બંધ કમરામાં 28 વર્ષ નાની કેટરીના સાથે કરી રહ્યા હતા આવું કામ ત્યારે અચાનક આવી ગયા અમિતાભ પછી કર્યું એવું કે……

Boliwood

બોલીવૂડમાં ઘણી સુંદર અને હોટ અભિનેત્રીઓ રહેલી છે.જે પોતાના અભિનયથી આજે આટલી મોટી ઓળખ ઉભી કરી છે.આટલું જ નહિ પરંતુ કરોડો લોકોના દિલોમાં પણ રાજ કરતી થઇ છે.આવી સ્થિતિમાં બોલિવૂડની જાણીતી અને સુંદર અભિનેત્રી કેટરીના કૈફની વાત કરવામાં આવે તો આ એક એવી અભિનેત્રી છે જે ઘણા ઓછા સમયમાં સારી એવી સફળતા પ્રાપ્ત કરી ચુકી છે.આટલું જ નહિ પરંતુ ઘણી ફીટ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

તમને જણાવી દઈએ કે આ અભિનેત્રી આગામી ફિલ્મ અક્ષય કુમાર સાથેની સૂર્યવંશીમાં પણ જોવા મળશે.પરંતુ હાલમાં આ ફિલ્મ કોરોનાને કારણે આગલા વર્ષથી રીલીઝ થવા મમતે અટકી રહી છે.જયારે મીડિયા અહેવાલો અનુશાર એવું સામે આવ્યું છે કે કેટરિના અને વિજય મેરી ક્રિસમસમાં પણ જોવા મળી શકે છે જેનું હાલમાં શૂટિંગ ચાલી રહ્યું છે.આવી જ રીતે કેટરિના કૈફ તેની ફિલ્મી કરિયરમાં અત્યાર સુધીમાં ઘણી મહાન ફિલ્મોમાં દેખાઈ છે.

એવું કહેવામાં આવે છે કે ફિલ્મ બૂમમાં આ અભિનેત્રીએ પહેલા કામ કર્યું હતું.એટલે કે આ અભિનેત્રી માટે આ ફિલ્મ પહેલી હતી,જેમાં બોલીવૂડના જાણીતા અભિનેતા ગુલશન ગ્રોવર સાથે કામ કરવાનું હતું.તમને જણાવી દઈએ કે કેટરિના આ ફિલ્મમાં અનેક બોલ્ડ સીન્સ પણ આપ્યા છે.આ ફિલ્મના ઘણા વર્ષો થઇ ગયા પરંતુ અમુક બાબતો આજે પણ ચર્ચામાં જોવા મળી રહી છે.

તમને જણાવી દઈએ કે આ ફિલ્મ આશરે 2003 માં આવી હતી.જેનું નામ બૂમ હતું.આ ફિલ્મમાં કેટરિના કૈફ,અમિતાભ બચ્ચન,પદ્મા લક્ષ્મી,ઝીનત અમન,જેકી શ્રોફ અને જાવેદ જાફરી જેવા સ્ટાર્સ મુખ્ય ભૂમિકામાં પણ રહ્યા હતા.આ ફિલ્મમાં ગુલશન અને કેટરીના વચ્ચે કિસિંગ સીન ફિલ્માવવામાં આવ્યો હતો જેણે લીધે કેટરિના ચર્ચામાં આવી હતી.

જયારે કેટરિના માટે પહેલી હિન્દી ફિલ્મ હતી.તેમાં ઘણી બોલ્ડ સીન્સ આપવામાં આવ્યા હતા.આ ફિલ્મમાં સૌથી વધુ ચર્ચાયેલા ગુલશન અને કેટરિના વચ્ચેનો લિપલોક સીન હતો.અભિનેત્રીએ પણ આ સીન સારી રીતે કરવા માટે સારી પ્રેક્ટિસ કરી હતી.ગુલશન ગ્રોવરે પોતાના એક ઇન્ટરવ્યુ દરમિયાન આ દરેક બાબત અંગે વાત કરી હતી,જેમાં જણાવ્યું હતું કે ફિલ્મ બૂમના કિસિંગ સીન દરમિયાન હું ખૂબ ગભરાઈ ગયો હતો.

આટલું જ નહિ પરંતુ પોતે અને કેટરીએ એક સાથે કે બંધ રૂમમાં ઘણી વખત સ્મોકિંગની પ્રેક્ટિસ કરી.પરંતુ આવી જ રીતે એકવાર જનીત્તા અમિતાભ બચ્ચન અચાનક ત્યાં રૂમમાં આવી ગયા હતા.ત્યારે હું અને કેટરિના કિસિંગ પ્રેક્ટિસ કરી રહ્યા હતા.આ સમયે અચાનક અમિતાભ આવતા પોતે ગભરાઈ ગયા હતા,અને કહેવા લાગ્યા કે કેટરિના અને મારી વચ્ચે આવું કઈ નથી.આવી સ્થિતિમાં અમિતાભ બચ્ચને કહ્યું ચાલુ રાખો એવું કહીને જતા રહ્યા હતા.

ગુલશન ગ્રોવરે એવું જણાવે છે કે પોતાની દરેક ફિલ્મો કરતા આ ફિલ્મનું ચુંબન સીન્સ ઘણું મુશ્કેલ હતું.આટલું જ નહિ પરંતુ ટીમે આ કિસિંગ સીન શૂટ કરવામાં બે કલાકનો સમય લીધો હતો.દુબઈની હોટલ બુર્જ અલ અરબ ખાતે આ દ્રશ્યનું શૂટિંગ કરાયું હતું.શૂટિંગ સમયે દિગ્દર્શકે કેટરીનાને કહ્યું હતું કે તેણે પોતાનો કોલર પકડીને ટેબલ પર બેસીને ગુલશનને ચુંબન કરવું પડશે.આ સાંભળીને ગુલશન પણ ચોંકી ગયો.પરંતુ ઘણી મહેનત પછી આ સીન્સ સારી પૂર્ણ થયું હતું.

તમને જણાવી દઈએ કે ગુલશન ગ્રોવર સાથે આ પ્રકારના કિસિંગ સીન આપવા બદલ કેટરિનાની ઘણી ટીકા થઈ હતી.આટલું જ નહિ પરંતુ તે ચર્ચામાં પણ આવી હતી.આ સમયે અભિનેત્રીએ જવાબ આપ્યો હતો કે મારા માટે આવા સીન્સ કોઈ નવા નથી.આ મારું કામ હતું.પરંતુ આ સીન્સમાં પણ ઘણી મેહનત લગતી હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *