ફિલ્મ જગતની આ અભિનેત્રીઓ અમીર યુવકો સાથે લગ્ન કરીને થઇ ગઈ માલામાલ,એક તો છે આટલા કરોડની માલકીન.

Boliwood

બોલીવૂડ હમેશા ચર્ચામાં જોવા મળતું હોય છે.જયારે કેટલાક અભિનેતાઓ અને અભિનેત્રીઓ પોતાના અફેરથી લઈને પોતાના લગ્ન જીવનની દરેક બાબતો સાથે ચર્ચામાં જોવા મળતા હોય છે.તમને જણાવી દઈએ કે બોલીવુડમાં ઘણાં એવા પણ લગ્નો છે જે ઘણા ચર્ચામાં રહ્યા છે અને હમેશા આવા બીજા લગ્નો પણ ચર્ચામાં આવતા રહે છે.

આજે તમને આવા જ કેટલાક લગ્નો વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેમણે ફક્ત ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જ નામ કમાવ્યું નથી પરંતુ તેઓએ પોતાની ઓળખ બનાવવા માટે ખૂબ જ મહેનત કરી છે.દરેક વ્યક્તિ જાણે છે કે બોલીવૂડમાં વધારે સફળતા પ્રાપ્ત કરવા અને અલગ ઓળખ ઉભી કરવા માટે ફિલ્મ ઉદ્યોગમાં ખૂબ મહેનત કરવી પડતી હોય છે.

તમને જણાવી દઈએ કે બોલીવૂડની ઘણી એવી પણ અભિનેત્રીઓ છે જે પોતે ઘણી લોકપ્રિયતા મેળવી હોવા છતાં લગ્ન પછી હમેશા માટે ફિલ્મોથી દૂર થઇ હોય તેવું જોવા મળ્યું છે.તો કેટલીક એવી અભિનેત્રીઓ છે જેમની ફિલ્મ કારકીર્દિ વધારે ટકી શકી ન હતી,પરંતુ લગ્ન પછી આજે તેઓ વૈભવી જીવન જીવી રહી છે,તે આજે કરોડોની માલિકી પણ ધરાવે છે…

આયેશા તકિયા –

તમને જણાવી દઈએ કે બોલિવૂડ અભિનેત્રી આયેશા ટાકિયાએ ફિલ્મી કારકિર્દીની શરૂઆત આશરે 2004 માં આવેલી ફિલ્મ ટારઝન ધ વંડર કારથી કરી હતી.આ ફિલ્મ વધારે સફળ રહી ન હતી,પરંતુ તેમનો અભિનય અને તેમની સુંદરતાએ તેમને ઘણા લોકપ્રિય બનાવ્યા હતા.આ પછી સલમાન ખાન સાથે વોન્ટેડ ફિલ્મમાં પણ જોવા મળી હતી.આ પછી તે વધારે એક અલગ ઓળખ બનાવી ચુકી હતી.પરંતુ અમે તમને જણાવી દઈએ કે આયેશાની ફિલ્મી કરિયર લાંબા સમય સુધી ટકી ન હતી.તેણે 2009 માં ફરહાન આઝમી સાથે લગ્ન કર્યા હતા.જયારે તેમના પરિવારની આવક લગભગ 74 કરોડ છે.આજે સુખી જીવન જીવી રહી છે.

ઇશા દેઓલ –

તમને જણાવી દઈએ કે આ અભિનેત્રી બીજી કોઈ નહિ પરંતુ બોલીવૂડના જાણીતા સુપરસ્ટાર ધર્મેન્દ્રની મોટી પુત્રી છે.ઈશા દેઓલ બોલીવુડની ડ્રીમ ગર્લ પણ માનવામાં આવે છે.તેણે તેની ફિલ્મી કરિયર દરમિયાન ઘણા મોટા કલાકારો સાથેની ફિલ્મોમાં કામ કર્યું છે,પરંતુ તેની ફિલ્મી કરિયર તેના માતાપિતાની જેમ સફળ થઈ ન હતી.જેથી તે ફિલ્મોથી દૂર રહેવા લાગી હતી.આ પછી વર્ષ 2012 માં હીરાના વેપારી ભરત તખાણી સાથે લગ્ન કર્યાં હતાં.અને આજે કરોડોની માલિકી ધરાવે છે.

ગાયત્રી જોશી –

તમને જણાવી દઈએ કે ગાયત્રી જોશી હમેશા પોતાની સુંદરતા માટે વધારે જાણીતી રહી હતી.એવું કહેવામાં આવે છે કે આ અભિનેત્રીએ વર્ષ 2004 માં શાહરૂખ ખાન સાથે ફિલ્મ સ્વદેશમાં જોવા મળી હતી.તેની ફિલ્મી કારકીર્દિ એક મોટી ફિલ્મથી શરૂ થઈ હતી,પરંતુ તે વધારે સારી સફળતા મેવી શકી ન હતી.આખરે વર્ષ 2005 માં તેણે લગ્ન કર્યા કરી લીધા હતા.એવું કહેવામાં આવે છે કે તેણે ગ્રાન્ડ હોટલ હયાટ ખાતેના ઓબેરોય કન્સ્ટ્રક્શનના પ્રમોટર વિકાસ ઓબેરોય સાથે લગ્ન કર્યા હતા.જયારે કેટલાક અહેવાલો મુજબ એવું કહેવામાં આવે છે કે આજે ગાયત્રી પાસે આશરે 13405 કરોડ રૂપિયાની સંપત્તિ છે.

સેલિના જેટલી –

સેલિના જેટલી બોલીવૂડમાં હોટ અને સુદરતાને લીધે વધારે ચર્ચામાં રહી છે.તમને જણાવી દઈએ કે સેલિના જેટલીએ વર્ષ 2003 માં ફિલ્મ જંશીનથી કારકિર્દીની શરૂઆત કરી હતી. આટલું જ નહિ પરંતુ આ માટે તેણે મિસ યુનિવર્સની ખિતાબ પણ જીત્યો હતો.તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું,પરંતુ તે વધારે સફળ રહી ન હતી.આવી સ્થિતિમાં તેણે ઓંસ્ટ્રિયન ઉદ્યોગપતિ પીટર હગ સાથે લગ્ન કરી લીધા હતા.આજે સેલિનાના પતિ પણ દુબઈ અને સિંગાપોરમાં ઘણી મોટી હોટલો ધરાવે છે.જયારે આ અભિનેત્રી આજે વૈભવી જીવન જીવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *