બાહુબલીનો કટપ્પાનો દીકરો છે બોલીવૂડનો આ ફેમસ સુપરસ્ટાર,ફોટા જોઇને તમે પણ થઇ જશો હેરાન…..

Boliwood

આજે બોલીવૂડ વધારે લોકપ્રિય બની ગયું છે.આટલું જ નહિ પરંતુ બોલીવૂડ સ્ટાર્સ પોતાના અભિનય માટે વધારે જાણીતા રહ્યા છે.,પરંતુ તમને જણાવી દઈએ કે જેવી રીતે દિવસે દિવસે બોલીવૂડ વધારે લોકપ્રિય મેળવી રહ્યું છે,તેવી જ રીતે હવે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી પણ વધારે જાણીતી થવા લાગી છે.

આજના સમયમાં મોટાભાગના લોકો હવે સાઉથ ફિલ્મો વધારે પસંદ કરવા લાગ્યા છે.આટલું જ નહિ પરંતુ આ ફિલ્મોને વધારે પ્રેમ પણ મળવા લાગ્યો છે.તમને જણાવી દઈએ કે સાઉથની ફિલ્મોમાં જે જોવા મળે છે તે અન્ય કોઈ પણ ફિલ્મોમાં જોવા મળતું નથી.જયારે અમુક સમયે તો વિચાર બહારની સાઉથ ફિલ્મો પણ જોવા મળતી હોય છે.

આનું એક વાસ્તવિક ઉદાહરણ બાહુબલી ફિલ્મ કહી શકાય છે.કારણ કે આ ફિલ્મમાં જે જોવા મળ્યું હતું,તે આજ સુધી કોઈ ફિલ્મમાં જોવા મળ્યું ન હતું.આટલું જ નહિ પરંતુ બાહુબલી ફિલ્મ જેટલી સફળતા અને વધારે કમાણી આજ સુધી કોઈ ફિલ્મ કરી શકી નથી.સામાન્ય રીતે એવું પણ કહી શકાય છે કે ઇતિહાસમાં બાહુબલી ફિલ્મનું નામ નોંધાઈ ગયું છે.

તમને જણાવી દઈએ કે આ ફિલ્મની સફળતા પાછળ તેમાં રહેલા દરેક પાત્રો મહત્વના રહ્યા છે.જયારે દરેક પાત્રો પણ વધારે જાણીતા રહ્યા છે.પરંતુ આ ફિલ્મને વધારે હીટ સાબિત કરવા માટે આ દરેક લાકરોએ મહેનત પણ કરી છે.તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં એક પાત્રની વધારે ચર્ચાઓ થવા લાગી હતી.જે કટપ્પા નામ હતું.

સામાન્ય રીતે દરેક વ્યક્તિ એવું જાણવા માંગતો હતો,કે કટપ્પાએ આખરે બાહુબલીને કેમ માર્યો હતો.અને તેમનો જવાબ પણ બીજી ફિલ્મથી લોકોને મળી ગયો હતો.પરંતુ આજે તમને કટપ્પા નહીં પરંતુ તેમના પુત્ર વિશે જણાવી રહ્યા છીએ,જે આજે કોઈ જાણતું નથી.બાહુબલીમાં કટપ્પાનું પાત્ર ભજવનાર અભિનેતાનું નામ સત્યરાજ છે.

પરંતુ કટપ્પા જે ફિલ્મમાં ભયંકર લાગે છે,તેનો એક પુત્ર પણ છે,જે ઉદ્યોગનો એક પ્રખ્યાત અભિનેતા પણ છે.સત્યરાજના પુત્રનું નામ સિબીરાજ છે.સિબીરાજ તમિળ ફિલ્મ ઉદ્યોગમાં એક જાણીતા અભિનેતા છે.આટલું જ નહિ પરંતુ ફિલ્મમાં ભયંકર દેખાતા કટપ્પાનો પુત્ર ખૂબ જ હેન્ડસમ અને હોટ છે.જેમના પર ઘણી યુવતીઓ પાગલ થઈને બેસી છે.

એક ઇન્ટરવ્યુ દરમિયાન સિબીરાજે એવું જણાવ્યું હતું કે તેમના માટેનો આદર્શ તેમના પિતા છે અને તેઓ તેમના બતાવેલા માર્ગે પર ચાલતા આવ્યા છે.સિબીરાજ દેખાવમાં ખૂબ જ હેન્ડસમ છે અને તેના લાખો ચાહકો પણ છે.જયારે તેમની અમુક તસવીરો પણ જચે જે અમુક સમયે વધારે વાયરલ પણ થતી જોવા મળતી હોય છે.

એવું કહેવામાં આવે છે કે સત્યરાજને દિવ્યા નામની એક સુંદર પુત્રી પણ છે.દિવ્યા વ્યવસાયે ન્યુટ્રિશનિસ્ટ છે અને પોતાને બોલિવૂડની ઝગઝગાટથી દૂર રહેવું વધારે પસંદ કરે છે.તમને જણાવી દઈએ કે બાહુબલી તમિલ અને તેલુગુ ભાષામાં બનેલી એક ભારતીય ભવ્ય ફિલ્મ હતી.બાહુબલીનું નામ બોલીવુડના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં શામેલ થઇ છે. કમાણીની બાબતમાં આ ફિલ્મોના બંને ભાગ આગળ રહ્યા હતા.આજે પણ લોકો આ ફિલ્મને જોતા હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *