પ્રેમીના લગ્નમાં પહુચી પ્રેમિકાએ લોકોએ કરી દીધી કમરામાં બંધ,પછી થયું કંઇક એવું કે…………..

Gujarat

પ્રેમ સાથે જોડાયેલા ઘણા કિસ્સાઓમાં દિવસે દિવસે વધારો થતો હોય તેવું જોવા મળતું હોય છે.સામાન્ય રીતે જોવામાં આવે તો પ્રેમમાં ઘણા લોકો પોતાની દરેક હદો પાર કરવા માટે તૈયાર હોય છે.જયારે ઘણાને પ્રેમમાં સફળતા મળતી હોય છે તો ઘણાને પ્રેમમાં કેટલીક છેતરપિંડીનો સામનો કરવો પડતો હોય છે.આજે આવો જ એક પ્રેમનો કિસ્સો ઉત્તર પ્રદેશના એક વિસ્તારમાંથી સામે આવ્યો છે.

સામે આવેલા આ કિસ્સામાં એવું જાણવા અડી રહ્યું છે કે પ્રેમીના જયારે લગ્ન હતા ત્યારે પ્રેમિકા ત્યાં અચાનક આવીને ભારે હોબાળો મચાવ્યો હતો.આટલું જ નહિ પરંતુ પોતે આત્મહત્યા કરી લેવાની પણ પ્રેમીને ધમકી આપી હતી.જેમાં આખરે શોભાયાત્રામાં રહેલા કેટલાક મહેમાનોએ યુવતીને શાંત કરીને એક રૂમમાં બંધ કરી દીધી હતી.

આશ્ચર્યની વાત એ છે કે આ સમગ્ર ઘટના અંગે પોલીસને કોઈ જાણ થઇ ન હતી,અને વરરાજાએ પણ પોલીસની મદદ લીધી ન હતી.મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવે છે કે આ યુવતી વરરાજાની પડોશમાં જ રહે છે.જયારે બંને એકબીજાને પ્રેમ પણ કરતા હતા.તે ઘણા સમયથી પ્રેમમાં હતા એવું કહેવામાં આવે છે.

જયારે એવું પણ કહેવામાં આવે છે કે આ યુવતી તેની માતા સાથે ત્યાના ભાડાના રૂમમાં રહેતી હતી.ઘણા સમયથી ત્યાં રહેતી યુવતીને ત્યાના પાડોસી યુવક સાથે પ્રેમ થઇ ગયો હતો.લાંબા સમય સુધી તેમનો પ્રેમ પણ ચાલતો રહ્યો હતો,પરંતુ અચાનક યુવકે ત્યાના વિસ્તારની એક યુવતી સાથે લગ્ન નક્કી કરી લીધા હતા.

પરંતુ યુવતીને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે છોકરા સાથે ઝઘડો કર્યો.આટલું જ નહિ પરંતુ લગ્ન ના કરવા માટે પણ જણાવ્યું હતું.જેમાં યુવકે તેને સમજાવી હતી,જેથી યુવતીને લાગ્યું કે યુવક લગ્ન નહિ કરે.પરંતુ જ્યારે યુવકનું સરઘસ નીકળ્યું ત્યારે પ્રેમિકાએ બધાની વચ્ચે જોવા જેવી કરી હતી.તેને પોતે પોતાના હાથની નસ કાપવાની ધમકી પણ આપી હતી.

આ સમયે શોભાયાત્રામાં આવેલા લોકોએ યુવતીને કોઈહને કોઈ રીતે શાંત કરીને ઓરડામાં બંધ કરી દીધી હતી.યુવતીને ઓરડામાં બંધ કર્યા પછી યુવકે પોતાની જોરદાર સરઘસ કાઢ્યું હતું.આખરે આ સમગ્ર બાબત લગ્ન પછી પોલીસ સુધી પોહ્ચ્યો હતો.જેમાં પોલીસે જણાવ્યું કે આની હજી સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *