બ્યુટી પાર્લર ચલાવતી યુવતીને ઘરે બોલાવીને તેની સાથે કર્યું કંઇક એવું કે…………..

Uncategorized

આજના સમયમાં દરેક મહિલા વધારે સલામત હોય તેવું કહેવું ઘણું મુશ્કેલ છે.કારણ કે રોજ સામે આવતા સમાચારોમાં એવું વધારે જોવા મળતું હોય છે જેમાં મહિલાઓ સાથે કોઈને કોઈ પ્રકારે દુષ્કર્મની ઘટનાઓ વધારે સામે આવતી જોવા મળતી હોય છે.આટલું જ નહિ પરંતુ ઘણીવાર તેમને અનેક ત્રાસ પણ આપવામાં આવતા હોય છે.

તમને જણાવી દઈએ કે આજે આવો જ એક વધુ કિસ્સો રાજ્યમાંથી સામે આવ્યો છે,જેમાં એવું જાણવા મળી રહ્યું છે કે બ્યુટી પાર્લર ચલાવતી 38 વર્ષીય મહિલાને ફેસબુક ઉપર મિત્રતા કરી બે મિત્રોએ દારૂ પીવડાવ્યો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.હાલમાં તો મહિલાએ આ સમગ્ર બનાવ અંગેની જાણ પોલીસમાં કરીને ફરિયાદ નોંધાવી છે,જેમાં પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અહેવાલો મુજબ એવું કહેવામાં આવે છે કે શહેરના એક વિસ્તારમાં આ યુવતી રહેતી હતી,જે પોતે બ્યુટી પાર્લર ચલાવતી હતી,તમને જણાવી દઈએ કે આ યુવતી આશરે 38 વર્ષીય અને પરિણીત પણ હતી.પરંતુ આરોપીએ તેમની સાથે ફેસબુક ઉપર મિત્રતા બનાવી હતી.જયારે તે એકબીજાને વધારે પરિચિત થયા ત્યારે ફેસબુક ફ્રેન્ડે તેના અન્ય બે મિત્રોની મદદથી તેની સાથે ન કરવાનું કામ વિચાર્યું હતું..

એવું કહેવામાં આવે છે કે આ યુવકે યુવતીને પોતાના બંગલામાં બોલાવી હતી,અને તેને દારૂ પીવડાવ્યો હતો.આ પછી મોબાઈલમાં તેના કેટલાક બિભત્સ ફોટા બતાવ્યા હતા,જે પછી મારી નાંખવાની ધમકી આપી અને અન્ય રીતે ત્રાસ સાથે બળાત્કાર કરવા લાગ્યા હતા.સામાન્ય રીતે જોવામાં આવે તો હાલમાં ઘણા રાજ્યોમાં સતત બળાત્કારની ઘટનાઓ સામે આવી રહી છે.

આવી ઘટનાઓમાં ઘણી મહિલાઓ પ્રેમીની જાળમાં ફસાઈ જતી હોય છે,અને આવી ઘટનાનો શિકાર બનતી હોય છે.હાલમાં તો આ સમગ્ર ઘટના સામે આવતાની સાથે પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આરોપીને પકડવા માટે તૈયારી કરી છે.એવું કહેવામાં આવે છે કે આ બ્યુટી પાર્લર ચલાવતી 38 વર્ષીય મહિલાએ બે વર્ષ પહેલા એક ફેસબુક એકાઉન્ટમાંથી ફ્રેન્ડ રીકવેસ્ટ આવી હતી.

આ પછી પરિણીતાએ પણ મેસેજ કરી તેના કૌટુંબિકની ઓળખાણ આપી ગાઢ મિત્રતામાં જોડાઈ હતી.જયારે આ પરિણીતા અને આ યુવક અવારનવાર મોબાઈલ ઉપર વાતો પણ કરતા હતા.પરંતુ આ મિત્રતાનો લાભ ઉઠાવી પોતાના બંગલામાં મળવા બોલાવી હતી.જયારે તેના અન્ય બે મિત્રો પણ હાજર હતા.

ત્યાં તમામ મિત્રોએ્ દારૂની પાર્ટી કરી હતી જેમાં પરિણીતાને પણ દારૂ પીવડાવ્યો હતો.ત્યારબાદ આ યુવક અને અન્ય મિત્રો મળીને પરિણીતા સાથે બળાત્કાર કર્યો હતો.હાલમાં તો આ યુવતીએ પોલીસમાં આ સમગ્ર બાબત જણાવી ફરિયાદ નોંધાવી છે,જયારે પોલીસ પણ આની ગંભીરતા સમજી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *