુવકને પોતાના કાકાની દીકરી સાથે પ્રેમ થઈ ગયો હતો.બંને પ્રેમમાં એવા તો અંધ થઈ ગયા કે સામાજિક સંબંધોનું પણ ભાન ભૂલી ગયા હતા.જયારે તેમના પરિવાર તેમના લગ્ન પણ નક્કી કરીને તૈયારી કરી લીધી હતી.

પરંતુ લગ્નની તારીખ નજીક આવતાની સાથે જ ઘરેથી ભાગી ગયા હતા.પરંતુ લૉકડાઉનને કરણે પોલીસે બંનેની પૂછપરછ ઝડપી લીધા હતા.જેમાં આ પ્રેમીઓ હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું.જેમાં પોલીસે પરિવારના લોકોને જાણ કરી હતી.આ જાણકારી પછી બંનેના પરિવારના લોકો પોલીસ મથક પહોંચ્યા હતા.આ દરમિયાન બંનેને ખૂબ સમજાવવામાં આવ્યા હતા.પરંતુ આ બંને પોતાના પ્રેમમાં એટલા પાગલ થઇ ગયા હતા કે તેઓ એકબીજાથી અલગ થવાનું નામ લેતા ન હતા.અંતે પરસ્પર સમજુતિ કરીને બંનેના લગ્ન કરાવી દેવાનો નિર્ણય કરાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *