બજરંગી ભાઈ જાનની આ મુન્ની હવે થઇ ગઈ છે મોટી,અને લાગે છે એવી કે સની લીયોનને પણ ટક્કર મારે……….

Boliwood

બોલીવૂડમાં ઘણી એવી ફિલ્મો રહેલી છે જેમાં સુપરસ્ટાર્સ સાથે ઘણા બાળકલાકારોએ પણ અભિનય કર્યો છે.આટલું જ નહિ પરંતુ તેમના અભિનયને પણ દર્શકોએ ખુબ જ પસંદ પણ કર્યો હતો.પરંતુ કેટલાક એવા પણ બાળકલાકારો છે જે ફિલ્મોમાં ઘણા નાના જોવા મળ્યા હતા,પરંતુ હાલમાં તે ઘણા મોટા થઇ ગયા છે.

આવી સ્થિતિમાં 2015 માં સલમાન ખાનની સુપરહિટ ફિલ્મ બજરંગી ભાઈજાનની મુન્નીની વાત કરવામાં આવે તો તેમની ભૂમિકાને લોકોએ ખુબ જ પસંદ કરી હતી.પરંતુ હાલમાં આ મુન્ની એટલે કે હર્ષાલી મલ્હોત્રા 13 વર્ષની થઇ ગઈ છે.તાજેતરમાં તેની માતા તે એક એરપોર્ટની બહાર જોવા મળી હતી.તે ઘણું સુંદર દેખાઈ રહી છે.

તમને જણાવી દઈએ કે જયારે તાજેતરમાં તે જોવા મળી ત્યારે હર્ષાલીએ જીન્સ-ટી-શર્ટ અને જેકેટમાં જોવા મળી હતી.હર્ષાલીએ પોતાની માતા સાથે કેટલાક પોઝ આપીને ફોટાઓ પણ પડાવ્યા હતા.જે ઘણા જ વાયરલ પણ થઇ રહ્યા હતા.તમને જણાવી દઈએ કે તેમના કેટલાક એવા પણ ફોટાઓ હતા,જેણે જોઇને લોકોએ ખુબ જ મજાક પણ ઉડાવી હતી.

કેટલાક લોકો હર્ષાલીનો ચહેરો જોઇને એવી ટિપ્પણી કરતા હતા કે આજ સુધી કોઈ કલાકાર સાથે આવી મજાક થઇ ન હોય.એક વ્યક્તિએ એવું જણાવ્યું હતું કે મુન્નીના ચહેરા પરનો પાઉડર થોડો વધારે થઈ ગયો.જયારે બીજા એક વ્યક્તિએ એવું જણાવ્યું હતું કે મુન્ની પોન્ડ્સ પાવડરની એડ કરી રહી છે કે શું.આવી તો અનેક બાબતો લોકો કહેવા લાગ્યા હતા.

હાલમાં મુન્નીના ચહેરાની ચમક જોઈને અભિનેત્રીઓ પણ હેરાન થઇ રહી છે.કારણ કે તે ઘણી જ આકર્ષણ દેખાઈ રહી છે.તમને જણાવી દઈએ કે હર્ષાલી મલ્હોત્રાનો જન્મ 2008 માં થયો છે જયારે બજરંગી ભાઈજાનમાં તે કામ કરતી હતી ત્યારે તે માત્ર 7 વર્ષની હતી.પરંતુ હાલમાં તો ઘણી હોટ અને સુંદર બની ગઈ છે.હાલમાં હર્ષાલી સોશિયલ મીડિયા વધારે એક્ટિવ પણ જોવા મળે છે.

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે દિવાળી નિમિત્તે હર્ષાલીએ ઈન્સ્ટાગ્રામ કેટલાક ફોટાઓ શેર કર્યા હતા.જેમાં તેમના કેટલાક ચાહકોએ અભિનંદન પણ પાઠવ્યા હતા.સામાન્ય રીતે જોવામાવે તો હર્ષાલી સલમાન ખાનની ફિલ્મ બજરંગી ભાઈજાનમાં એક પાકિસ્તાની મુસ્લિમ છોકરીની ભૂમિકામાં જોવા મળી છે.જે બોલી શકતી નથી.

એવું કહેવામાં આવે છે કે આ ફિલ્મમાં સારી સફળતા મળ્યા પછી હર્ષાલી ટીવી સિરિયલો જેમ કે કુબૂલ હૈ અને લૌટ આઓ ત્રિશામાં પણ કામ કરી ચૂકી છે.જયારે હાલમાં તેમના ચાહકો હર્ષાલી આવતી ફિલ્મો અને ટીવી સીરિયલમાં જોવા માંગે છે.તેમની લોકપ્રિયતા એક જાણીતી અભિનેત્રી કરતા પણ વધારે વધતી જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *