બકરી ચરાવી રહ્યો હતો યુવકને મળ્યો એવો પથ્થર કે બની ગયો કરોડપતિ,પથ્થરમાં હતું કંઇક એવું કે……..

India

એવું કહેવામાં આવે છે કે દરેક વ્યક્તિનું ભાગ્ય એક સરખું હોતું નથી.કોઈ એવા પણ ભાગ્યશાળી હોય છે જે ઓછી મહેનતે વધારે લાભ મેળવી લેતા હોય છે.દરેક સુખની પ્રાપ્તિ તેમને થતી રહે છે.પરંતુ જયારે કોઈનું ભાગ્ય વધારે મજબુત હોતું નથી,ત્યારે તે અનેક રીતે મુશ્કેલીઓ સહન કરતો રહે છે.

પરંતુ તમને જણાવી દઈએ કે કોનું ભાગ્ય ક્યારે બદલાઈ જાય તે કહેવું ઘણું મુશ્કેલ છે.આજે આવો જ એક કિસ્સો યુકેના કોટસ્વોલ્ડ્સમાંથી સામે આવ્યો છે,જેમાં એવું જાણવા મળી રહ્યું છે કે ત્યાના ગ્રામીણ વિસ્તારમાં ઘેટાં ચરાવતા ભરવાડનું ભાગ્ય અચાનક જ બદલાઈ ગયું હતું.તેની સાથે જે થયું હતું તે પોતે સપનામાં પણ વિચાર્યું ન હતું.

તમને જણાવી દઈએ કે જયારે આ ભરવાડ ઘેટા ચરાવતો હતો ત્યારે અચાનક એવા બે પથ્થરો હાથમાં આવ્યા હતા કે જેની કીમત કરોડોમાં હતી.એવું કહેવામાં આવે છે કે આ મળેલા સામાન્ય દેખાતા પત્થરો ઉલ્કાના ટુકડાઓ હતા.પરંતુ તેનો દેખાવ ઘણો સામાન્ય હતો.જેથી પહેલા જોતા તે એક સામાન્ય પથ્થર જેવા દેખાતા હતા.

એવું કહેવામાં આવે છે કે ઉલ્કાના આ ટુકડાઓ છેલ્લા 4 અબજ વર્ષથી અવકાશમાં તરતા હતા, પરંતુ આ વર્ષે ગત મહિનામાં તેઓ પૃથ્વી પર પડ્યા હતા.આ ઉલ્કાના ટુકડાઓનું મૂલ્ય કરોડો રૂપિયાનું કહેવાય છે.જે સામાન્ય જીવન જીવતા ભરવાડને મળ્યા હતા.જયારે એવું કહેવામાં આવે છે કે તેને હાલમાં આ પથ્થર નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમને દાનમાં આપ્યા છે.

જયારે હવે આ પથ્થર સંગ્રહાલય દ્વારા પ્રદર્શિત કરવામાં આવશે.અવકાશમાંથી પડી ગયેલા આ પથ્થરનું નામ ‘વિંચકોમ્બ મેટિરાઇટ’ છે.ઉલ્કાના આ ભાગ તદ્દન દુર્લભ છે.કેટલાક અહેવાલો અનુસાર એવું કહેવામાં આવે છે કે છેલ્લા 30 વર્ષમાં આ પહેલો પત્થર મળી આવ્યો છે.નારંગી અને લીલા ફાયરબોલની જેમ તેનો દેખાવ મળ્યો છે.

અગાઉ આ પથ્થર ક્યારેય જમીન પર જોવા મળ્યા નથી.પરંતુ તે આ વર્ષે જમીન પર પડેલા જોવા મળ્યા હતા.જયારે આ 57 વર્ષના ભરવાડે પથ્થર પડવાના અવાજ સાંભળ્યો હતો.જે પોતે તેની સાથે ઘરે લાવ્યો હતો.જયારે બીજી બાજુ અવકાશમાં નજર રાખી રહેલા વૈજ્ઞાનિકોને જાણ થઇ ત્યારે તે ભરવાડને ઘરે પહોંચ્યા હતા.

આટલું જ નહિ પરંતુ તે પથ્થરના બદલામાં 1 કરોડ રૂપિયા આપવાની ઓફર ભરવાડને આપવામાં આવી હતી.પરંતુ જ્યારે ભરવાડને ખબર પડી કે આ પથ્થર જગ્યા વિશે મહત્વપૂર્ણ માહિતી આપી શકે છે,ત્યારે તેણે કોઈ પણ પૈસા વગર જ દાનમાં આપ્યા હતા.જે ઘણા લોકોને આ તેમનું કામ પસંદ આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *