ફેસબુક પર થયો પ્રેમ તો છોકરી છોકરાના ઘરના લોકો સાથે લગ્નની વાત કરવા ગઈ ને ત્યાં ૨૫ લોકોએ છોકરી સાથે કર્યું એવું કે……..

India

આજના આ યુગમાં દિવસેને દિવસે સોશિયલ મીડિયા પ્લેટફ્લોર્મનો ઉપયોગ વધી રહ્યો કે.આટલું જ નહિ પરંતુ ઘણા લોકો પોતાનો આખો સમય અહી પસાર કરવા લાગ્યા છે.સામાન્ય રીતે જોવામાં આવે તો સોસીયલ મીડિયાના ઘણા ફાયદાઓ પણ છે,પરંતુ તેની સામે કેટલાક ગેરફાયદા પણ જોડાયેલા છે.સોસીયલ મીડિયા પર જોવા મળતી દરેક બાબતમાં હમેશા સચ્ચાઈ હોય છે તેવું કહેવું ઘણું મુશ્કેલ હોય છે.

તમને જણાવી દઈએ કે આવા માધ્યમો મારફતે કેટલાક ગુનાહિત અને માનસિક કિસ્સાઓ પણ સામે આવતા જોવા મળતા હોય છે.માટે કોઈ નવા લોકો સાથે મિત્રતા કરતા પહેલા દસવાર વિચારવું જોઈએ.તેમાં પણ જો ફેસબુકની વાત કરવામાં આવે તો તમને પણ ફેશબૂકની લવ સ્ટોરી સાંભળવા મળી હશે.જેમાં અનેક બનાવો પણ બન્યા હોય છે.

આજે આવી જ એક ઘટના હરિયાણા જિલ્લાના એક વિસ્તારમાંથી સામે આવી છે.જેમાં એક યુવકે તેના ફેસબુક મિત્ર યુવતીને લગ્ન માટે પરિવાર સાથે વાત કરવા માટે પોતાના ઘરે બોલાવી હતી.પરંતુ અહી જયારે યુવતી આવી ત્યારે તેની સાથે આશરે 25 લોકોએ સાથે મળીને ગેંગરેપ કર્યો હતો.પ્રેમ લગ્નની ખોટી લાલચ આપીને તેની સાથે મરજી વિરુદ્ધનું કામ કર્યું હતું.

યુવતીની ફરિયાદ મુજબ એવું કહેવામાં આવે છે કે ફેસબુક પર એક યુવક સાથે મિત્રતા થઈ હતી.આટલું જ નહિ પરંતુ ઘણા ઓછા સમયમાં તે પ્રેમમાં પણ પડી ગયા હતા.અને બંને લગ્ન કરવા માટે પણ તૈયાર હતા.જયારે યુવકે પણ યુવતીને એવું કહ્યું હતું કે તેના પરિવારજનો તેની સાથે લગ્નની વાત કરવા માટે મળવા માંગે છે.

પ્રેમીની આ પ્રેમ ભરી વાતને સાંભળીને યુવતી પ્રેમીના માતાને મળવા માટે યુવકના કહેવા પર બતાવેલી જગ્યા પર આવી હતી.આ સમયે પ્રેમીએ તેને તેના પરિવાર સાથે ઓળખાણ કરવાને બદલે ત્યાના ગામ નજીકમાં આવેલા એક જંગલમાં લઈ ગયો.આ પછી ત્યાં રહેલા યુવકના 25 મિત્રોએ સાથે મળીને ગેંગરેપ કર્યો હતો.

આટલું જ નહિ પરંતુ બળાત્કાર બાદ પ્રેમી અને તેના કેટલાક મિત્રોએ સાથે મળીને આ યુવતીને બેભાન હાલતમાં ત્યાના મુખ્ય રસ્તા પર ફેંકી દીધી હતી.આ પછી તે પોતે પોલીસને આ સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી અને ફરિયાદ નોંધાવી હતી.પીડિતાના નિવેદનને આધારે પોલીસે પણ પ્રેમી યુવક અને બીજા 25 લોકો સામે અપહરણ અને ગેંગરેપનો ગુનો નોંધ્યો હતો.

હાલમાં પોલીસ આ ફરાર આરોપીનો શોધ કરી રહી છે.જયારે આ ઘટના સોસીયલ મીડિયા પર સામે આવી ત્યારે ઘણા લોકોએ એવું જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર ક્યારેય કોઈ અજાણ્યા વ્યક્તિ પર વધારે વિશ્વાસ ન કરવો જોઈએ.આટલું જ નહિ પરંતુ કોઈને મળવા માટે પણ એકલાએ કોઈ દિવસ સાહસ ન કરવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *