ફિલ્મમાં કામ કર્યા વગર દર વર્ષે કમાય છે 100 કરોડથી વધુ રૂપિયા,જાણો શું છે કમાણીની રીત….

Uncategorized

બોલિવૂડમાં અનેક કલાકારો રહેલા જે હમેશા પોતાના સારા એવા અભિનયથી લોકોના દિલોમાં રાજ કરતા આવ્યા છે,જયારે કેટલાક એવા પણ કલાકારો રહેલા છે જે હમેશા વધારે લોકપ્રિયતા મેળવતા આવ્યા છે.સામાન્ય રીતે જોવામાં આવે તો દરેક કલાકાર પોતાના અભિનય અને પોતાના કામથી લોકોના દિલોમાં એક સ્થાન બનાવી લેતા હોય છે.

તમને જણાવી દઈએ કે આ કલાકારો ખાલી ફિલ્મો નહિ પરંતુ અન્ય અનેક બાબતોથી પણ મોટી હેડલાઇન્સ બનાવતા જોવા મળે છે.જયારે કેટલાક એવા પણ કલાકારો રહેલા છે જે ઘણા ઓછા સમયમાં સારી સફળતા પ્રાપ્ત કરી ચુક્યા છે,જેમાંથી આજે ઘણા સુપરસ્ટાર તરીકે પણ ઓળખવા લાગ્યા છે,કારણ કે તેમની ફિલ્મો પણ એટલી જ હીટ રહી છે.

પરંતુ બધા કલાકારો સારી સફળતા મેળવી શક્રતા નથી.પરંતુ જે સફળ થઇ જાય છે તે પાછળ વળીને જોતા નથી.પરંતુ આજે તમને એક એવા સુપરસ્ટાર વિશે જણાવી રહ્યા છીએ,જે હાલમાં એક સારા અભિનેતા તો રહ્યા છે પરંતુ ફિલ્મોમાં ઘણા ઓછા જોવા મળે છે.એટલું જ નહિ પરંતુ તે કોઈ પણ જાહેરાતોમાં પણ આવવું પસંદ કરતા નથી,પરંતુ આજે સુપરસ્ટાર કરતા પણ વધારે જાણીતા રહ્યા છે.

જે કલાકારની વાત કરવામાં આવી રહી છે તે જાણીતા અભિનેતા સુનીલ શેટ્ટી છે,જે એક સમયે પોતાની ફિલ્મો માટે વધારે જાણીતા રહ્યા હતા.આટલું જ નહિ પરંતુ આજે પણ તે ટોચના કલાકાર રહ્યા છે.પરંતુ હાલમાં તે બોલિવૂડ ફિલ્મોમાં જોવા મળતા નથી.અથવા એવું પણ કહી શકાય છે જે અમુક વર્ષે કોઈ એક ફિલ્મમાં જોવા મળતા હોય છે.

તમને જણાવી દઈએ કે અભિનેતા સનીલ શેટ્ટી હમેશા એકશન હીરો તરીકે વધારે જાણીતા રહ્યા છે.જયારે એક સમયે લાખો લોકોના દિલોમાં તે રાજ કરતા હતા,અને આજે પણ તેમની લોકપ્રિયતા પહેલા જેવી જ રહી છે.એવું માનવામાં આવે છે કે ફિલ્મોમાં તેમની પાસે જે પણ છે,તે બધું તેમના અવાજને કારણે છે.કારણ કે સુનીલ શેટ્ટીનો અવાજ ખૂબ જ પ્રબળ છે,જેના કારણે તેમની ફિલ્મો ઘણી અલગ સાબિત થતી હતી.

સામાન્ય રીતે જોવામાં આવે તો સુનીલ શેટ્ટી આજે ફિલ્મો નહિ પરંતુ વાસ્તવિક જીવન શૈલીને લઈને વધારે જાણીતો રહ્યો છે.એવું કહેવામાં આવે છે કે આ એકમાત્ર કલાકાર એવો છે જે ફિલ્મો ન કરતો હોવા છતાં દર વર્ષે 100 કરોડ રૂપિયાથી પણ વધારે કમાણી કરી રહ્યો છે.તમને જણાવી દઈએ કે સુનીલ શેટ્ટી એક સફળ અભિનેતા તો રહ્યો છે,પરંતુ સાથે સાથે એક સફળ બિઝનેસમેન પણ છે.

હાલમાં સુનીલ શેટ્ટી પોતાના વૈભવી જીવન માટે વધારે ચર્ચામાં આવતો હોય છે.જયારે મુંબઇના પોશ વિસ્તારમાં એચ 20 નામનો એકબાર અને રેસ્ટોરન્ટ પણ ચલાવે છે.સુનીલ શેટ્ટીની રેસ્ટોરાં ફક્ત મુંબઈમાં જ નહીં પરંતુ ભારતના ઘણા રાજ્યોમાં આવેલ છે.જયારે તે પોપકોર્ન એન્ટરટેઈનમેન્ટ નામનું એક પ્રોડક્શન હાઉસ પણ ચલાવે છે.એવું પણ કહેવામાં આવે છે કકે તેમની પાસે પોતાનું બુટિક પણ છે.

આજના સમયમાં સુનીલ શેટ્ટી કોઈ પણ ફિલ્મ કર્યા વિના એક વર્ષમાં 100 કરોડની કમાણી કરે છે. તમને જણાવી દઈએ કે સુનીલ હવે તેની ફિલ્મો કરતા બિઝનેસમાં વધારે ધ્યાન આપે છે.જયારે હવે દરેક વ્યક્તિ સુનીલ જેવા બિઝનેસમેન બનવા માંગે છે.એવું કહેવામાં આવે છે કે આજે ઘણા કલાકારો પણ તેમની જેમ સફળ થવા માંગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *