બાલિકા વધુની આનદીનો હમસફર લાગે છે ખુબ જ ખુબસુરત,તેનાથી 18 વર્ષ મોટો હોવા છતાં…….

Boliwood

ફિલ્મો ઉપરાંત કેટલાક ટીવીના એવા પણ શો અને સિરીયલો જે ઘણી લોકપ્રિય બની જતી હોય છે.આટલું જ નહિ પરંતુ તે સિરિયલોમાં કામ કરતા દરેક કલાકારો પોતાની એક નવી ઓળખ ધરાવતા હોય છે.આવી સ્થિતિમાં જો બાલિકા વધુ નામની સિરીયલની વાત કરવામાં આવે તો તે ઘણી સફળ રહેલી એકમાત્ર સીરીયલ હતી.

નાના પડદાની સિરિયલ હતી પરંતુ તે ઘર ઘરમાં લોકપ્રિયતા મેળવી ચુકી હતી.એવું કહેવામાં આવે છે કે આનો શો 2008 માં ટીવી પર પ્રસારિત થયો હતો,જયારે તેનો અંતિમ એપિસોડ 2016 માં જોવા મળ્યો હતો.તે સમયની આ એક એવી સિરિયલ હતી કે તેની સામે બાકીની સિરિયલો ઘણી ઓછી લોકપ્રિયતા મેળવી શકતી હતી.

દરેક વ્યક્તિ જાણે છે કે આ સિરિયલમાં નાની છોકરી આનંદીએ એટલે કે અવિકા મોટા પરિવારના જગદીશ સાથે લગ્ન કર્યા હોય છે.સામાન્ય રીતે જોવામાં આવે તો આ શો બાળલગ્નનો ખ્યાલ આપતી એક પારિવારિક સિરિયલ હતી.જેમાં નાની ઉમરે લગ્ન કર્યા પછી કઈ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે.તે પ્રેક્ષકોને બતાવ્યું હતું.જયારે આ શો પણ લોકોએ ખુબ જ પસંદ કર્યો હતો.

નાનકડી છોકરી આનંદીએ આ શોથી કરોડોના દિલ જીતી લીધા હતા.જયારે બાળપણનું પાત્ર પૂરું થાય છે ત્યારે અંતે આનંદીએ શો છોડી દીધો હતો.પરંતુ જયારે ફરી એકવાર તે સ્ક્રીન પર જોવા મળી ત્યારે લોકો ઘણા આશ્ચર્યચકિત થઈ ગયા.કારણ કે થોડા વર્ષોમાં તે ઘણી મોટી થઇ ગઈ હતી,આટલું જ નહિ પરંતુ તે સુંદરતાની બાબતમાં ઘણી આગળ નીકળી ગઈ હતી.

જયારે હાલમાં એવા પણ કેટલાક અહેવાલો સામે આવી રહ્યા છે કે અવિકા થોડા દિવસોમાં લગ્ન કરવા જઈ રહી છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર એવું કહેવામાં આવે છે કે આ અવિકા ટૂંક સમયમાં મનીષ રાયસિંગની સાથે લગ્ન કરવા જઈ રહી છે.જયારે ઘણા લોકો જાણે છે કે મનીષ ખાસ કરીને સસુરલ સિમર કામાં અવિકાના પતિની ભૂમિકા નિભાવી પણ જોવા મળ્યા છે.

એવું કહેવામાં આવે છે કે આ શોના શૂટિંગ દરમિયાન બંને એક બીજાને પરેન કરવા કાગી ગયા હતા.જયારે હવે લગ્ન કરવા માટે વિચાર પણ કરી રહ્યા છે.તમને જણાવી દઈએ કે અવિકા અને મનીષ ઘણીવાર ઘણી ઇવેન્ટ્સ પર સાથે પણ જોવા મળી ચુક્યા છે.બધા લોકો જાણે છે કે મનીષ રાયસિંગાની એક જાણીતા ટીવી અભિનેતા છે.જે ઘણા વર્ષોથી નાના પડદે કામ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે મનીષ અવિકાથી આશરે 18 વર્ષ મોટો છે. રે અવિકા 21 વર્ષનો છે ત્યારે તેની સામે મનીષ 39 વર્ષનો છે.એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે તે ઘણા ઓછા સમયમાં લગ્ન જીવનમાં જોડાઈ શક્કે છે.અવિકા અને મનીષ ઘણા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે અને આવી સ્થિતિમાં બંનેના ચાહકો આતુરતાથી તેમના લગ્નની રાહ જોઈ રહ્યા છે.

આ બનેએ સીરિયલમાં તો પતિપત્નીની ભૂમિકા ભજવી છે,જેમાં તેમની જોડી પણ હજારો લોકો પસંદ કરી રહ્યા છે.આવી સ્થિતિમાં હવે દર્શકો વાસ્તવિક જીવનમાં પણ તેમની જોડી જોવા માંગે છે.હવે તે ક્યારે લગ્ન જીવનમાં જોડાશે તે કોઈ સચોટ અહેવાલો સામે આવ્યા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *