ફિલ્મ જગતની આ મશહુર એકટરની દીકરી છે બોલીવૂડની ફેમસ અભિનેત્રી,નામ જાણીને તમે પણ ચોકી જશો………

Boliwood

બોલિવૂડમાં ઘણા એવા સ્ટાર્સ છે જે પોતાના અભિનયથી સારું નામ કમાઈ લીધું છે.આટલું જ નહિ પરંતુ તેમની લોકપ્રિયતા પણ ઘણી વધારે રહી છે.જયારે બોલીવૂડ અભિનેત્રીઓની વાત કરવામાં આવે તો તેમણે પોતાની સુંદરતાને કારણે લાખો લોકોના દિલમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે.પરંતુ દુખની વાત એવી છે કે ઘણા એવા પણ કલાકારો છે જે હમણાં આપણી વચ્ચે રહ્યા નથી.

ઘણા કલાકારો આપણી વચ્ચે રહ્યા ન હોવા છત્તા તેમનો અભિનય આજે પણ લોકોના દિલોમાં જીવંત જોવા મળી રહ્યો છે.આજે તમને આવા જ એક કલાકાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે બીજું કોઈ નહી પરંતુ સલમાન ખાનની ઘણી ફિલ્મોમાં તે માતા તરીકે પોતાની ભૂમિકા ભજવતી અભિનેત્રી રીમા છે,જેણે નાના પડદાની પોતાના અભિનયની શરૂઆત કરી હતી.

અભિનેત્રી રીમા હાલમાં આપણી વચ્ચે નથી,પરંતુ હજી પણ લોકોનો પ્રેમ ઓછો થયો નથી.એવું કહેવામાં આવે છે કે હાર્ટ એટેકને કારણે રીમા 59 વર્ષની વયે અવસાન થયું હતું.માત્ર ફિલ્મોમાં જ નહીં પરંતુ વાસ્તવિક જીવનમાં પણ રીમાની છબી એક આધુનિક માતાની હતી.આ અભિનેત્રીએ પોતાની ઓળખ પોતાની મહેનતના જોરે મેળવી હતી.

તમને જણાવી દઈએ કે રીમા લગૂને નાનપણથી જ અભિનયનો શોખ હતો અને તેથી જ તે નાની ઉંમરે ફિલ્મો સાથે સંકળાયેલી અને બાળ કલાકાર તરીકે 9 ફિલ્મોમાં કામ કરી ચુકી હતી.એક અહેવાલ મુજબ રીમા હાઇ સ્કૂલ પૂરી કર્યાની સાથે જ અભિનયના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો.આજે તમને રીમાની પુત્રી વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

અભિનેત્રી રીનાની પુત્રીનું નામ મૃણમયી છે.તમને જણાવી દઈએ કે આ એક સાઉથની અભિનેત્રી છે. મૃણમયી ટીવી ઇન્ડસ્ટ્રી અને હિન્દી ફિલ્મોમાં બહુ સક્રિય નથી.તે મોટાભાગે મરાઠી ફિલ્મોમાં વધારે જોવા મળે છે.મૃનમયીએ ફિલ્મ ‘3 ઇડિયટ્સ’ માં આમિર ખાનને મદદ કરી હતી.માતાના પગલે ચાલીને બોલીવુડની સારી અભિનેત્રી બનવા માંગે છે.જયારે તે ઘણા ટૂંક સમયમાં બોલીવુડમાં પણ જોવા મળી શકે છે.

મૃણમય બોલિવૂડમાં ભલે સક્રિય ન હોય પરંતુ મૃણમયી મરાઠી ફિલ્મોમાં ખૂબ સક્રિય છે.તેની માતાની પસંદગીને જોતા મૃણમયી પણ ટીવી શોમાં જોવા મળી શકે છે.જયારે સુંદરતાની વાત કરવામાં આવે તો અભિનેત્રી મૃણમયી કોઈ બોલિવૂડ અભિનેત્રીથી કરતા ઓછી સુંદરતા ધરાવતી નથી.તમને જણાવી દઈએ કે મૃણમયી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ જોવા મળતી હોય છે.

આ અભિનેત્રી હમેશા કોઈક કારણે સોશિયલ મીડિયા પર હેડલાઇન્સ બનાવતી રહે છે.એવું કહેવામાં આવે છે કે અભિનેત્રી મૃણમય મરાઠીમાં તો પોતાનું નામ ઉભું કર્યું છે,પરંતુ તે ઘણા ઓછા સમયમાં હિન્દી ફિલ્મો અને ટીવી સિરિયલોમાં કરિયર બનાવવાની તૈયારી કરી રહી છે.જે પોતાની માતાની જેમ સારું નામ કમાવા માંગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *