ફિલ્મ ‘જુદાઈ’નું આ માસુમ બાળક આજે બોલિવૂડનો સુપરસ્ટાર બની ગયો છે, નામ જાણીને તમે પણ ચોંકી જશો…

Boliwood

ફિલ્મ ઉધોગ દેશનો મોટો ઉધોગ માનવામાં આવે છે.આટલું જ નહિ પરંતુ દરવર્ષે અનેક ફિલ્મોનું પણ નિર્માણ થતું રહે છે.જયારે બોલીવૂડમાં જોડાયેલા દરેક સ્ટાર્સ હમેશા પોતાના અભિનય અને પોતાના કેટલાક અંગત જીવનને લઈને ચર્ચામાં આવતા હોય છે.સામાન્ય રીતે જેવી રીતે આ સ્ટાર્સ વધારે જાણીતા રહ્યા છે તેવી જ રીતે કેટલાક એવા પણ બાળકલાકારો છે જે પોતાના સુંદર અભિનય માટે આજે પણ લોકો યાદ કરતા હોય છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો ઘણી એવી ફિલ્મો છે,જેમાં કેટલાક બાળકલાકારો જોવા મળેલા છે.ખાસ કરીને આ બાળ કલાકારો ફિલ્મો જ નહિ પરંતુ ટીવી ઉધોગમાં પણ જોવા મળતા હોય છે.તે હમેશા પોતાના કામથી વધારે જાણીતા બનતા હોય છે.એવું કહેવામાં આવે છે કે કેટકાલ બાળ કલાકારો હમેશા પોતાના નિર્દોષ અભિનયથી પ્રેક્ષકોના દિલમાં રાજ કરવા લાગ્યા છે.

આવી સ્થિતિમાં આજે તમને આવા જ એક બાળ કલાકાર વિશે જણાવી રહ્યા છીએ.જે જુડાઇ ફિલ્મમાં બાળ કલાકાર તરીકે કામ કરીને લોકોના દિલ જીતી લીધા હતા.આટલું જ નહિ પરંતુ આ ફિલ્મમાં તેમના અભિનયને પણ વધારે પસંદ કરવામાં આવ્યો હતો.જયારે આ અભિનેતા ઓમકાર કપૂર હતા.જેમણે ફિલ્મ જુડાઇમાં બાળ કલાકારની ભૂમિકા નિભાવી હતી.

પરંતુ તમને જણાવી દઈએ કે તે આજે તે બાળ કલાકાર નહિ રહ્યો પણ તે આજે સુપરસ્ટાર બની ગયો છે.આજે તે ઘણા બદલાઈ પણ ગયા છે.તે સમયે ઘણા નાના હતા પરંતુ હાલમાં ઘણા મોટા થઇ ગયા છે.સામાન્ય રીતે જોવામાં આવે તો આશરે 90 ના દશકના ઘણા બાળ કલાકારો આજે મોટા થઇ ગયા છે.જેમાંથી આ પણ એક સામેલ થાય છે.

કેટલાક એવા પણ બાળ કલાકારો રહેલા છે,જે અમુક સમયે ફિલ્મોમાં જોવા મળ્યા હતા,પરંતુ આજે જોતા તેમને ઓળખવા પણ મુશ્કેલ થઇ શકે છે.જેમાંથી તો ઘણા ચાઇલ્ડ એક્ટર્સ આજે મોટા સુપરસ્ટાર પણ બની ગયા છે.આવી જ રીતે અભિનેતા ઓમકાર કપૂર પણ છે.જેમને ફિલ્મ જુડાઇમાં બાળ કલાકારની ભૂમિકા કરી હતી.

હાલમાં ઓમકાર મોટા સુપરસ્ટાર તરીકે જોવા મળી રહ્યા છે.તમને જણાવી દઈએ કે ઓમકાર તાજેતરની એક ફિલ્મમાં પણ જોવા મળ્યા હતા.જયારે આ ફિલ્મ જુડવા હતી,જેમાં આ અભીનેત્તા જોવા મળ્યો હતો.પરંતુ ભાગ્ય જ તેમને ઓળખી શક્યા હશે.તમને જણાવી દઈએ કે આ એક એવા કલાકાર હતા,જયારે બાળપણના અભિનય પછી તેમની લોકપ્રિયતા ઘણી વધારે રહી હતી.જયારે હાલમાં તે સ્ટાર્સ બની ગયા હોવાથી લાખો લોકો તેમને પસંદ કરવા લાગ્યા છે.

તમને જણાવી દઈએ કે ફિલ્મ જુડાઇમાં બાળ કલાકારની ભૂમિકા ભજવીને પોતાની અભિનયથી દુનિયાને દિવાન બનાવનાર ઓમકાર કપૂર હવે એક અલગ ઓળખ ધરાવે છે.આટલું જ નહિ પરંતુ તે હાલમાં ઘણા હેન્ડસમ પણ બની ગયા છે.જયારે ફિલ્મ જુડાઇમાં અનિલ કપૂરના પુત્રની ભૂમિકામાં જોવા મળ્યા હતા.આજે ઓમકાર પોતાના લૂકને લીધે વધારે ચર્ચામાં આવતા થઇ ગયા છે.

દરેક વ્યક્તિ જાણે છે કે આ બાળ કલાકાર ઓમકારે તે ફિલ્મના એક ગીત એટલે કે ‘છોટા બચકા જાન ન ના આંખ દેખાના રે’માં જોવા મળ્યો હતો.જયારે તેમના અભિનય અને તેમના ગીતને પણ લોકો આજે પસંદ કરી રહ્યા છે.જયારે ફિલ્મ જુડવામાં પણ સલમાનનું બાળપણનું પાત્ર ભજવતા તે જોવા મળ્યા હતા.તાજેતરમાં જ ઓમકારે બોલિવૂડની સુપરહિટ ફિલ્મ પ્યાર કા પંચનામાથી એક નવી ઓળખ બનાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *