પ્રેમ રતન ધન પાયોમાં સલમાનની બહેન બનેલી આ અભિનેત્રી હવે લાગે છે ખુબ જ ખુબસુરત……

Uncategorized

બોલીવૂડમાં ઘણા એવા પણ કલાકારો રહેલા છે જે હમેશા કોઈને કોઈ તહેવારે પોતાની ફિલ્મને રીલીઝ કરતા હોય છે,સામાન્ય રીતે જોવામાં આવે તો ઘણી હીટ ફિલ્મો મોટાભાગે કોઈ ખાસ તહેવારે જ રીલીઝ થયેલી જોવા મળી છે.આવી જ રીતે બોલીવૂડના ભાઈ જાન એટલે કે સલમાન ખાનની વાત કરવામાં આવે તો તેમની ફિલ્મ હમેશા સફળ સાબિત થઇ જતી હોય છે.

આટલું જ નહિ પરંતુ સલમાન ખાને આજ સુધી ઘણી અભિનેત્રીઓ સાથે કામ પણ કર્યું છે,આવી સ્થિતિમાં આજે તમને તેમની એક એવી ફિલ્મ વિશે જણાવી રહ્યા છીએ,જે ફિલ્મ પ્રેમ રતન ધન પાયો છે,જે થોડા વર્ષો પહેલા રીલીઝ થઇ હતી,આટલું જ નહિ પરંતુ તેમની આ ફિલ્મ પણ ઘણી સફળ સાબિત થઇ હતી.

એવું કહેવામાં આવે છે કે આ ફિલ્મે આશરે 3 દિવસમાં 100 કરોડની કમાણી કરી હતી.જે તે સમયે એક નવો રેકોર્ડ બનાવી ચુકી હતી.આ પછી ઘણી એવી પણ ફિલ્મો આવી જે આ રેકોરને હમેશા માટે તોટી પણ દીધા છે.પરંતુ, આજે તમને કોઈ ફિલ્મ નહિ પરંતુ આ ફિલ્મમાં જોવા મળેલ આશિકા ભાટિયા વિશે થોડી માહિતી આઓપવા જઈ રહ્યા છીએ,જે હમેશા તેમના ચાહકો જાણવા માંગે છે.

તમને જણાવી દઈએ કે ફિલ્મ પ્રેમ રતન ધન પાયોમાં સલમાનની નાની બહેન તરીકે તેમની ભૂમિકા જોવા મળી હતી.પરંતુ આજે અભિનેત્રી આશિકા ભાટિયા ઘણી મોટી થઇ ગઈ છે.તમને જણાવી દઈએ કે ફિલ્મ નિર્માતા સૂરજ બરજાત્યાની ફિલ્મ પ્રેમ રતન ધન પાયો 2015 ની સૌથી મોટી હિટ ફિલ્મ હતી.

સૂરજ બરજાત્યાએ આ ફિલ્મના રિલીઝ થયા પછી કહ્યું કે તેણે આ ફિલ્મ ફક્ત સલમાન ખાન માટે જ બનાવી છે.તમને જણાવી દઈએ કે લગભગ 16 વર્ષ પછી સૂરજ બરજાત્યા સલમાન ખાન સાથે કામ કરી રહ્યો હતો.જયારે આ ફિલ્મ ઘણી સફળ રહી હતી.સામાન્ય રીતે જોવામાં આવે તો આ ફિલ્મમાં સલમાન ઉપરાંત સોનમ કપૂર,નીલ નીતિન મુકેશ,સ્વરા ભાસ્કર અને અરમાન કોહલી પણ સાથે જોવા મળી હતી.

પરંતુ ફિલ્મ પ્રેમ રતન ધન પાયોમાં સલમાનની નાની બહેનનો રોલ કરનારી અભિનેત્રી આ દિવસોમાં ફરી એકવાર ચર્ચામાં આવી ગઈ છે.તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં સલમાનની નાની બહેનનું પાત્ર આશિકા ભાટિયાએ ભજવ્યું હતું.જે હવે ખૂબ મોટી થઇ ગઈ છે.જયારે તેમના કેટલાક ફોટાઓ પણ સોસીયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.

આજે તમને આજ અભિનેત્રી વિશે જણાવી રહ્યા છીએ,એવું કહેવામાં આવે છે કે આ અભિનેત્રી મૂળ દિલ્હીની રહેવાસી છે.જયાર હાલમાં તે આશરે 22 વર્ષની પણ થઈ ગઈ છે.તેની તસવીરો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.જયારે લોકો પણ તેમને વધારે પસંદ કરવા લાગ્યા છે.આશિકા ભાટિયાએ આ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.જો કે આ પહેલા તે ઘણા ટીવી શોમાં કામ કરી ચૂકી છે.

એવું કહેવામાં આવે છે કે આશા છેલ્લા 9 વર્ષથી ટીવી ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે.તમને જણાવી દઈએ કે આશા મીરા અને કુછ ખટ્ટી કુછ મીઠી જેવી સિરિયલોમાં કામ કરી ચૂકી છે.આ દિવસોમાં આશિકા ભાટિયાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર એકદમ વાયરલ થઈ રહી છે,જેમાં તે ખૂબ જ સુંદર અને હોટ જોવા મળી છે.તેમની આટલી સુંદરતા જોઇને લોકો પણ ચકિત થઇ રહ્યા છે.જયારે આટલા વર્ષ પછી ફરી સામે આવી છે તો તે ઘણી બદલાઈ પણ ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *