ફિલ્મની શુટિંગ દરમિયાન બોલીવૂડની આ અભિનેત્રી અમિતાભથી થઇ ગઈ હતી પ્રેગ્નેટ,પછી અમિતાભે કર્યું હતું એવું કે……

Boliwood

દરેક વ્યક્તિ જાણે છે કે બોલીવુડની દુનિયા ઘણી અલગ છે,આટલું જ નહિ પરંતુ તેને ગ્લેમરની દુનિયા પણ કહેવામાં આવે છે.અહી જેવા કિસ્સાઓ બને છે તેવા કિસ્સાઓ તો ભાગ્ય કોઈ અન્ય જગ્યાએ બનતા જોવા મળતા હશે.બોલિવૂડમાં દર વર્ષે ઘણી સારી અને ખરાબ ફિલ્મો બનતી હોય છે.જયારે તેમાંથી ઘણી હીટ પણ સાબિત થઇ જતી હોય છે.

તમને જણાવી દઈએ કે અમુક તો એવી ફિલ્મો છે જે સુપરહિટ સાબિત થઇ ગઈ છે.આટલું જ નહિ પરંતુ એવું કહેવામાં આવે છે કે આવી ફિલ્મો તો હવે ભાગ્ય જ જોવા પણ મળી શકે છે.આ ફિલ્મોએ એક નવો જ ઇતિહાસ ઉભો કરી નાખ્યો છે.આવી સ્થિતિમાં આજે તમને આવી જ એક ફિલ્મ વિષે જણાવી રહ્યા છીએ.અને આ ફિલ્મ શોલે છે.

બોલીવુડની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક જો કોઈ ફિલ્મ હોય તો તે શોલે ફિલ્મ છે.ફિલ્મ શોલેએ ઇતિહાસ રચ્યો હતો.શોલેનું દરેક પાત્ર જેમ કે ગબ્બર,જય-વીરુ,વાસંતી,ઠાકુર આ દરકને લોકોએ ખુબ જ પ્રેમ પણ આપ્યો હતો.આજે પણ આ પાત્રો લોકોના દિલોમાં વસેલા છે.એવું કહેવામાં આવે છે કે આ ફિલ્મ ગબ્બર જેવા વિલનને લઈને વધારે લોકપ્રિયતા મેળવી છે.

એવું કહેવામાં આવે છે કે જયારે આ ફિલ્મ રીલીઝ થઇ ત્યારે વધારે લોકોએ પસંદ કરી ન હતી.આવી સ્થિતિમાં તેના નિર્માતા પણ ઘણા નારાજ થઇ ગયા હતા,પરંતું અચનાક થોડા દિવસો પછી તે એવી ગતિમાં આવી કે જોતા જોતા ચારેબાજુ તેની ચર્ચાઓ થવા લાગી.અને એક સુપરહિટ ફિલ્મ સાબિત થઇ ગઈ.આજે શોલે જેવી ફિલ્મ બનાવવી ઘણી મુશ્કેલ છે.

તમને જણાવી દઈએ કે ફિલ્મ શોલેના શૂટિંગ દરમિયાન અનેક ઘટનાઓ પણ બની હતી.આવી જ એક ઘટના તમને જણાવી રહ્યા છીએ,જે ઘણા ઓછા લોકો જાણતા હશે.જય નાનું પાત્ર અમિતાભ બચ્ચને ફિલ્મ ‘શોલે’માં ભજવ્યો હતો.તેના પાત્રને લોકોએ ખુબ જ પસંદ કર્યો હતો.પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે શોલે ફિલ્મના શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચનને કારણે એક અભિનેત્રી ગર્ભવતી પણ બની હતી.

અમિતાભ બચ્ચન અને રેખાની તો દરેક વ્યક્તિ જાણે છે.આજે પણ તેમના પ્રેમના કેટલાક કિસ્સાઓ ચર્ચામાં જોવા મળતા હોય છે.પણ તે લગ્ન જીવનમાં જોડાઈ શક્યા ન હતા.તમને જણાવી દઈએ કે આ ગર્ભવતી રેખા ન હતી,પરંતુ જયા બચ્ચન હતી.આ સમયે અમિતાભ બચ્ચન અને જયાએ લગ્ન કર્યા હતા.અને શોલે ફિલ્મમાં જયા બચ્ચન પણ સાથે જોવા મળી હતી.આ ફિલ્મના શૂટિંગ દરમિયાન જયા બચ્ચન ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું.

કેટલાક અહેવાલો મુજબ જયા બચ્ચન શોલેના શૂટિંગ દરમિયાન શ્વેતાની માતા બનવાની હોવાનું સામે આવ્યું હતું.તમને જણાવી દઈએ કે જયા બચ્ચન સાથે જોડાયેલા આ રહસ્ય વિશે ઘણા ઓછા લોકો જાણે છે.પરંતુ આજે જયા અને અમિતાભ સુખદ જીવન જીવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *